[:gj]પ્રજાના નહીં નેતાઓના કામ કરનારા IAS-IPS નિવૃત્તિ થતાં નથી, કોણ નિવૃત્ત થયું, અધિકારી પાસેથી દોઢ કરોડ પકડાયા[:en]Officials working for BJP leaders in Gujarat never retire, 1.5 crore seized from retired officer[:hn]गुजरात में बीजेपी के फेवरीट अधिकारी रिटायर नहीं होते, डेढ़ करोड़ रिटायर्ड अधिकारी से जब्त[:]

[:gj]ગાંધીનગર, 25 નવેમ્બર 2020
નિવૃત્ત થયેલા અધિકારીઓ અરવિંદ અગ્રવાલ અને પીકે ગેરાને એક વર્ષનું એક્સટેન્શન સિનિયર અધિકારીઓની અછતના કારણે મળે તેવી સંભાવના છે. જીએસએફસીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ અગ્રવાલ અને જીએસીએલના મેનેજીંગ ડિરેક્ટર પીકે ગેરાનો એક્સટેન્શન સમય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય છે. જીએનએફસીના પૂર્ણ સમયના મેનેજીંગ ડિરેક્ટર ટૂંક સમયમાં આવી શકે છે.

2020માં સેવાનિવૃત રાજ્યના 23 આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ નવા વર્ષના અંત સુધીમાં તબક્કાવાર વય નિવૃત થયા છે કે થઈ રહ્યા છે.

વહાલાઓને નિયુક્તિ

સપ્ટેમ્બર 2020 મહિનામાં વય નિવૃત્ત થયેલા આઇ. એ.એસ.અધિકારી ડો. પી.ડી.વાઘેલાને ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં ત્રણ વર્ષ માટે પૂન: નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિક મુખ્યસચિવ કક્ષાના ઓફિસર અને જીએમડીસીના મેનેજીંગ ડિરેક્ટર અરૂણ સોલંકીને સચિવાલયના કોઇ વિભાગમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. બોર્ડ અને કોર્પોરેશનમાં ટૂંકસમયમાં નવી નિયુક્તિ થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકાર આ મહિનામાં ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી કરી રહી છે ત્યારે આ ફેરફારો સંભવ છે. પ્રજાના નહીં પણ ભાજપના નેતાઓના સાચા કે ખોટા કામ કરનારાઓને ફરી નિયુક્તિ આપવાની પ્રથા પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી વધી છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં નિવૃત્ત આઈએએસ કે કૈલાસ નાથન તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમિત શાહને પણ ડર લાગતો હતો તેવા IPS અધિકારી એ કે સુરેલિયા 5 મહિના પહેલાં નિવૃત્ત થયા હતા.

વર્ગ 3ના અધિકારી પાસેથી 1.47 કરોડ મળ્યા

24 નવેમ્બર 2020માં અમરેલીના વર્ગ-3ના નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર વાઘજી ડવ પાસેથી રૂ. 1.47 કરોડની બેનામી, અપ્રમાણસર સંપત્તિ એસીબીને મળી છે.  નોકરી દરમિયાન ગેરરીતિ આચરીને પોતાના પરિવારજનોના નામે લાખો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. કાયદેસરની આવકના 80.59 ટકા વધુ સંપત્તિ મળી હતી. વાઘજીભાઈએ પોતાના પરિવારજનોના નામે નોટબંધી વખતે બેંક ખાતામાં રૂ.15.72 લાખ જમા કરાવ્યા હતા.

નિવૃત્ત IAS અને IPS અધિકારીઓની તપાસ કરો 

ગુજરાતમાં જેટલાં પણ IAS અને IPS અધિકારીઓ છે તેમની મિલકતો ગુજરાત અને ગુજરાત બહાર છે તેની તપાસ કરવામાં આવે તો ઘણાં અધિકારીઓ પાસેથી કરોડોની સંપત્તિ મળી શકે તેમ છે. જમીન વિકાસ નિગમમાં જે કૌભાંડ બહાર આવ્યું તેમાં પણ કે.સી.પરમાર નામના અધિકારી નિવૃત્તિ પછી ફરજ બજાવી રહ્યા હતા.

19 IAS અને 5 IPS 2020માં નિવૃત્ત

2020ના વર્ષમાં ગુજરાત સરકારમાં અધિકારીઓ નિવૃત્ત થયા છે કે હવે થશે, જેમાં વહાલા અધિકારીઓને ફરી નોકરી આપવામાં આવી છે.
એપ્રિલ- અરવિંદ અગ્રવાલ, અતનુ ચક્રવર્તી, શિવાનંદ ઝા
મે – કે. ડી. કાપડિયા, એ. કે. સુરોલીયા
જૂન – સી આર ખરસણ, એસ. એમ. ખતાના, સી. એમ. પાડળીયા, ડી. બી. વાઘેલા
ડી. એન. પટેલ.
જુલાઈ – એમ. એસ. પટેલ, પુનમચંદ પરમાર, પી. એલ. સોલંકી
ઓગસ્ટ – અનિલ મુકિમ
સપ્ટેમ્બર – પી. ડી. વાઘેલા, જે. આર. ડોડીયા, એમ. આર. કોઠારી, આર બી. રાજ્યગુરુ
ઓક્ટોબર – સંગીતા સિંઘ, એ. જે. શાહ, એસ એમ. પટેલ, કમલકુમાર ઓઝા
નવેમ્બર – અનુરાધા મલ
ડિસેમ્બર – સી. જે. પટેલ

2021માં 12 IAS નિવૃત્ત થશે

2021 માં 12 IAS છે. જાન્યુઆરી મહિનામાં ડિ.બી.રહેવર , ફેબ્રુઆરી મહિનામાં એમ.જે.ઠક્કર, એપ્રિલ મહિનામાં એન.કે ડામોર, જૂન મહિનામાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ ઉપર ગયેલા ડો. વી.થિરૂપુગાઝ , આઈ.કે.પટેલ અને આર. આર. રાવલ નિવૃત્ત થવાના છે. ઓગસ્ટ મહિનામાં આર.જે હાલાણી, આર.કે.પટેલ, નિવૃત્તિ લેશે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એ.વી કાલરીયા , જી.એચ.ખાન અને ડિસેમ્બરમાં આર.પી.ગુપ્તા, અને વી.બી.મેકવાન નિવૃત્તિ લેશે.[:en]Gandhinagar, 25 November 2020
Retired officers Arvind Aggarwal and PK Gera are likely to get a one-year extension due to lack of senior officers and loyalty. The tenure of GSFC Chairman and Managing Director Arvind Agarwal and GACL Managing Director PK Gera ends by the end of this month. Full-time Managing Director of GNFC may come soon.

23 IAS and IPS officers in 2020, retired or on the list of staged ages by the end of the new year.

Re-appointment of loved ones 

Retired in the month of September 2020. Officer Dr. PD Vaghela has been reappointed to the Department of Telecommunications, Government of India for three years. Additional Chief Secretary level officer and GMDC managing director Arun Solanki is likely to be placed in any department of the secretariat. There are likely to be new appointments in the board and corporation soon. These changes are possible at a time when the state government is making major changes of top officials this month. The practice of re-appointing retired officers has increased since the time of former Chief Minister Narendra Modi. Retired IAS officer K. Kailash Nathan is a prime example of this.

Amit Shah was feared by IPS , AK Surilia who retired 5 months ago.

1.47 crore received from class 3 officer

On November 24, 2020, I received Rs1.47 crore from Waghaji Dove, a retired forest officer of Class-3, Amreli to ACB. It was learned that he had acquired movable and immovable property and assets worth crores of rupees in the name of his family members while acting irregularly during his job. The property was found to have 80.59 percent more of the legal income. Vaghajibhai deposited Rs 15.72 lakh in the bank account in the name of his family members at the time of demonetization. IAS and IPS never raided in Gujarat. 

Check property

As many IAS and IPS officers are in Gujarat, if their assets are checked in Gujarat and outside Gujarat, it is possible to get crores of property from many officers.

19 IAS and 5 IPS retired in 2020

In the year 2020, officers in the Gujarat government have retired or will now, in which the beloved officers have been given a job again.
April – Arvind Aggarwal, Atanu Chakraborty, Shivanand Jha
Me – that. D. Kapadia, a. That. Surolia
June – c. R. Kharsan, s. This way. To knock This way. Padalia, d. B Vaghela
DN Patel.
July – M. S. Patel, Punamchand Parmar, p. El solanki
August – Anil Mukim
September – p. D. Vaghela, J. R. Dodiya, M. R. Kothari, R. B. Rajyaguru
October – Sangeeta Singh, a. J. Shah, SM Patel, Kamalkumar Ojha
November – Anuradha Mal
December – c. J. Patel

12 will retire in IAS 2021

There are 12 IAS in 2021. DB Rahwar in January, MJ Thakkar in February, NK Damore in April, Dr. went on deputation to Central Government in June. V. Thirupugaz, I. K. Patel and R. R. Rawal is about to retire. RJ Halani, RK Patel will retire in August, AV Kalaria, GH Khan in September and RP Gupta and VB McEwan in December.[:hn]गांधीनगर, 25 नवंबर 2020
वरिष्ठ अधिकारियों की कमी और वफादारी के कारण सेवानिवृत्त अधिकारियों अरविंद अग्रवाल और पीके गेरा को एक साल का एक्सटेंशन मिलने की संभावना है। जीएसएफसी के अध्यक्ष और प्रबंध निदेशक अरविंद अग्रवाल और जीएसीएल के प्रबंध निदेशक पीके गेरा का कार्यकाल इस महीने के अंत तक समाप्त हो रहा है। जीएनएफसी के पूर्णकालिक प्रबंध निदेशक जल्द ही आ सकते हैं।

2020 में सेवानिवृत्त 23 आईएएस और आईपीएस अधिकारी नए साल के अंत तक चरणबद्ध आयु सेवानिवृत्त हुंए है या होने की सूची में हैं।

प्रियजनों की पुनः नियुक्ति

सितंबर 2020 के महीने में सेवानिवृत्त हुए। अधिकारी डॉ। पीडी वाघेला को तीन साल के लिए भारत सरकार के दूरसंचार विभाग में फिर से नियुक्त किया गया है। अतिरिक्त मुख्य सचिव स्तर के अधिकारी और जीएमडीसी के प्रबंध निदेशक अरुण सोलंकी को सचिवालय के किसी भी विभाग में रखे जाने की संभावना है। शीघ्र ही बोर्ड और निगम में नई नियुक्तियां होने की संभावना है। ये बदलाव ऐसे समय में संभव हैं जब राज्य सरकार इस महीने शीर्ष अधिकारियों के बड़े बदलाव कर रही है। पूर्व मुख्यमंत्री नरेंद्र मोदी के समय से निवृत्त अधिकारीओ को फिर से नियुक्त करने की प्रथा बढ़ी है। मुख्यमंत्री कार्यालय में काम कर रहे सेवानिवृत्त आईएएस अधिकारी के. कैलाश नाथन इसका प्रमुख उदाहरण हैं।

आईपीएस अधिकारी जिसे अमित शाह डरते थे, वह IPS ए के सुरीलिया 5 महीने पहले सेवानिवृत्त हुए थे।

कक्षा 3 अधिकारी से 1.47 करोड़ मिले

24 नवंबर, 2020 को, मुझे वाघजी डोव से, क्लास -3, अमरेली के एक सेवानिवृत्त वन अधिकारी से रुपये मिले। 1.47 करोड़ की बेनामी संपत्ति, एसीबी को बेनामी संपत्ति। यह पता चला कि उसने नौकरी के दौरान अनियमितता बरतते हुए अपने परिवार के सदस्यों के नाम पर चल-अचल संपत्ति और करोड़ों रुपये की संपत्ति अर्जित की थी। संपत्ति में कानूनी आय का 80.59 प्रतिशत अधिक पाया गया। वाघजीभाई ने नोटबंदी के समय अपने परिवार के सदस्यों के नाम पर बैंक खाते में 15.72 लाख रुपये जमा किए थे।

संपत्ति की जाँच करो

गुजरात में जितने भी IAS और IPS अधिकारी हैं, अगर उनकी संपत्ति की जाँच गुजरात में और गुजरात के बाहर की जाती है, तो कई अधिकारियों से करोड़ों की संपत्ति प्राप्त करना संभव है।

19 आईएएस और 5 आईपीएस 2020 में सेवानिवृत्त हुए
वर्ष 2020 में, गुजरात सरकार में अधिकारी सेवानिवृत्त हो गए हैं या अब हो जाएंगे, जिसमें प्रिय अधिकारियों को फिर से नौकरी दी गई है।
अप्रैल – अरविंद अग्रवाल, अतनु चक्रवर्ती, शिवानंद झा
मे – वो। डी कपाड़िया, ए। उस। Surolia
जून – सी। आर। खरसन, एस। इस तरह। खटाना, स। इस तरह। पाडलिया, d। बी वाघेला
डी एन पटेल।
जुलाई – एम। एस पटेल, पुनमचंद परमार, पी। एल सोलंकी
अगस्त – अनिल मुकीम
सितंबर – पी। डी वाघेला, जे। आर दोडिया, एम। आर कोठारी, आर। बी। Rajyaguru
अक्टूबर – संगीता सिंह, ए। जे। शाह, एस.एम. पटेल, कमलकुमार ओझा
नवंबर – अनुराधा मल
दिसंबर – सी। जे। पटेल

12 आईएएस 2021 में रिटायर होंगे
2021 में 12 IAS हैं। जनवरी में डीबी रहवार, फरवरी में एमजे ठक्कर, अप्रैल में एनके डामोर, जून में केंद्र सरकार में प्रतिनियुक्ति पर गए डॉ। वी। थिरुपुगाज़, आई। के। पटेल और आर। आर रावल रिटायर होने वाले हैं। आरजे हलानी, आरके पटेल अगस्त में सेवानिवृत्त होंगे, एवी कलारिया, सितंबर में जीएच खान और दिसंबर में आरपी गुप्ता और वीबी मैकवान।[:]