ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેશે, તારીખ અંગે ચાલતી ચર્ચા

અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી શકે છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આગામી મહીને તેઓ ભારતનોપ્રવાસ કરશે. પીએમો અને વોશીંગ્ટન ડીસી વચ્ચે સંવાદ થયો છે અને ડોનાલ્ડટ્રમ્પની મુલાકાતની તારીખોને લઈને આ ચર્ચા થવા પામી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ આગામી મહિને ભારત આવે તેવા એંધાણને લઈને બન્ને રાષ્ટ્રો દ્વારા તૈયારઓને ઓપ આપવાની દીશામાં હલચલ શરૂ થવા પામી ગઈ છે અને આજ રોજ પીએમો અને વોશિંગ્ટન ડીસી વચ્ચે થયેલી વાતચીતમાં ટ્રમ્પ મુલાકાતની તારીખોને લઈને ચર્ચા થવા પામી છે.