Tag: Trending News
સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળ...
સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક ન...
બંગલાને બોમ્બથી ઉડાવી દઇશું: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને દાઉદના નામે દ...
મહારાસ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલા પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદના સાથીઓના ચાર ફોન આવ્યાં હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને મારવાની તથા તેમનું નિવાસ સ્થાન માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ માતોશ્રી પરિસરમાં દોડધામ મચી ગઈ છે. માતોશ્રી પર દુબઈથી ચાર ફોન આવ્યાં હોવાના સમાચાર છે.
શિવસેના સરકારના પરિવહન મંત્રી અનિલ પરબે ...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...
અમદાવાદ,
ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...
જાણો આ 15 બિન-ગુજરાતી IPS ઓફિસરો પાસે કેટલી પ્રોપર્ટી છે
ગુજરાત કેડરના 15 IPS અધિકારીઓ કે જેમનું મૂળ વતન ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યો છે તેમની ઇમ્મુવેબલ પ્રોપર્ટી (સ્થાવર મિલકતો) આ પ્રમાણે છે. IPS અધિકારીઓને 1લી જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે જેમાં દર્શાવેલી પ્રોપર્ટીની વિગતો આ પ્રમાણે છે. આ અધિકારીઓએ 2019માં તેમની પ્રોપર્ટી જાહેર કરી હતી.
એકે સિંઘ
1. ગાંધીનગરના સેક્ટર-1માં 1.20 કરોડનો પ્લોટ...
મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડ...
ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંખીંગા ગામમાં ચાલતી ઝીંગા ફેકટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી બેડીયા નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી ...
સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફ...
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)
પહેલા વાંચો ભાગ-1: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ...
લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં ...
ગાંધીનગર, 7 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે ચોમાસુ પરું થવાની તૈયારીમાં છે ત્યારે ઉત્પાદનના આંદાજો જાહેર કરીને ખેડૂતોને પડતા પર જોરથી પાટું મારી દીધું છે. તમામ પાકમાં લીલા દુષ્કાળ જેવી હાલત છે. 10થી 30 દિવસ સુધીના સતત વરસાદના કારણે અડધા ગુજરાતના ખેતરોમાં તૈયાર થયેલા પાક સુકાઈ ગયા છે. ત્યારે તેનું ઉત્પાદન થઈ જવાનું છે એવું ધારી લઈને કૃષિ વિભાગે અંદાજો...
ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...
ભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘RSSના ચૂંટણી સર્વેથી BJP ભયભીત છે'
પેટાચૂંટણીઓ પહેલા સાંસદનું રાજકારણ આક્ષેપોનો સમયગાળો બનીને ચાલુ રહે છે. તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ મોટો દાવો કર્યો છે. સજ્જનસિંહ વર્માએ દાવો કર્યો છે કે ભાજપ આરએસએસના આંતરિક સર્વેથી ડરી ગઈ છે.
પૂર્વ મંત...
દેશનું પહેલું છોડનું ક્વોરેન્ટાઇન સેન્ટર ઉત્તરાખંડમાં બનાવવામાં આવશે, ...
સરકાર વિશ્વવ્યાપી કોરોના રોગચાળાના યુગમાં કૃષિ અને બાગાયતીના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિદેશથી આયાત કરેલા છોડને પણ અલગ રાખશે. ઉત્તરાખંડમાં દેશનું પ્રથમ પ્રકારનું પ્લાન્ટેશન મટિરિયલ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવનાર છે. પ્લાન્ટના ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપવા માટે સરકારે 20 એકર જમીનની પણ શોધ શરૂ કરી છે.
સરકાર દહેરાદૂન, તેહરી, નૈનીતાલ, હરિદ...
શું ભારતના લોકો કોરોના રસી ખરીદી શકશે, તેનો કેટલો ખર્ચ થશે? આ દેશો મફત...
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં પ્રથમ વાર કોરોના ચેપનો કેસ નોંધાયો હતો. ભારતમાં જાન્યુઆરીમાં. વાયરસથી 9 લાખ મૃત્યુ થયા છે. 11 ઓગસ્ટના રોજ, રશિયાએ કોવિડ -19 ની પ્રથમ રસી શોધી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, 34 કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. 142 કંપનીઓ પણ રસી બનાવી રહી છે. અને અત્યાર સુધીમાં પૂર્વ-ક્લિનિકલ સ્તરે પહોંચી ગઈ છે.
કો...
સુરતમાં PCPNDT એક્ટને અભેરાઈએ ચડાવી ખુલ્લે આમ ભ્રુણ હત્યાઓ થઇ રહી છે.....
દિલીપસિંહ ક્ષત્રિય
15 ઓગષ્ટ, આ દિવસ કઈ રીતે ભુલાય,દરેકભારતવાસી માટે એક ગર્વની ક્ષણ હતી,એમાંય 2014માં જયારે ઘણા વર્ષો પછી ભારતમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બની,પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી જયારે એમનું પહેલું ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે આખા દેશની નહિ આખા વિશ્વની નજર એમના ભાષણ પર હતી, બધાને જાણવું હતુંકે પ્રધાનમંત્રી મોદી આજે શું બોલશે? એમનું દેશ માટેન...
અમૂલ પછી હવે સુધન, કલેક્શન અને વિતરણ તથા નફાની વહેંચણી આ રીતે થશે
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
તુવેરની ઓર્ગેનિક ખેતી માટે કૃષિ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પદ્ધતિ વિકસાવી, 1...
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2020
જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. ...
ગુજરાતી
English

