શીવલાલ રૂપચદ ચૌહાન ઉ.વ.૧૯ રહ.ભગવાનદાસની ચાલી ભાઇપરા ખોખરા અમદાવાદ શહર રોકી અંગઝડતી તપાસ કરતા ઝડતીમાથી જદાજદા દરની ચલણી નોટો મળી આવલ જે ગણી જોતા કલ્લેરોકડ નાણા રૂ.૧૪,૮૫૦ તથા એક વવવો કપનીનો વી-૧૧ પ્રો મોડલનો મોબાઇલ ફોન જેની દક.રૂ.૧૦,૦૦૦ ગણી શકાય જે મળી આવતા સદરી ઇસમની પૂછપરછ કરતા ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સોનીની ચાલી ગીતા ગૌરી વસનમાની બાજમા આવલ ચમનનગર સોસાયટીમા ગયલ અને ત્યાં એક બંધ મકાનમા દરવાજાનો લોક ખોલી મકાનમા પ્રવશ કરી રૂમમા રાખલ લાકડાના કબાટન લોક તોડી રોકડ નાણા જે આશર ૩૫ થી ૪૦ હજાર જેટલા હતા તે તથા ઉપરો્ત મોબાઇલ ફોનની ચોરી કરી લીધલી.