Tag: Trending News
પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે સજા જાહેર કરી, 1 રૂપિયાનો દંડ, નઈ ભારે ત...
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્ય...
અજીબ કિસ્સો: કર્ણાટકના યુવાનને 11 મહિનામાં 101 મેમા આવ્યા, 57,000 નો દ...
કેટલાંક લોકો એક-બે વાર દંડ ભર્યાં બાદ સુધરી જાય છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગે છે પરંતુ કેટલાંક લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સામે આવ્યો છે જયાં એક વ્યકિતએ 11 મહિનામાં 101 વાર મેમો ફાટ્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યકિતને તેના આ મેમા વિશે ખબર જ નહોતી. બેંગલુરુની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર ...
બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી
કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપ...
પૂર્વી લદાખમાં ભારતના જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી, બંને...
ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અન...
શ્રીનગર- લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ ફક્ત સેનાના વાહનો માટે ઉપયોગ ...
ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે. લદ્દાખ બોર્ડર પર થયેલી હલચલ બાદ સોમવારે સવારે આ નિર્ણય...
સરકારની નિષ્ફળતાથી અમૂલનો નવો માર્ગ
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
સમરથ કો નહીં દોષ ગુંસાઈ
ડો. ચિંતન વૈષ્ણવ “સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.
અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત
અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
ગુજરાતના ખેડૂતો હવે ખેડૂત નહિ ખેતમજુર બનાવવા માટે તૈયાર રહેજો…!
દિલીપસિંહ ક્ષત્રિય
ગુજરાતમાં જ નહિ આખા દેશમાં ખેડૂતની સ્થિતિ સારી નથી, અને આ આજકાલનું નહિ વર્ષોથી ચાલ્યું આવે છે, સરકારો બદલાય છે રાજકારણીઓ બદલાય છે પણ ખેડૂતોના પ્રશ્નો બદલાતા નથી, જો તમે ખેડૂત પરિવાર માંથી આવતા હોય ખેતી સાથે સંકળાયેલા હોવ તો તમને ખ્યાલ હશે જ આજકાલનું નહિ વર્ષોથી ખેડૂતો પોતાના પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે, પછી એ કપાસનો ભાવ ...
મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે
શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.
ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે
રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.
સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાન...
આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ ...
ડે. સી.એમ. નીતિન પટેલ ભાષણમાં ભાન ભૂલ્યા, કહ્યું “બનાસકાંઠાના લો...
હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું.
...
’પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુ...
એક વખત ગુનો કરનારને પાસા લાગશે, રૂપાણી સરકાર ગોરા અંગ્રેજો કરતા પણ બેરહમ ભાગવા અંગ્રોજોની સરકાર બની, જુલમી ભાજપ સરકાર, પાસાનો વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ કાયદો જ રદ કરો.
વિશ્લેષણ allgujaratnews.in
ગાંધીનગર, 29 ઓગસ્ટ 2020
એક વખત સામાન્ય ગુનો કર્યો હોય તો પણ ગુજરાત ભાજપની ભગવા અંગ્રોજોની વિજય રૂપાણીની સરકાર તમામ મર્યાદાઓ ભૂલીને અંગ્રોજો કરતાં પણ ...
પ્રિયંકા ચોપડાની ગત વર્ષે બે જ ફિલ્મ આવી હોવા છતાં કરોડો કમાય છે, જાણો...
પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્ર...
ગુજરાતી
English


