અંકલેશ્વર તરફથી આવેલી રીક્ષાને ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજના છેડે રિક્ષામાંથી ૧૨ કિલો ગાંજો મળી આવ્યો છે. વડોદરાની આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસ પકડી પાડ્યો છે. સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. સ્થાનિક પોલીસ ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે.