Tag: News In Gujarati
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife
ગાંધીનગર, 13 જૂલાઈ, 2021
ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશની હત્યા
13 જૂલાઈ 2021
રૂપાણીના રાજમાં જાણે અસામાજિક તત્ત્વોને પોલીસ કે, પછી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી. 6 જેટલા ઇસમોએ ધારદાર હથીયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવન...
વ્યાપાર સમાચાર – લોકપ્રિય
વ્યાપાર સમાચાર / લોકપ્રિય
એમેઝોન ફ્રેન્ચાઇઝ: કોઈપણ ચાર્જ વિના એમેઝોનના ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં જોડાઓ, દરેક મહિને કમાવો
ઝોમેટો આઇપીઓ: જોમાટો ગ્રે માર્કેટમાં ચમક્યો, જાણો શું કારણ છે ઇકોનોમિક ટાઇમ્સ (5 કલાક પહેલા) 23
14
આવકવેરા: ઘરના સમારકામ ખર્ચ પર પણ કરમાંથી છૂટ મળે છે!
હોટ સ્ટોક્સ- આજની ટોચની ત્રણ ચૂંટણીઓ, 2-3 અઠવાડિયામાં મોટી કમાણી કરી શકે છે...
દેશના મુખ્ય સમાચાર ટૂંકમાં વાંચો
દેશના મુખ્ય સમાચાર 13 જૂલાઈ 2021
પીએમ મોદીએ કોરોનાની ત્રીજી તરંગ વિશે ચેતવણી આપી, આ ગંભીર સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી
રાહ જુઓ! રિવોલ્ટ આરવી 400 બુકિંગ આ દિવસે શરૂ થશે, જાણો કેવી રીતે અરજી કરવી
જ્યારે જેઠાલાલે બાવરી અને બાઘાને રેડ કરતા તેઓ દુકાનમાં આ કામ કરી રહ્યા હતા
સ્વામી રામદેવે દાવો કર્યો: પતંજલિએ વિદેશી કંપનીઓને પાછળ છોડી દીધી, આ 2025 સ...
ખેડૂતોની પાયમાલીનો રસ્તો પામ ઓઈલ
દિલીપ પટેલ, અમદાવાદ, 11 જૂલાઈ 2021
પામ ફળનું તેલ પામ તેલ ગુજરાતના તેલ ઉત્પાદન માટે મોટો ફટકાર છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનું હેક્ટરે 500થી 800 કિલો માંડ થાય છે. ત્યારે પામ તેલ 5000થી 6000 કિલો એક હેક્ટરે વિદેશમાં થાય છે. પામ તેલ સસ્તું છે. તેથી ગુજરાતના ખેડૂતોને તે દબાવે છે. પામ આયાત થાય તો મોંઘા તેલમાં તેની મિલાવટ કરી દેવામાં આવે છે. ...
પ્રમુખ સમાચાર વરસાદ, રથયાત્રા, ખેતીના સમાચારો
પ્રમુખ સમાચાર - 9 જૂલાઈ 2021
વેપાર સમાચાર
આરોગ્યના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા
1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવાયો કે નહિ ?
શુભમન ગીલને પાછો ભારતમાં આવશે, કેએલ રાહુલને મળશે નવી જવાબદારી!
આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ?
અદાણીએ મુંબઈ એરપોર્ટ ડેબ્ટને રિફાઇનાન્સ કરવા રૂ.75...
આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.
આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...
પ્રમુખ -વ્યાપાર સમાચાર ટૂંકમાં
6 જૂલાઈ 2021
વ્યાપાર સમાચાર
સ્વિસ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપતી વેલ્થ ટેક એપ ગિલ્ડેડ લોન્ચ
વિનિવેશને લઈ સરકારનો વધુ એક મોટો નિર્ણય, 36થી વધુ કંપનીઓને નાણા મંત્રાલયમાં ટ્રાન્સફર કરાઈ, 36થી વધુ કંપનીઓ નાણાં મંત્રાલયમાં થઇ સામેલ, હવે તે સરળતાથી થશે પ્રાઇવટ
UIDAI આધાર સાથે જોડાયેલી 2 સેવાઓ કરાઈ બંધ, જાણો કેમ
છેલ્લા 5 દિવસમાં 1500...
ડાંગરની ટેકાના ભાવે અડધો ટકો ખરીદી થઈ, ગુજરાતના ખેડૂતોને અન્યાય
https://twitter.com/vijayrupanibjp/status/1350045111103590400
ગાંધીનગર, 7 જુલાઈ 2021
નર્મદા યોજનાથી ગુજરાતમાં 100 લાખ ટન ચોખા પાકવા જોઈતા હતા તે નથી પાકતાં પણ ચોખા પકવતાં ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અડધો ટકો ચોખા ગુજરાતમાંથી ખરીદાતાં નથી.
ગુજરાતે ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના બનાવી ત્યારે ચોખાનું ઉત્પાદન પંજાબના ખેડૂતો પકવે છે એટલું 133 લા...
સમાચાર હેડલાઇન્સ – કર્ણાટક – કન્નડ
સમાચાર હેડલાઇન્સ 6 જૂલાઈ 2021
કર્ણાટક - કન્નડ
ગુજરાતના વજુ વાળાના શાહી પેલેસમાં સાત વર્ષ પૂરા થયા
કોવિડથી ખેડુતોની લોન માફી - ટૂંક સમયમાં મુખ્યમંત્રીઓની જાહેરાત
યેટ્સ બેન્કે 712 કરોડ રૂપિયાની નીતેશ એસ્ટેટની છેતરપિંડી કરી છે: ફરિયાદ
સ્પુટનિક રસી માટે વિશાળ માંગ: લોકો પૂછે છે
ફિલ્મ ચેમ્બરે સિનેમા હોલ ખોલવા અપીલ કરી હતી
મોદી કેબિનેટ માટે કર્ણ...
રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મોદી ગ...
ટોચના સમાચાર 5 જૂલાઈ 2021
કેબિનેટ સમાચાર
કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે
ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે,
નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે
સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે
યુપી અને બિહા...
22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી...
ગાંધીનગર, 6 જૂલાઈ 2021
ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા...
મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આ...
https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...
ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી...
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ...