16 એપ્રિલ 2022
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો પર ઘી રેડીને ખચડી પકાવી લીધી હતી.
ફરી એક વખત વિપુલ ચૌધરીએ તાકાતનું પ્રદર્શન કર્યું છે. 2019માં કૌંગ્રેસમાં જવાની વાત ઉડાવી હતી. હવે તે ભાજપ કે આમ આદમી પક્ષમાં જાય એવી અફવા ફેલાવીને 28 કૌભાંડો પર ફરી એક વખત ગરમ ખીચડી પર બનાવટી ઘી ઢોળવા માંગતા હોય એવું જોવા મળી રહ્યું છે.
તેના 22 અહેવાલો અગાઉ જાહેર થયા છે તે વાંચવા જેવા છે.
રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દૂધ પીવડાવ્યું
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દૂધ પીવડાવ્યું
દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ
https://allgujaratnews.in/gj/amul-dairy-dhudhsagar-dairy-gujarat-ghee-scam/
વિપુલ ચૌધરીએ એક કૌભાંડથી બચવા બીજું બોનસ કૌભાંડ કરાવડાવ્યું, ફસાયા, તેનો ભૂતકાળ કેવો છે
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 28 કૌભાંડોના 12 અહેવાલો
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 28 કૌભાંડોના 12 અહેવાલો
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ?
દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો
https://allgujaratnews.in/gj/9869-2/
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો
વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ
વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ
ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ
વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે
22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો
35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી
વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?
https://allgujaratnews.in/gj/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a6-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%aa%e0%ab%81%e0%aa%b2%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%8f/
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ
https://allgujaratnews.in/gj/%e0%aa%a1%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%ab%82-12-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%89%e0%aa%9a%e0%aa%be%e0%aa%aa%e0%aa%a4-%e0%aa%95/
રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે
સફેદ દૂધનું ગંદુ રાજકારણ
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%aa%82%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3/
દૂધસાગર ડેરીમાં સફેદ દૂધમાં કાળાધોળા માટે કોણ જવાબદાર
દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચાર સામે બેઠક મળી
દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%87-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%ab%80-%e0%aa%b5/