ગુજરાતમાં 200થી વધું ટાંકીઓ જોખમી, ફોન કરો તમારા અધિકારીને

250નો સ્ટાફ અપાયો પણ લોકોની સલામતી માટે કંઈ ન થયું

રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલા સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકારે નવી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. તે બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી તે ઘટના બાદ પોલ ખૂલી છે.

સમગ્ર રાજ્યમાં દરેક ઝોન પ્રમાણે 30 ખાલી કે જર્જરિત ટાંકી ગણવાથી 180થી 200 પાણીની ઊંચી ટાંકીઓ નકામી ઊભી છે. સમગ્ર રાજ્યમાંથી અહેવાલો મંગાવવામાં આવ્યા છે કે, કેટલી ટાંકીઓ આવેલી છે. એક અંદાજ પ્રમાણે દરેક નગરપાલિકામાં પીવાનું પાણી પૂરું પાડવા માટે 5થી 10 જેટલી ઓવર હેડ ટાંકીઓ બની હોવાનો અંદાજ છે. જે કૂલ 750થી 1000 આસપાસ ટાંકી હોવાનું માનવામાં આવે છે.

25 હજાર કરોડનું પ્રજાએ રોકાણ કર્યું

ઓવર હેડ ટાંકી બને એટલે ભૂગર્ભ ટાંકી બનાવવી પડે છે. તેથી 25 લાખ લિટર ક્ષમતા વળી ટાંકી રૂ.25 કરોડમાં બને છે. મોટા ભાગે 25 લાખ લિટરની ટાંકી બને છે તેથી ટાંકીઓ પાછળ 25000 કરોડનું રોકાણ આજ દીન સુધી થયું છે. પ્રજાના પૈસે તે રોકણ થયું છે. જેમાં 40 ટકા પૈસા ભ્રષ્ટાચારમાં જતાં રહે છે.

ભ્રષ્ટાચાર

ટાંકીઓ બનાવવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેથી હલકી કક્ષાનો સિમેન્ટ અને મટીરીયલ વાપરવામાં આવે છે. આમ થતાં સમગ્ર રાજ્યમાં 200 જેટલી ટાંકીઓ પડી રહી છે. જેનું કૂલ મૂડી રોકણ હાલના ભાવ પ્રમાણે રૂ.5 હજાર કરોડ થાય છે. જેમાં એક હજાર કરોડ ભ્રષ્ટાચાર કરવા માટે નાગરિકોના રૂ.5 હજાર કરોડ વેડફી નાંખવામાં આવે છે. જેનો કોઈ વપરાશ જ થતો નથી. હવે તેને તોડવા માટે ટેન્ડર બહાર પડાશે. પણ ટાંકી બાંધનાર કોન્ટ્રાક્ટરોની સામે કે જવાબદાર એક હજાર જેટલાં અધિકારઓ કે ઈજનેરો સામે કોઈ પગલાં નહીં ભરાય.

કલેક્ટર કચેરીનું સત્તા પરિવર્તન, ફાયદો ન થયો

પ્રાદેશિક સ્તરે રાજ્યની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ છ ઝોનમાં વિભાજિત કરીને નવી પ્રાદેશિક કમિશનરની કચેરીઓની રચના કરીને 6 આઇ.એ.એસ અધિકારીઓને 6 વિભાગના પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા તરીકે નિયુક્ત કરાયા હતા.

અમૃતેશ કાલીદાસ ઓરંગાબાદકર વડોદરા
અમિત અરોરા સુરત
ગૌરાંગભાઈ એચ.મકવાણા રાજકોટ
તુષાર સુમેરા ભાવનગર
વિશાલ ગુપ્તા ગાંધીનગર
સી.પી. નેમા અમદાવાદ
2018માં નવું માળખું રચાયું

2 ઓગસ્ટ 2018માં જેતે જિલ્લા કલેક્ટર હસ્તકના ડિસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીનું વિસર્જન કરાયું હતું. નગરપાલિકાના વહીવટને લઈ સરકારે સત્તા પરિવર્તન કર્યું હતું. સરકારે રાજ્યમાં કુલ 6 ઝોન બનાવી રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી હતી. નગરપાલિકાઓને સુદૃઢ બનાવવા માટે હાલના માળખામાં ફેરફાર કરીને નવું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સ્તરે નિયામક, નગરપાલિકાઓ, રાજ્યની જગ્યાને અપગ્રેડ કરીને ‘કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન’ નામ આપવામાં આવ્યું હતું.

ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, સ્વચ્છ ભારત મિશન, ગુજરાત શહેરી આજિવિકા મિશનની કામગીરીને પ્રાદેશક કમિશનરની નીચે મૂકવામાં આવી છે.

રાજ્ય સ્તરે કેવું માળખું હશે?

આઈએએસ કેડરના એક અધિકારી કમિશનર હોય છે. જેઓ હોદ્દાની રૂએ સીઈઓ મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અને મિશન ડાયરેક્ટર એનયુએલએમ તરીકે ફરજો બજાવે છે. ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલના (અધિક કલેક્ટર કક્ષા)ના એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અને એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એમ બે અધિકારી છે. 22 અધિકારીઓ ચાર્જમાં ચાલે છે.

ટેકનિકલ માણસોએ પ્રજાનું રક્ષણ ન કર્યું

કલેક્ટર તાબામાં રહેલી ટેકનિકલ માણસોનો અભાવ હતો. નવી રચનામાં આ અભાવ દૂર થયો છે. પ્રાદેશિક કચેરીમાં ટેકનિકલ અને હાઉસિંગ વિંગ માટે 13, વહીવટી વિંગ માટે 18 તથા ટાઉન પ્લાનિંગ વિંગ માટે 7 મળી કુલ 38નો સ્ટાફ આપવામાં આવ્યો છે. 6 નવી પ્રાદેશિક કચેરીઓમાં કુલ 258 કર્મચારીઓ અને અધિકારીઓ આપવામાં આવ્યા છે. છતાં પ્રજાનું ભલું થયું નથી.

નગરપાલિકાને શું અસર ?

નગરપાલિકામાં પ્રમુખ સહિત સભ્યો સામેની ફરિયાદો કલેક્ટરના બદલે રીજ્યોનલ મ્યુનિસિપાલિટી કમિશનરને કરવામાં આવે છે. તેવી જ રીતે ગ્રાન્ટ, અપીલ સહિતની સત્તા કમિશનરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપાલિટી ઓફિસરની જગ્યા રદ કરવામાં આવી છે.

ટાંકી આરોગ્ય માટે જોખમી

159 નગરપાલિકામાં પીવાનું પાણી ફિલ્ટર કે બેક્ટેરીયા ફ્રી કરાતું નથી. ક્લોરીનેશન કર્યા વગર પાણી આપવામાં આવે છે. વિતરણ લોકો ન પીવાનું પાણી પીવે છે. વળી, ટાંકીઓ સાફ થતી નથી. દરેક નગરપાલિકાઓમાં પાણી સમિતિ છે. તેઓ ટાંકી સાફ કરવા નાણાં ફાળવે છે અને 95 ટકા ટાંકીઓ વર્ષે એક વખત સાફ થતી નથી. તેથી ટાંકીઓ રોગચાળાનું ઘર બની રહી છે.

એક ટાંકી બનાવવા કેટલું ખર્ચ

નવી ૨૯ લાખ ગેલન ક્ષમતાની ભૂગર્ભ ટાંકી, પંપ હાઉસ, કમ્પાઉન્ડવોલ તથા ૨૪ લાખ લીટરની ક્ષમતાની ૨૪ મીટર ઉંચાઈની ઓવર હેડ ટાંકી બનાવવા સીવીલ ડ્રીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઈલેકટ્રીકલ તથા મીકેનીકલ કામ, પાવર પ્રોકયોરમેન્ટ તથા ચાર વર્ષના ઓપરેાન મઈન્ટેનન્સ સાથે 2016માં 22 કરોડનું ખર્ચ આવતું હતું જે આજે વધીને રૂ.25 કરોડ થાય છે.

નગરપાલિકાઓંના પ્રમુખઓની માહિતી
ક્રમ.નં. જીલ્લાનું નામ નગરપાલીકાનું નામ પ્રમુખશ્રીનું નામ પ્રમુખશ્રીનો મોબાઈલ નંબર
1 અમદાવાદ ધોળકા જગદીશભાઈ શંકરભાઈ દેસાઈ 9898519077
2 વિરમગામ શ્રી ઓધવજીભાઈ એફ.પટેલ 9979333186
3 સાણંદ કાંતિભાઈ આર દવે 9825435361
4 બાવલા શ્રીમતિ રંજનબેન કે.ચૌહાણ 9727725152
5 ધંધુકા શ્રીમતિ ઉર્મિલાબેન આર. પરમાર 9090974508
6 બરવાળા શ્રી ક્મલેશભાઈ જે.રાઠોડ 9879237505
7 બારેજા ભરતભાઈ એન.પટેલ 9824547216
8 બનાસકાંઠા પાલનપુર શ્રીમતિ હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી 9428280658
9 ડિસા શ્રી વિપુલકુમાર બી શાહ 9375023691,
9376000000
10 થરાદ રાઠોડ શાંતીબેન હીરાલાલ 9427392562
11 ધાનેરા શ્રીમતિ ગંગાબેન વિરમાંભાઇ કાગ 9426514442
12 થરા ઠક્કર ભારતીબેન કિરીટકુમાર 9426705151
13 ભાભર શ્રીમતિ નૌકાબેન બી.પ્રજાપતિ 9427044821
14 આણંદ આણંદ શ્રી વિજયભાઈ હરીભાઈ પટેલ 9825788877
15 ખંભાત હિરેનકુમાર રસિકલાલ ગાંધી 9879691609
16 બોરસદ શ્રી દુષ્યંત પટેલ
17 પેટલાદ શ્રી ઘનશ્યામ પટેલ
18 ઉમરેઠ શ્રી વિષ્ણુભાઈ સી.પટેલ 9824476794
19 વલ્લભવિદ્યાનગર મંજુલાબેન આર માછી 9909126454
20 કરમસદ સુરેશભાઈ બી.સોલંકી 9825788531
21 આક્લાવ બીસુબેન ગનીએહમદ ભલાવત 9909453263
22 ઓડ અવંતિકાબેન યુ.પટેલ 9879790276
23 બોરીઆવી મગીબેન મોહનભાઈ બારૈયા 9726579707
24 સોજીત્રા શ્રી અલ્કેશભાઈ અનિલભાઈ પટેલ 9537176060
25 ગાંધીનગર કલોલ શ્રી પ્રહલાદભાઈ એન.પટેલ 9825067008,
9909900000
26 દહેગામ શ્રી કામીનીબેન બી રાઠોડ 9898003414
27 માણસા ભગાજી એસ ઠાકોર 9824614744
28 પેથાપુર શ્રી રણજીતભાઈ વાઘેલા 9428217664
29 ખેડા નડીયાદ શ્રી સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈ 9825155555
30 કપડવંજ શ્રીમતિ અપર્ણાબેન જે પટેલ 9429161920
31 ચકલાસી મધુબેન પી વાઘેલા 9714687481
32 બાલાસિનોર ઈરફાનખાન આર પઠાણ 9879939333
33 મહેમદાવાદ રમણભાઈ બીજલભાઈ વાઘેલા 9879720363
34 ડાકોર શ્રી રાજેશ એમ પટેલ 9824076959
35 ખેડા શ્રી વિષ્ણુભાઈ એમ પટેલ 9727783635
36 મહુધા શ્રી મહેશભાઈ પી પટેલ 3825345959
37 કઠલાલ શ્રીમતિ હર્ષાબેન પ્રજાપતિ 9998130948
38 કણજરી અંબાલાલ એચ.બારૈયા 9925868437
39 ઠાસરા શ્રી ભાવિનકુમાર એમ.પટેલ 9898476038
40 મહેસાણા મહેસાણા ચંદ્રિકાબેન ડી પટેલ 9979785855
41 વિસનગર શ્રીમતિ વર્ષાબેન રાજેશકુમાર પટેલ 9998476576
42 કડી શ્રી રાજેન્દ્રભાઈ પી શુક્લ 9825022999
43 ઊંઝા શીવમભાઈ શાંતિલાલ રાવલ 9998961111
44 વડનગર શ્રીમતિ તારામતીબેન બાબુભાઈ પટેલ 9726028737
45 વિજાપુર અશ્વિનાબેન કે પંડ્યા 9662697200
46 ખેરાલુ કાળજીભાઈ ભીખાભાઈ પરમાર 9428956321
47 સાબરકાંઠા હિંમતનગર પલ્લવીબેન ડી ગાંધી 9825228064
48 મોડાસા શ્રી શૈલેશભાઈ કોયાભાઈ ભોઈ
49 ઇડર શ્રી કેસુભાઇ એસ રબારી 9898764461
50 ખેડબ્રહ્મા ઇન્દીરાબેન આર પટેલ 9998873282
51 પ્રાતિંજ ઉષાબેન એન બ્રહ્મભટ્ટ 9426353701
52 તલોદ દક્ષાબેન સુનીલભાઈ પટેલ 9998860607
53 બાયડ શ્રીમતિ ડાયીબેન રાઠોડ
54 વડાલી મોતીસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ 9427369571
55 પાટણ સિદ્ધપુર શ્રી અજીતકુમાર ડી ઠાકર 9979741016
56 પાટણ શ્રી મનોજકુમાર કે ઝવેરી 9428827880
57 રાધનપુર શ્રી સુરજગીરી એ ગોસ્વામી 9826704672
58 હારીજ મિતેશભાઈ ફરસુભાઈ ઠક્કર 9879741016,
9879500000
59 ચાણસ્મા પટેલ રાજેન્દ્રકુમાર અમૃતલાલ 9824543123
60 ભરૂચ ભરૂચ શ્રી સનતભાઈ ત્રિભોવનદાસ રાણા 9427114701
61 અંકલેશ્વર શ્રી સંદિતભાઈ ડી પટેલ 9825488444
62 જંબુસર શ્રી શૈલેશભાઈ બી.કા.પટેલ 9377065359,
9824333796,
9427117396
63 અમોડ શ્રી એન.એમ.પ્રજાપતિ 9427117773
64 નર્મદા રાજપીપળા સંદીપકુમાર મનમોહનસિંહ દશાંદી 9099017450
65 દાહોદ દાહોદ સંતોષબેન ગીરીશચંદ્ર પટેલ 9428916900
66 ઝાલોદ શ્રીમતિ કામીનીબેન પટેલ 9425176158
67 દેવગઢબારિયા શ્રી ગોપાલસિંહ ઝાલા 9427532626
68 પંચમહાલ ગોધરા રાજેશભાઈ એમ ચૌહાણ 9898097142
69 હાલોલ વિભાક્ષીબેન એન દેસાઈ 9601104755
70 લુણાવાડા શ્રીમતિ મણીબેન ચંદુભાઈ પટેલ 9925655005
71 સંતરામપુર શ્રીમતિ લીલાબેન વંચાતભાઈ ડામોર 9427656734
72 કાલોલ એચ એ ગોસાઈ 9537897088
73 શહેરા શ્રીમતિ અમરતબેન એન બારિયા 9904400148
74 વડોદરા ડભોઇ શ્રીમતિ ભાવનાબેન વી ભટ્ટ 9925147530
75 પાદરા શ્રી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી 9824378001,
7600000000
76 કરજણ શ્રી દેવેન્દ્રસિંહ એચ. ચાવડા 9687641901
77 છોટાઉદેપુર શ્રી આદમભાઈ યુ.સુરતી 9426599436
78 સાવલી શ્રીમતિ યેરાબેન પટેલ 9425010973
79 નવસારી નવસારી જીવણભાઈ દેશાભાઈ વાટવેચી 9825414964
80 વિજલપુર શ્રી ધર્મેશ ભીમભાઈ પટેલ 9825044622
81 બીલીમોરા શ્રી પ્રગ્નેશ આર પટેલ 9825608106
82 ગણદેવી અમરતલાલ આર ભગત 9925775789
83 વલસાડ વલસાડ રાજેશભાઈ મંગુભાઈ પટેલ 9825111186
84 વાપી ઇન્ચાર્જ-શ્રી પ્રકાશભાઈ એમ પટેલ 9727774580
85 પારડી શ્રીમતિ હીનાબેન ડી પટેલ 9979898198
86 ધરમપુર શ્રી કલ્પેશભાઈ બી કાપડિયા 9879243377
87 ઉમરગામ તૃપ્તીબેન એચ દેસાઈ 9727191520
88 સુરત બારડોલી શ્રીમતિ મયુરિકા એ જાધવ 9427104600
89 કણસદ દિપીકાબેન કે ભાવસાર 9099051861
90 માંડવી શ્રી જગદીશ અમૃતલાલ પારેખ 9099024106
91 તરસાડી શ્રી રાકેશ આર સોલંકી 9825543649
92 તાપી વ્યારા અજયભાઈ જે શાહ 9727522666
93 સોનગઢ શ્રી જીગ્નેશભાઈ એન દોણવાળા 9427832415
94 અમરેલી અમરેલી શ્રી મંજુલાબેન એન જોષી 9427263988
95 સાવરકુંડલા શ્રી કેશવલાલ એમ વાઘેલા 9099031515
96 રાજુલા શ્રીમતિ મીનાબેન પી વાઘેલા 9825632586
97 બગસરા શ્રી છગનભાઈ જી હીરાણી 9426371052
98 જાફરાબાદ શ્રી રૂડીબેન આર બારૈયા 9426279343
99 લાઠી શ્રીમતિ લીલાબેન આર ભુવા 7698814465
100 ચલાલા શ્રીમતિ ચંપાબેન મનસુખભાઈ ગેડિયા 9427173605
101 બાબરા પ્રમોદરાય મણીલાલ રૂપરેલીયા 9426242981
102 દામનગર શ્રીમતિ વસંતબેન ભીમજીભાઈ વાવડીયા 9825797551
103 ભાવનગર બોટાદ બળદેવભાઈ બી સોરઠીયા 7600016018
104 મહુવા શ્રી બીપિનભાઈ ભુપતભાઈ સંઘવી
105 પાલીતાણા પ્રવિણભાઈ એમ ગઢવી 9913218900
106 શિહોર ઉમેશભાઈ ડી મકવાણા 9099045479
107 ગરીયાધાર વિમલાબેન કનુભાઈ ગોપાણી 8530338989
108 ગઢડા મંજુલાબેન એચ સોલંકી 9429406804
109 તળાજા શ્રી સુરેન્દ્રસિંહ સરવૈયા 9426976828
110 વલ્લભીપુર ગીતાબેન ડાયાલાલ જદવાણી 9099924646
111 કચ્છ ગાંધીધામ શ્રીમતિ મીનાબેન એ ભાનુશાળી
112 ભુજ નરેન્દ્ર મેઘજી ઠાકર 9825219883
113 અંજાર કલ્પનાબેન અતુલભાઈ શાહ 9727747546
114 માંડવી શ્રીમતિ ઉર્મિલાબેન જે પીઢડીયા 9687389671
115 ભચાઉ હરભામભાઈ દેસરભાઈ 9909882622
116 રાપર શ્રી હઠુભા આર.સોઢા 9825228644
117 જામનગર ખંભાલિયા શ્રી દિનેશભાઈ ડી દંતાણી 9979887401
118 દ્વારકા ભાવનાબેન એ લાલ 9725029839
119 સલાયા સાલેમામદ કરીમભાઈ ભગાડ 9824546578
120 કાલાવાડ શ્રીમતિ સગુણાબેન વી રાખોલિયા 9427775450
121 દ્રોલ શ્રી પરસોત્તમભાઈ રણછોડભાઈ ચૌહાણ 9925278438
122 જામજોધપુર મનીષાબેન કે રાબડીયા 9427281243
123 ભાણવડ શ્રી કિશોરભાઈ નરશીભાઈ ખાણધાર 9374156550
124 ઓખા શ્રી બાલુભા કેર 9824225695
125 સિક્કા ઈસ્માઈલ હુશેન અલવાણી 9913288111
126 જામરાવલ ધીરૂભાઈ રામભાઈ કાગડીયાં 9099045970
127 જુનાગઢ વેરાવળ-પાટણ શ્રી મંજુલાબેન નરેન્દ્રભાઈ(રવી) ગોહેલ 9276061111
128 કેશોદ શ્રી મોહનલાલ ધરમશીભાઈ પાઘડાર(એમ.ડી.પટેલ) 8128667500
129 માંગરોલ શ્રીમતિ ફાતમાબેન યુસુફભાઈ સાટી 8140349666
130 ઉના શ્રીમતિ વંદનાબેન એમ શાહ 9898292957
131 કોડીનાર શ્રી સુભાષભાઈ વી ડોડીયા 9824233411
132 માણાવદર શ્રી પ્રવિણાબેન એમ દેલવાડીયા 9726515990
133 ચોરવાડ શ્રીમતિ બેનાબેન હીરાભાઈ ચુડાસમા 9978588649
134 વિસાવદર શ્રી મહેબુબભાઈ ઓસમણભાઈ બ્લોચ 9898126276
135 વંથાલી ગીતાબેન વિજયભાઈ ત્રાંબડીયા 9825322051
136 બાટવા શ્રીમતિ વર્ષાબેન જે રાણીંગા 9374148288
137 સુત્રાપાડા દિલીપસિંહ જે બારડ 9824011204
138 તલાલા શ્રીમતિ સ્મિતાબેન અનિલભાઈ કાનાબાર 9426424391
139 પોરબંદર પોરબંદર શ્રી મંજુલાબેન આર લોઢારી 9727754844
140 છાયા સુરેશભાઈ અમૃતલાલ થાનકી 9825230263
141 રાણાવાવ શ્રીમતિ દિનાબેન જે ત્રીવેદી 9429773600
142 કુતિયાણા શ્રી ડી.એમ ઓડેદરા 9725796092
143 રાજકોટ જેતપુર અજીતસિંહ રામુભા જાડેજા 9825220851
144 મોરબી શ્રીમતિ હંશાબેન એન ઠાકર 9998011110,
8980000000
145 ગોંડલ મનસુખભાઈ હસમુખભાઈ સાખીયા 9426267551
146 ધોરાજી શ્રી હરીકિશનભાઈ માવાણી 9825337744
147 ઉપલેટા શ્રીમતિ રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા 9825937638
148 જસદણ શ્રી ભરતભાઈ છાયાણી 9426443296
149 વાંકાનેર દેવજીભાઈ કુણપરા 9337445510
150 ભાયાવદર શ્રી ભુપતભાઈ જેઠાભાઈ ખાંભલા 9825695712
151 માલીયા-મિયાના શ્રીમતિ ઝેનાબેન હારૂનભાઈ ઝેડા 9898448621
152 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પ્રભુદાસ ડી રાઠોડ 9913595616
153 ધાંગધ્રા શ્રી કલ્પનાબેન કે ત્રિવેદી 9824208934
154 વઢવાણ ભવાનસિંહ જી ટાંક 8128661301
155 લીંબડી પ્રીતિબેન પંકજભાઈ ભટ્ટ 9824438808
156 થાન વશરામભાઈ ખીમાભાઈ ચાવડા 9825942102
157 હળવદ મલીક મનિષાબેન અશ્વિનભાઈ 9979859001
158 ચોટીલા મુળીબેન પી બથવાર 9913992893
159 પતાડી શ્રીમતિ મનિષાબેન સી પંચાલ 9429050346
નગરપાલિકાના ચીફ ઓફિસરઓની માહિતી
ક્રમ.નં. જીલ્લાનું નામ નગરપાલીકાનું નામ મુખ્ય અધિકારીનું નામ મોબાઈલ
1 અમદાવાદ બારેજા શ્રી મુકેશ એચ પટેલ 9825555724
2 વિરમગામ શ્રી એ.એચ.પટેલ 9824856602
3 ધંધુકા શ્રી અશોક આર. પંડ્યા (ચાર્જમાં) 9727725277
4 બરવાળા શ્રી દેવાંસુ એસ. પોટા 9662531400,
9510461565
5 સાણંદ શ્રી હીરાભાઈ જે. રાઠોડ 9925229202
6 ધોળકા શ્રી અશોક આર. પંડ્યા 9727725277
7 બાવળા શ્રી હિતેશ એ. શાહ 9898060542
8 આણંદ બોરીયાવી શ્રી કેહરસિંહ ટી. ઠાકુર 9426564792
9 ખંભાત શ્રી ટી. એન. શાસ્ત્રી 8128669451,
9727708441
10 આણંદ શ્રી નરેન્દ્ર બી. જોષી 9825336339
11 આક્લાવ શ્રી જીતેન્દ્રકુમાર જી. ડાભી (ચાર્જ માં) 9427305492
12 વલ્લભવિદ્યાનગર શ્રી પંથેશ પી. પરીખ 9429534551
13 ઉમરેઠ શ્રી એ.વાય.પઠાણ 9825358458
14 ઓડ
15 પેટલાદ શ્રી ધીરેન જી. પરમાર 9925048662
16 સોજીત્રા
17 બોરસદ શ્રી જીતેન્દ્રકુમાર જી. ડાભી 9427305492
18 કરમસદ શ્રી એ.આર પાઠક 9725029840,
9825547428
19 દાહોદ દે-બારીયા
20 ઝાલોદ શ્રી એસ.કે.ગરવાલ (ચાર્જમાં) 9879523466
21 દાહોદ શ્રી એસ.કે.ગરવાલ 9427532626
22 ગાંધીનગર દહેગામ
23 માણસા શ્રી સતીશ એન. પટેલ 9427345167
24 પેથાપુર શ્રી એચ.કે.પટેલ 9601951935
25 કલોલ શ્રી મનોજ આર સોલંકી 9426448841
26 ખેડા ઠાસરા શ્રી મે.એન અબ્બસી 9825176767
27 બાલાસિનોર શ્રી પ્રણવ એચ. શાહ 9727725151
28 ચકલાસી કુ. નીલમ ડી. રોય 9909834973
29 કણજરી શ્રી વિષ્ણુભાઈ જે. પ્રજાપતિ 9925468694
30 મહુધા સુ. શ્રી કૈલાશબેન કે. પ્રજાપતિ 9725519016
31 કપડવંજ શ્રી રવિકાંત બી પટેલ 8141233434,
9841233434
32 ખેડા શી કે એન લાડ 9879578788
33 ડાકોર શ્રી ગૌતમ પી. બ્રહમભટ્ટ 9825010585,
9898076367
34 નડીયાદ શ્રી પ્રશાંત કે. પરીખ 9099924140
35 મહેમદાવાદ સુ. શ્રી હિરલ હરીહરરાય ઠાકર 9726867279,
8401155077
36 કઠલાલ શ્રી ઉપેન્દ્ર પી. ગઢવી 9727404555,
9033107344
37 પંચમહાલ કાલોલ શ્રી મહેન્દ્રકુમાર એ.સોલંકી 9428010671
38 લુણાવાડા શ્રી હેમેન્દ્ર પી શાહ 9924699063
39 હાલોલ શ્રી ખેમચંદ જી. સોનાલા 9427344228
40 શહેરા શ્રી હેમેન્દ્ર પી શાહ (ચાર્જ માં) 9924699063,
9978920971
41 ગોધરા શ્રી એમ.એન સોની 9879383701
42 સંતરામપુર શ્રી હરીશ જે અગ્રવાલ 9426279530,
8511159500
43 ભરૂચ જંબુસર શ્રી ડી.સી.પટેલ 9427047159
44 આમોદ સુ.શ્રી નીતાબેન.કે.પાંડવ 9925133977
45 અંકલેશ્વર શ્રી સી.જે.દવે 9426467180
46 ભરૂચ શ્રી સંજય જી. સોની 9825559095,
9527007007
47 નર્મદા રાજપીપળા શ્રી આર.વી. ઢોડીયા 8128680515,
9427609215
48 નવસારી વિજલપોર શ્રી સુરેશભાઈ જે. શેઠ 9727784581
49 ગણદેવી શ્રી હેમંતભાઈ બી.પટેલ 9909967512
50 બીલીમોરા શ્રી વિજય એન. પરીખ 9825106060
51 નવસારી શ્રી હર્ષદ બી.પટેલ 9408269111,
9879591569
52 સુરત માંડવી શ્રી દીપક કે.વ્યાસ 9426848850,
9574805220
53 બારડોલી શ્રી દશરથસિંહ એન. ગોહિલ 9727774581
54 કનસાડ શ્રી કોલડીયા કેશવલાલ મનુભાઈ 8980001401,
9099051900,
9825808418
55 તરસાડી શ્રી રાજેશ એસ. દેસાઈ 9898931008,
9726019774
56 તાપી વ્યારા શ્રી ધર્મેશકુમાર જે.ગોહિલ 9898931008,
9726019774
57 સોનગઢ શ્રી ફિરોઝ એસ. રાઠોડ 9726019774
58 વડોદરા કરજણ શ્રી મીતલકુમાર એ.પટેલ 9979884140,
9887641911
59 પાદરા શ્રી નીતિનભાઈ એન. બોડાત 9979879369
60 ડભોઇ શ્રી એલ.જી.હુણ 9879409330
61 છોટાઉદેપુર
62 સાવલી શ્રી પી. જી. રાય્ચંદાણી 9825256015
63 વલસાડ વાપી શ્રી નચિકેતા આર દવે 9904400680
64 વલસાડ શ્રી કિરીટ એચ. પટેલ 9601905855
65 ઉમરગામ શ્રી શૈલેશ બી.પટેલ 9737044609
66 પારડી શ્રી જગુભાઈ યુ. વસવા 9712128193
67 ધરમપુર શ્રી દર્પણ ડી. ઓઝા 9879725568
68 બનાસકાંઠા પાલનપુર શ્રી યુ.ડી.સીન્ન્ધા 9879725568
69 ડિસા શ્રી પાંચાભાઈ વી. મળી 9979872635,
9427949021
70 થરા શ્રી એચ.પી.વાલેરા 9426007194
71 ધાનેરા શ્રી ચંદ્રકાન્ત એસ.દેસાઈ 9428505651
72 થરાદ
73 ભાભર
74 મહેસાણા વિજાપુર શ્રી જયેશકુમાર બી.પટેલ 9904124650
75 મેહસાણા શ્રી રમેશ પી જોષી 9825303747,
9227779100
76 વડનગર શ્રીમતી મીતાબેન એચ,બ્રહભટ્ટ 9825025604
77 ઉઝા શ્રી અશ્વિન આર.નાયક 9428827879,
9909915465
78 કડી શ્રી નરેશ આર.પટેલ 9898773199
79 ખેરાલુ શ્રી એચ.પી.પાઠક 9426035668
80 વિસનગર શ્રી હરેશ બી. બ્રહ્મભટ્ 9099047261,
9427309043
81 પાટણ હારીજ શ્રી જગદીશ ટી.પટેલ 9510558284,
9377721474
82 પાટણ
83 રાધનપુર શ્રી ચિરાગ બી. ચોધરી 9426035668
84 સિદ્ધપુર શ્રી આર.એચ.પટેલ 9099047261,
9427309043
85 ચાણસ્મા શ્રી એસ.સી.મોદી 9510558284,
9377721474
86 સાબરકાંઠા ખેડબ્રેહ્માં શ્રી દર્શનસિંહ કૃષ્ણકુમારસિંહ ચાવડા 9328170506
87 પ્રાંતિજ શ્રી સંદીપભાઈ દશરથભાઈ પટેલ 9276873478
88 તલોદ શ્રી અલ્પેશકુમાર નવીનચંદ્ર પ્તાટેલ 9925474374
89 વડાલી શ્રી કલ્પેશ પુરુશોતામ્ભાઈ ભટ્ટ 9099064847
90 બાયડ શ્રી સંજયકુમાર એસ.પટેલ 9825340750,
955819109
91 મોડાસા શ્રી એલ.બી.દેસાઈ 9426586115
92 હિમતનગર શ્રી નવનીત સી.પટેલ 9904300479,
9586905554
93 ઇડર શ્રી પ્રણવકુમાર સી.પારેખ 9428473126
94 કચ્છ ભુજ શ્રી ચેતન બી. ડુડિયા 9909017970,
98252277784
95 અંજાર શ્રી અશ્વિન કે. ગઢવી 9727747501
96 માંડવી શ્રી પંકજ આઈ. બારોટ 9974650055
97 રાપર શ્રી સંદીપ્સિંહજી વિરેન્દ્રસિંહજી ઝાલા 9925569999
98 ભચાઉ શ્રી અશીવીન કે.ગઢવી 9727747501
99 ગાંધીધામ શ્રી જીગર જે.પટેલ 9727739381
100 સુરેન્દ્રનગર વઢવાણ શ્રી સી.બી. રબારી 9723516097
101 પાટડી શ્રી પારસકુમાર એચ.મકવાણા 9879287250
102 સુરેન્દ્રનગર શ્રી કેતન એમ. વાનાણી 9727778065
103 થાનગઢ શ્રી યોગેશ જે.ગણાત્રા 9879556795
104 ધાંગધ્રા શ્રી ભરત પી.વ્યાસ 7600046670
105 ચોટીલા
106 હળવદ શ્રી સલીમ યુ.થીમ 9904101852
107 લીંબડી શ્રી ભરત એલ.રાણપુરા 8128657200
108 અમરેલી દામનગર શ્રી જયદેવ જે. ચૌહાણ (ચાર્જ માં) 9998723740
109 સાવરકુંડલા શ્રી પાર્થવન જિ. ગોસ્વામી 9725023901
110 બગસરા શ્રી ડી.એસ.પટણી (ચાર્જ માં) 9879104394,
7874516032
111 લાઠી શ્રી જયદેવ જે. ચૌહાણ 9998723740
112 રાજુલા શ્રી પાર્થ ગોસ્વામી (ચાર્જ માં) 9725023901
113 ચલાલા શ્રી ડી.એસ.પટણી 9879104394,
7874516032
114 અમરેલી શ્રી સાગરકુમાર આર. રાડીયા 7600960960,
9825236576
115 જાફરાબાદ શ્રી એમ.સી.ગોસ્વામી (ચાર્જ માં) 9427245045
116 બાબરા શ્રી વિનોદકુમાર છગનલાલ રાઠોડ 9824588145
117 ભાવનગર બોટાદ શ્રી એસ કે કટારા 9662514412
118 ગઢડા
119 તળાજા શ્રી આર.કે.પરીખ (ચાર્જમાં) 9427305473,
9601345050
120 ગારીયાધાર સુ. શ્રી પ્રજ્ઞા જી. કોડીયાતર 9099952083
121 મહુવા શ્રી. આર. કે. પરીખ 9427305473,
9601345050
122 પાલીતાણા શ્રી. જે. એલ. દવે. 9426245770
123 શિહોર શ્રી. એસ. સી. યાદવ 8866342260
124 વલ્લભીપુર શ્રી અસિત એમ. ઉપાધ્યાય 9909946518
125 જામનગર ઓખા શ્રી ગોવિંદભાઈ કે ચાંડપ્પા 9714058628,
9925147531
126 જામરાવલ શ્રી પરબત એ. ચાવડા 9979054490,
9099045972
127 ખંભાળીયા શ્રી જે. બી. સોની 9427305476
128 દ્વારકા શ્રી પી. આર. અમીન 9725016543,
9825386207
129 કાલાવાડ શ્રી જે. એચ. શ્રોત્રિય 9825431338
130 સિક્કા શ્રી એ. બી. શેખ 9898066879
131 સલાયા શ્રી એન. એસ. શેખ 9427054411
132 ભાણવડ
133 ધ્રોલ શ્રી મેહુલભાઈ જોધપુરા 9825049312
134 જામજોધપુર સુ.શ્રી રૂપલબેન જે. ખેતીયા 9586514844,
9879957888
135 જુનાગઢ વેરાવળ શ્રી એ. જે. વ્યાસ 9227192898
136 માણાવદર શ્રી એ. જે. કનેરીયા 9426785203
137 ચોરવાડ શ્રી જે. વી. મહેતા 9824510305
138 ઉના શ્રી સંજય ટી. રામાનુજ 9429406805
139 બાટવા શ્રી ડી વી. કોડીયાતર 9974673157
140 વિસાવદર શ્રી એન. એન. પટેલ 9723032400
141 વંથલી શ્રી. મયુર વી. જોષી 9904886598
142 કેશોદ સુ.શ્રી ચારૂબેન સી. મોરી 8128667501
143 કોડીનાર
144 તલાલા શ્રી બી. આઈ. કડીયા 9924238717
145 સૂત્રાપાડા શ્રી જે. એચ. શ્રોત્રિય(ચાર્જમાં) 9825431338
146 માંગરોળ મામલતદારશ્રી માંગરોળ(ચાર્જમાં) 7698586909
147 પોરબંદર કુતિયાણા શ્રી ભાવેશ એચ. રાવલ 9428676107
148 પોરબંદર શ્રી ડી. એમ. શુક્લ 9978405359
149 રાણાવાવ શ્રી જીગ્નેશ એલ. બારોટ 7359094432,
9427112389
150 છાયા શ્રી અમિત પંડ્યા 9727785111
151 રાજકોટ વાંકાનેર સુ.શ્રી ભાવનાબેન સી. ગોસ્વામી 9574642924
152 જેતપુર શ્રી પટેલ ગૌરાંગકુમાર સી. 9016942555
153 ઉપલેટા શ્રી આર સી. દવે 9825621777
154 ભાયાવદર સુ.શ્રી કોષા ઉત્તમસિંહ આહલુવાલિયા 9824823513
155 જસદણ શ્રી ડી. જે. ભટ્ટ 9879510859
156 માં-મિયાણા શ્રી ગીરીશકુમાર આર. સુરૈયા(ચાર્જમાં) 9601169690
157 ધોરાજી શ્રી સી. જે. દવે(ચાર્જમાં) 9426467180
158 ગોંડલ શ્રી બી. આર. બારળ 9879008536
159 મોરબી શ્રી ગીરીશકુમાર આર. સુરૈયા 9712375171,
9601169690