[:gj]જીવન બદલાતા નિઃસંતાન દંપત્તિઓ ગુજરાતમાં વધી રહ્યાં છે, ડો.હરિક્રિષ્ના ભટ્ટ[:]

[:gj]અલ્ટ્રા મોર્ડન સમાજમાં નિ:સંતાન દંપતી વધી રહ્યાં છે. પરિવાર વિહિન બની રહેલા દંપતિઓની સંખ્યા વધવા માંડી છે. મોટી સમસ્યાનું કારણ પુરૂષોમાં ઘટતું જતું શુક્રાણુઓનું પ્રમાણ છે. બીજું કારણ  સ્ત્રીઓમાં ઝીરો ફીગર્સ બનાવવાની ઘેલછા છે.

મેલ ઇન્ફર્ટલીટીને આજના જમાનાનો અભિશાપ છે. જીવન જીવવાની પદ્ધતિ, કામ કરવાની શૈલી, ખાવા પીવાની રીત ખાસ કરીને પુરૂષોમાં વંધ્યત્વને આમંત્રણ આપે છે. જીવનશૈલીથી ઓલીગોર્સ્પમીઆ, નેકોર્સ્પમીઆ અને એજુસ્પર્મીઆના કેસોનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે તે તબીબો માટે પણ ચિંતાનો વિષય બન્યું છે.

મોડા લગ્ન, તણાવ વચ્ચે શારીરીક શ્રમનો અભાવ, વ્યસનોમાં વધારો, કોર્પોરેટ કંપનીના વર્કલોડ મોટાભાગની મહિલાઓ પાતળી બની ગયા બાદ ગર્ભધારણ કરવામાં મુશ્કેલી અનુભવે છે.

જામનગરના ડો. હરિક્રિષ્નાબેન ભટ્ટ 22 વર્ષથી કરી રહેલા સંશોધનોમાં તેઓને પુરૂષોમાં શુક્રાણુઓનું પ્રમાણ વધારવાની સારવારમાં સફળતા મળી છે. શુક્રાણુઓની વિકૃતિ ધરાવતા પુરૂષો માટે આશાસ્પદ બની રહી છે.

સ્ત્રી પુરૂષ બન્નેને કિંમતી રસ ઔષધિઓ સુવર્ણ, ચાંદી, હીરા જેવી ભસ્મ) દ્વારા વિશુદ્ધ આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે. અલ્પ શુક્રાણું (મેલ ઇન્ફર્ટીલીટી), મૃત શુક્રાણું (ખોલી ગોર્સ્મીના) અને અશુક્રાણું (એજસ્પર્મીઆ) માટે વિશેષ સંશોધન હેઠળ સફળ થયેલી સારવાર આપવામાં આવે છે.

અપરિપકવ સ્ત્રીબીજ (ફીમેલ ઈન્ફર્ટીલીટી), વિલંબિત સ્ત્રીબીજ (ઇમેસ્યોર ઓવમ), સ્ત્રીબીજ ન બનવું કે મોડુ બનવું, (અનઓવ્યુલેટરી સાયકલ), પીસીઓડી સ્ત્રીબીજની અપ્રાકૃતિક વૃદ્ધિ માટે નિ:સંતાન કેન્દ્ર પર વિશેષ સારવાર આપવામાં આવે છે.

શુક્રાણુની કમી પાછળ અનેક બાબતો જવાબદાર હોય શકે છે. જેમણે જન્મથી, જીનેટીકલ, જિન્સની ખરાબી વૃષણમાં ખરાબી, ટીબી, સોનારિયા, બીપી ડાયાલીસીસ જેથી બિમારી, જનનેન્દ્રિયનો અયોગ્ય વિકાસ વિગેરે જો કે હવે પશા અને ટેસાની સુક્ષ્મ શસ્ત્રક્રિયાથી તેમાંથી સફળતા મેળવી શકાય છે.

આયુર્વેદનું ઉંડુ જ્ઞાન વંધ્યત્વની સારવારનો બહોળો અનુભવ, શુદ્ધ દવાનો ઉપયોગ દર્દીઓની ધીરજ, સહકારથી શ્રેષ્ઠ પરિણામ લાવતા ડો. હરિક્રિષ્નાબેન ભટ્ટ ગરીબ નિ:સંતાન દંપતિઓને પણ સસ્તા મૂલ્યે સારવાર આપે છે.

નિ:સંતાન દંપતિએ માનસિક તણાવથી દૂર રહેવું. વધુ પડતો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો. કોલ્ડ્રીંકસ પીવાનું બંધ કરવું. તમાકુ, ગુટકા, પાન-મસાલા કે સ્મોકીંગ બંધ કરવું. વર્કલોડ સ્ટે્રસ ઘટાડી જીવન માણવું.[:]