Sunday, August 3, 2025

Tag: News

rambhai maruti

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ

Porbandar's gangster's trusted PA will become BJP MP ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...
cm vijay rupani

સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...
RADIO DAY

રેડિયોનો આખો ઇતિહાસ, 10 હજાર શબ્દોમાં – રેડિયો દિવસ

The whole history of radio in 10 thousand words 13 ફેબ્રુઆરી 2021 યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 10મી આવૃત્તિ ઉજવાઈ રહી છે. અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે. વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે. વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ...

પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...

આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે  ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ...
ex mla kanu kalsaria

ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...

અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા ,  અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ  કરીને આંદ...

કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો

workers beat Congress in-charge of Ahmedabad ward 11 ફેબ્રુઆરી 2021 કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખે...

મોદીના મિત્ર વેપારી રામદેદેવને માત્ર 1 કરોડ અને કોકાકોલાને 50 કરોડનો પ...

Trader Ramdev fined only Rs 1 crore and Coca-Cola Rs 50 crore for pollution પતંજલિને 1 કરોડ, બિસલેરીને 10.75 કરોડ અને પેપ્સીને 8.70 કરોડનો દંડ ફટકારાયો 11 ફેબ્રુઆરી 2021, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ બાબા રામદેવની પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2018નું પાલન નહીં કરવા માટે...

એ ટીમ ભાજપ છે, તેની બી ટીમ 6 પક્ષો છે, જેમાં કોંગ્રેસ પણ બી ટીમ છે

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે. કોંગ્રેસની કોઈ બી ટીમ નથી, કારણ કે ગુજરાતના લોકો કહે છે કે ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ...

વડાપ્રધાન મોદીના ખાસ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને મારી નાંખવાની ...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પત્રકારોની સાથે વાતચીત કરતા સામયે મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને માણસને કહીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી. કેમેરા સામે મીડિયાકર્મીને ધમકી આપતા તેઓ વિવાદમાં આવ્યા છે. પ્રશ્ન સીધો પૂછને નહીં તો અહીં તને બતાવી દઈશ. માણસોને કહીને ઠોકાવી દઈ...
amit shah

ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા. ગુજર...

ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે. વડોદરાના ભાજપન...

AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...

ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લ...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા અને ભાજપના કોર્પોરેટર દિપકે ભાજપમાંથી ટિકિટની માગણી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી દિપકે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે રદ કરી દેવાયું હતું. તેમ છતાં ભાજપે દીપકને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો નથી. ભાજપના જ ધારાસભ્યના પુત્રએ ભાજપના ઉમેદવારની...
MLA MADHU

રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...