કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦

ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ જમાલપુરથી ચેપ લાવીને મહિલાઓને આપ્યો હોવાનું એક તબિબે જણાવ્યું હતું.

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ
૩૯૦ પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯ ૧૬૩
૧૩ ૧૧

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત

જીલ્લો કેસ
અમદાવાદ ૨૬૯
વડોદરા ૨૫
સુરત ૨૫
ભાવનગર
આણંદ
ગાંધીનગર
પંચમહાલ
બનાસકાંઠા
બોટાદ
ગીર-સોમનાથ
ખેડા
જામનગર
સાબરકાંઠા
અરવલ્લી ૨૦
મહીસાગર
કુલ ૩૯૦

દર્દીઓની વિગત

ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ
વેન્ટીલેટર સ્ટેબલ
૭૪૦૩ ૨૬ ૫૦૫૬ ૧૮૭૨ ૪૪૯

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ જીલ્લો કુલ પુરુષ સ્ત્રી
અમદાવાદ ૨૨ ૧૧ ૧૧
ભાવનગર ૦૧ ૦૦ ૦૧
સુરત ૦૧ ૦૧ ૦૦
કુલ ૨૪ ૧૨ ૧૨

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ
અત્યાર સુધીના કુલ ૧૦૫૩૮૭ ૭૪૦૩ ૯૭૯૮૪

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦  કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમ જીલ્લો કુલ પુરુષ સ્ત્રી
અમદાવાદ ૧૧૫ ૭૪ ૪૧
આણંદ
બનાસકાંઠા
ભાવનગર
બોટાદ
છોટાઉદેપુર
નવસારી
પાટણ
સુરત ૨૪ ૧૦ ૧૪
૧૦ તાપી
૧૧ વલસાડ
૧૨ વડોદરા
કુલ ૧૬૩ ૯૭ ૬૬

રોગની પરીસ્થિતિ

  વિશ્વ ભારત ગુજરાત
નવા કેસ ૮૩૪૬૫ ૨૩૯૦ ૩૯૦
કુલ કેસ ૩૬૭૨૨૩૮ ૫૬૩૪૨ ૭૪૦૩
નવા મરણ ૬૫૩૯ ૧૦૩ ૨૪
કુલ મરણ ૨૫૪૦૪૫ ૧૮૮૬ ૪૪૯

 

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમ વિગત સંખ્યા
કોરોના રીલેટેડ કોલ ૯૫૧૬૧
સારવાર અપાયેલ વ્યક્તિ ૫૬૯૮

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટાઇન સંખ્યા
૭૨૦૪૬ ૫૪૧૭ ૩૩૫ ૭૭૭૯૮

 

ક્રમ જીલ્લો કેસ મૃત્યુ ડીસ્ચાર્જ
અમદાવાદ ૫૨૬૦ ૩૪૩ ૧૦૦૧
વડોદરા ૪૬૫ ૩૧ ૧૯૮
સુરત ૮૨૪ ૩૮ ૩૮૯
રાજકોટ ૬૪ ૨૬
ભાવનગર ૮૪ ૨૩
આણંદ ૭૭ ૪૬
ભરૂચ ૨૭ ૨૫
ગાંધીનગર ૯૭ ૨૦
પાટણ ૨૪ ૧૫
૧૦ પંચમહાલ ૫૭
૧૧ બનાસકાંઠા ૭૫ ૨૫
૧૨ નર્મદા ૧૨ ૧૨
૧૩ છોટા ઉદેપુર ૧૪ ૧૩
૧૪ કચ્છ
૧૫ મહેસાણા ૪૨
૧૬ બોટાદ ૫૧ ૧૧
૧૭ પોરબંદર
૧૮ દાહોદ ૧૯
૧૯ ગીર-સોમનાથ
૨૦ ખેડા ૨૭
૨૧ જામનગર ૧૬
૨૨ મોરબી
૨૩ સાબરકાંઠા ૧૭
૨૪ અરવલ્લી ૬૭ ૧૪
૨૫ મહીસાગર ૪૩
૨૬ તાપી
૨૭ વલસાડ
૨૮ નવસારી
૨૯ ડાંગ
૩૦ સુરેન્દ્રનગર
૩૧ દેવભૂમિ દ્વારકા
૩૨ જુનાગઢ
૩૩ અન્ય રાજ્ય
કુલ ૭૪૦૩ ૪૪૯ ૧૮૭૨