5 એપ્રિલ 2019ના દિવસથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશી પ્રદેશના નેતાઓ સાથે ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરી હતી. અમિત શાહ 6 એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે. પોતાના અમદાવાદ-ગાંધીનગરના મત વિસ્તારમાં ફરી એક વખત વેજલપુર અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરશે.
6 તારીખ પછી અમિત શાહ 15, 19, 21 એપ્રિલ 2019ના રોજ ગુજરાત આવશે. પણ ગુજરાત આવશે. 6 એપ્રિલે અમદાવાદમાં પ્રબદ્ધ નાગરિક સંમેલનમાં કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સિતારમન સંબોધન કરશે. ખાસ કરીને અમિત શાહના પ્રચાર માટે નિર્મલા સિતારમન ગુજરાત આવશે.