અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાના 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોકસભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી 3 વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં મળી હતી.
પ્રેમજી ભવાનજી ઠાકેર કોંગ્રેસ 03–04–1952 થી 26–7 – 1952
ઈકબાલ મહોંમદખાલ લોપાણી કોંગ્રેસ 1960-64
ખેમચંદ ચાવડા કોંગ્રેસ 60-66 અને 1966થી 72
મનુભાઈ શાહ કોંગ્રેસ 1956-62 અને 1970-76
માણેક શાહ કોંગ્રેસ 1962-68
મણીબેન વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ 1964-70
મોમીન ગુલામ હૈદર વલીમહોંમદ કોંગ્રેસ 1964-70
પુષ્પાબેન મહેતા કોંગ્રેસ (0) 1966-72
યુ. એન. મહીડા અપક્ષ 1968-74
બિહારીલાલ અન્તાણી – કોઈ પણ નહીં – 1966-72
સુરેશ દેસાઈ કોંગ્રેસ 1960-66 અને 66થી 72
ડી.કે. પટેલ જનસંઘ 1970-76
મગનભાઈ પટેલ કોંગ્રેસ 1960-62 અને 1962થી 62-68
ત્રિભોવનદાસ પટેલ કોંગ્રેસ 1967-68 અને 1968-74
શામપ્રસાદ વસાવડા કોંગ્રેસ 1968-70 અને કોંગ્રેસ(0) 1970-76
એચ. એમ. ત્રિવેદી જનતાપક્ષ 1972-79
યોગેન્દ્ર મકવાણા 1982-88, 76-82 અને 73-76
ઘનશ્યામ ઓઝા જનતાપક્ષ 1978-84
સુમિત્રા કુલકર્ણી કોંગ્રેસ 1972-78
હિંમત સિંહ કોંગ્રેસ 1972-78
પ્રફુલ ગોરડીયા ભાજપ 1998-2000
ગોલંદાઝ મોહમધુલાઈં કોંગ્રેસ 1976-82
મનુભાઈ પટેલ જે.ડી. 1978-84
કુમુદબેન જોષી કોંગ્રેસ 1982-88 અને 76-82 અને 73-76
રમણલાલ પરીખ જનતાપક્ષ 1975-81
પીલુ મોદી જનતાપક્ષ 1978-84
તીલોક લોલોઈ કોંગ્રેસ 1977-80
કલાણીયા ઈબ્રાહીમ કોંગ્રેસ 1972-78 અને 78-84
હરિસિંહ મહિડા કોંગ્રેસ 1975-81 અને 81-87
વિરેન શાહ અપક્ષ 1975-81
શંકરસિંહ વાઘેલા ભાજપ 1984-90 ,
(27-11-89 નિવૃત્તિ લઈ લીધી હતી.
ગોપાલસિંહ સોલંકી ભાજપ 1990-96 અને 96-02
દિનેશ ત્રિવેદી જનતાદળ 1990-96
કિશોર મહેતા અપક્ષ 1981-87
ભટ્ટ જીતેન્દ્ર કોંગ્રેસ 1987-93
પ્રણવ મુખર્જી કોંગ્રેસ(I) 14-8-1981 થી 87
એલ. કે. અડવાણી જનસંઘ 1976-82
રઉફ વલીઉલ્લાહ કોંગ્રેસ 1984-90
સાગર રાયકા કોંગ્રેસ 1986-88
ઉર્મીલાબેન ચીમનભાઈ પટેલ કોંગ્રેસ 1993-99
છોટુભાઈ પટેલ કોંગ્રેસ 1987-93
અનંતરાય દવે ભાજપ 1990-96 અને 96-02
ચીમન મહેતા કોંગ્રેસ 1984-90 અને 90-96(જનતાદળ)
ઈર્શાદ મિર્ઝા કોંગ્રેસ 1983-84 અને 84થી 90
રાજુ પરમાર કોંગ્રેસ(I) 1988-94 અને 94-2000 અપક્ષ 2000થી 06
વિઠ્ઠલભાઈ પટેલ કોંગ્રેસ 1982-88 અને 88-94 તેઓ પત્રકાર હતા
રામસિંહ રાઠવા કોંગ્રેસ 1982-88 અને 88-94
પી. શિવશંકર કોંગ્રેસ 1985-87 અને 87થી 93
માધવસિંહ સોલંકી કોંગ્રેસ 1988-94 અને 94-2000
ચીમન શુક્લ ભાજપ 1993-99
કનકસિંહ માંગરોલા ભાજપ 1994-2000
આનંદીબેન પટેલ ભાજપ 1994-2000
બ્રહ્મકુમાર ભટ્ટ કોંગ્રેસ 1996-02
લક્ષમણ બાંગારૂ ભાજપ 1996-02
વાય કે અલઘ કોંગ્રેસ 1996-2000
સવિતા શારદા ભાજપ 1999-05
લલીત મહેતા ભાજપ 1999-05
લેખરાજ બચાણી ભાજપ 2000-06
એ. કે. પટેલ ભાજપ 2000-06
કેશુભાઈ પટેલ ભાજપ 2002-8
જના ક્રિશ્નમૂર્તિ ભાજપ 2002-08
જયંતિ બારોટ ભાજપ 2002-08
સુરેન્દ્ર પટેલ ભાજપ 2005-11
સુર્યકાંત આચાર્ય ભાજપ 2005-11
વિજય રૂપાણી ભાજપ 2006-12
અલ્કા ક્ષત્રિય કોંગ્રેસ 2002-08 અને 08-14
કાનજી પટેલ ભાજપ 2006-12
નટુજી ઠાકોર ભાજપ 2008-14
ભરતસિંહ પરમાર ભાજપ 2008-14
પ્રવિણ રાષ્ટ્રપાલ કોંગ્રેસ 2006-12 અને 12-18
પ્રવિણ નાયક ભાજપ 19-2-2010થી
અરુણ જેટલી ભાજપ
જુગલ ઠાકોર ભાજપ
એસ.પી. જયશંકર ભાજપ
ગોહેલ ચુનીભાઇ ભાજપ
જુગલસિંહ મથુરજી લોખંડવાલા ભાજપ
મનસુખ માંડવીયા ભાજપ
મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ
અહેમદ પટેલ (બાબુભાઈ) કોંગ્રેસ
નારણ રાઠવા કોંગ્રેસ
પરસોત્તમ રૂપાલા ભાજપ
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી ભાજપ
વડોદિયા લાલસિંહ ભાજપ
અમી યાજ્ઞિક કોંગ્રેસ