Tag: Trending News
સુરત – રાજકોટમાં રાસ – ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા, અમદા...
17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતન...
રિલાયન્સે એમેઝોનને 20 અબજ ડોલરમાં 40% હિસ્સો ઓફર કર્યો
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના લોકલ રિટેલ યુનિટમાં એમેઝોનને નોંધપાત્ર ભાગીદારીની ઓફર આપી છે. જો આ ઓફર ડીલમાં પરિણમી તો હાલ એકબીજાના સ્પર્ધક મનાતા એમેઝોન અને રિલાયન્સ રિટેલ્સ એક જ પ્લેટફોર્મ પર આવી જશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આરઆઈએલએ એમેઝોનને 20 અબજ ડોલર (1470 કરોડ રૂપિયા)માં 40 ટકા હિસ્સો ઓફર કર્યો છે.
જો આ ડીલ થઈ ગઈ તો...
અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી
અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા ...
શાહરુખની નાઈડ રાઈડર્સ ટિમ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) જીતવામાં સફળ
કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત...
ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલમાં ખસેડ...
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ...
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક વિના પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું મળશે...
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક ન પહેરેલા લોકોને પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું આપવામાં આવશે નહીં. કલેકટરે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. નિયમોનો અમલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આદેશ મુજબ ગુરુવારથી આ આદેશ સમગ્ર છત્તીસગઢ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. કલેક્ટરના જણાવ્યા મુજબ, રાયપુરમાં સતત વધી રહેલા કોરોના કેસો હોવા છત...
GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!
પ્રો. હેમંતકુમાર શાહ
એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...
3 મહિનામાં 2.32 લાખ ટન અનાજ ભરી શકાય એવા 1.6 લાખ ખેતરમાં ગોડાઉન બનાવવા...
એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.
૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂ. 30 અને કિસાન પરિવહન યોજનામાં ખેડૂતને રૂ.75 હજાર સુધી આપે છ...
અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પન...
પ્રો. હેમન્તકુમાર શાહ
મોદી સરકાર અમેરિકા સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતી કરવા જઈ રહી છે અને તેથી ભારતના કરોડો પશુપાલકો અને 621 જેટલી નાની ખાનગી ડેરીઓ તેમ જ અમૂલ સહિતની સહકારી ડેરીઓના અસ્તિત્વ સામે જ ધીમે ધીમે મોટો ખતરો ઊભો થઈ શકે છે.
ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી સાથેની તેમની મંત્રણા પછી જે નિ...
ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો
દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020
https://youtu.be/UvUBlwJDWHk
ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે.
કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો
પાલભાઈ આંબલીયા ...
ગુજરાતમાં હવે નવી દિશા શું હોઈ શકે, રખડતા અને નકામા ઢોરનો નિકાલ આ રીતે...
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શક...
કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું...
દૂધ મંડળીની જેમ રબડીના સ્ટાન્ડર્ડ નકકી કરાયા, કેવું છે એ મોડેલ ?
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
પ્રો. હેમન્તકુમાર શાહ
કોરોના મહામારી આવી પછી દેશમાં સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આમેય સંસદ અને વિધાનસભાઓ વર્ષમાં બહુ ઓછા દિવસો મળતાં હોય છે અને હવે કોરોના મહામારીનું બહાનું કાઢીને તેમનાં સત્રો બોલાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. બંનેને ફરી તત્કાલ ચાલુ કરવાં જોઈએ. આ સંદર્ભમાં કેટલાક મહત્ત્વના વિચારણીય મુદ્દા નીચે મુજબ છે:
...
ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
પ્રો. હેમંતકુમાર શાહ
નીતિના સંદર્ભમાં કેટલાક નોંધનીય મુદ્દા નીચે મુજબ છે:
નવા સ્થપાનારા ઉદ્યોગો માટે આ નીતિમાં મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે. પરંતુ જે ઉદ્યોગો માંદા પડ્યા છે કે બંધ પડ્યા છે તેમને માટે આ નીતિમાં કશું નથી. GIDCની વસાહતોમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે કે માંદા પડ્યા છે અને તેમને ફરી સજીવન કરવા માટે પણ આ નીતિમાં ભાર મૂકાવો જો...
ગુજરાતી
English

