[:gj]બ્રહ્માકુમારીઝ રાજકોટ સ્થિત હેપી વિલેજમાં મેડીટેશન સેન્ટર શરૂ[:]

[:gj]બ્રહ્માકુમારીઝ રાજકોટ સંસ્થાની ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર આધુનીક ટેકનોલોજી યુગમાં અને વર્તમાન ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતી, સંબંધોમાં સદભાવના અને સંસ્કૃતિની પુનઃ સ્થાપના અર્થે પ્રકૃતિની ગોદમાં 4 એકર જમીન વિસ્તારમાં નિર્માણ થઇ રહયું છે.[:]