Saturday, April 20, 2024

[:gj]2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં[:en]25...

2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં गुजरात में प्याज की कीमत में 2500 करोड़ रुपये का नुकसान, सरकार की मदद नहीं 2500 crore loss in onion price in Gujarat, government not helping ડુંગળીએ ખેડૂતોને ચોમાસા પહેલા પણ રડાવ્યા, 2500 કરોડનું નુકસાન દિલીપ પટેલ, 19 મે 2022 એક અઠવાડિયું વહેલું ચોમાસુ શરૂ થવાની ગણતરી હવામાન વિ...

[:gj]વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે ...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

[:gj]લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક...

ગાંધીનગર, 2 જૂલાઈ 2021 હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...

[:gj]20 વિડિયો – પારૂલ ખખ્ખરની શબવાહીની ગંગા કવિતાએ ગુજરાત માટે ...

23/05/2021માં લખેલો અને ઘ વાયરમાં પ્રકાશિત થયેલો અપુર્વાનંદ દ્વારા લખાયેલો લેખ અહીં ટૂંકાવીને લાવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની વિશાળ હ્રદયની પ્રજાને કઈ રીતે મોદીએ સંકુચિત કરી દીધી છે. તેનું આબેહૂબ લખાણ છે. વાયરના આભાર સાથે તે લેખ અહીં પ્રકાશિત કરીએ છીએ. ગુજરાતીઓને પસંદ ન આવે એવું છે. પણ તેમણે એકદમ નગ્ન સત્ય લખ્યું છે. રાજનેતાઓએ ગુજરાત અને ગુજરાતી પ...

[:gj]ગુજરાતમાં કોરોનમાં માસ્ક નહીં પહેરનારાને ઘરે ગધેડા મોકલવાનો હાસ્ય...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે. નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં ...

[:gj]ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક...

India's number one 'Babarkot' millet is on the verge of extinction due to Amreli cement factory ગાંધીનગર, 6 એપ્રિલ 2021 અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે...

[:gj]જૂનાગઢની 21 ટકા વધું ઉત્પાદન આપતી સફેદ અને લાલ ડુંગળીની નવી જાતો ...

ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે. સૌથી વધું વાવેતર ભા...

[:gj]ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે[:en]115 Lio...

ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...

[:gj]શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ ...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે....

[:gj]ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળ...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...

[:gj]સાચું કોણ – ખેડૂત કે વિજ્ઞાનીઓ ? સીડલેસ જાંબુની શોધ કરનારા ...

દિલીપ પટેલ - અમદાવાદ, 4 નવેમ્બર 2020 લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ 'જામવંત' જાંબુ-બેરીની નવી જાત વિકસાવી છે. પણ ગુજરાતમાં એક ખેડૂત એવા છે જે આ વિજ્ઞાનીઓને માટે પડકાર આપી રહ્યા છે. કારણ કે અમરેલીના આ ખેડૂત છેલ્લાં 30 વર્ષથી ઠળીયા વગરના "પારસ" જાંબુના વૃક્ષો ધરાવે છે. આમ દેશન...

[:gj]કોંગ્રેસને ટક્કર આપવા ભાજપ દ્વારા ગઢડા વિધાનસાભાની બેઠક પર ટીવી એ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 2005માં ભાજપે સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 70 ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામો કોંગ્રેસને કોમામાં નાંખી જે તેવા આવ્યા હતા. નેવું ટકા બેઠકો ભાજપને મળી હતી. 8 બેઠકોની પેટા ચૂંટણી 8 ...

[:gj]રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

[:gj]અમરેલી જિલ્લાના 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્...

કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા ...

[:gj]8 સિંહ રાજુલા શહેરમાં ઘસીને સોસાયટીમાં ફરવા લાગ્યા[:en]8 lions mo...

રાજુલા, 14 જૂન, 2020, ગુજરાતના રાજુલામાં રહેણાંક વસાહત નજીક સિંહો કેવી રીતે મુક્તપણે ફરતા હોય છે. રખડતા કૂતરાની જેમ સિંહ તમારા માર્ગને પાર કરે તે સામાન્ય રીતે કોઈ રહેણાંક વિસ્તારમાં અપેક્ષા રાખે તેવું નથી, પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સિમેન્ટ મોજરો દ્વારા સ્થપાયેલી વસાહતોમાં રહેતા લોકો મોડી રાજાના મહેમાનોનું મનોરંજન કરે છે. શુક્રવારની મો...