[:gj]સિવિલના સ્ટાફને કોરોના થાય તો તે સારવાર ત્યાં લેતા નથી, એવીપી આવે છે[:en]If the civil hospital staff gets corona, they don’t take treatment there, SVP comes[:hn]सिविल होस्पिटल के स्टाफ को कोरोना होता है, तो वे एसवीपी आते है[:]

[:gj]અમદાવાદ, 16 મે 2020

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે .

એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સારવારમાં કંઈક ખામી છે . આ ખામી શોધીને દૂર કરવી અનિવાર્ય છે .

અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ અન્ય બિમારીઓની સારવાર નહી મળવાને કારણે વધી રહેલા મૃત્યુદરને અંકુશમાં લેવા સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલરૂમ બનાવી પરિસ્થિતિનું સીધું નિયંત્રણ મુખ્ય પ્રધાન કરે .[:en]Ahmedabad, 16 May 2020
Gyasuddin Sheikh, a Congress MLA from Dariapur in Ahmedabad, pointed out the shortcomings of the failed Rupani government, saying that even a staff nurse in a civil hospital would be admitted to the SVP hospital if she contracted the infection, and refused to be admitted in civil.

The treatment of corona infection in SVP is getting better while the treatment in civil is somewhat flawed. It is imperative to find and eliminate this defect.
The Chief Minister should directly control the situation by setting up a control room in a civil hospital in Ahmedabad to control the rising mortality rate due to the non-availability of treatment for diseases other than corona disease.[:hn]अहमदाबाद, 16 मई 2020
अहमदाबाद के दरियापुर के कांग्रेस विधायक गयासुद्दीन शेख ने असफल रूपानी सरकार की कमियों की ओर इशारा करते हुए कहा कि अगर उन्हें संक्रमण हुआ तो सिविल अस्पताल में एक स्टाफ नर्स को भी एसवीपी अस्पताल में भर्ती कराया जाएगा और सिविल में भर्ती होने से इनकार कर दिया।

एसवीपी में कोरोना संक्रमण का उपचार बेहतर हो रहा है जबकि सिविल में उपचार कुछ दोषपूर्ण है। इस दोष को ढूंढना और समाप्त करना अत्यावश्यक है।
मुख्यमंत्री को कोरोनरी हृदय रोग के अलावा अन्य बीमारियों के लिए उपचार की अनुपलब्धता के कारण बढ़ती मृत्यु दर को नियंत्रित करने के लिए अहमदाबाद के एक नागरिक अस्पताल में एक नियंत्रण कक्ष स्थापित करके स्थिति को सीधे नियंत्रित करना चाहिए।[:]