ગૌરવશાળી ગુજરાતી પુરસ્કાર અપાયા, અંજલી રૂપાણી કેમ ન આવ્યા ?

વિવિધ ક્ષેત્રમાં ગુજરાતનું નામ મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મંતવ્ય ગુજરાતી ટેલિવિઝન ચેનલ દ્વારા જાહેર સન્માન કર્યું હતું. સન્માનિત મહાનુભાવોએ શ્રેષ્ઠ કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય લોકો પ્રેરણા મેળવી શકે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું. અંજલીબેન વિજય રૂપાણીને પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ પણ તેઓ પુરસ્કાર લેવા ન આવતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પુરસ્કાર તેમના વતી સ્વિકાર્યો હતો.

પુરસ્કારથી સન્માનિત કરાયેલા મહાનુભાવોની યાદી

૧. વેદપ્રકાશ ચિરીપાલ – ચેરમેન – ચિરીપાલ ગૃપ ટેક્ષટાઇલ
૨. એન. કે. પટેલ – અર્બન પ્લાનિંગ – અર્બન હાઉસિંગ
૩. શંકરલાલ પટેલ – પર્યાવરણ સુરક્ષા (વટવા જી.આઇ.ડી.સી)
૪. પ્રવિણ કોટક – જે.પી. ઇન્ફાસ્ટ્રક્ચર ઇસ્કોન ગૃપ
૫. જીતુ ચંદારાણા – શિક્ષણ સેવા (મારવાડી ગૃપ)
૬. દેવકી નંદન બંસલ – ઉદ્યોગકાર

ગૌરવશાળી ગુજરાતી પુરસ્કાર

૧. અંજલીબેન રૂપાણી – પુજીત રૂપાણી ટ્રસ્ટ
૨. ગૌરાંગ વ્યાસ – સંગીત
૩. નરેશ પટેલ – ખોડલધામ
૪. ધનરાજ નથવાણી – રીલાયન્સ
૫. નરેશ કનોડિયા – ફિલ્મ અભિનેતા
૬. કિર્તીદાન ગઢવી – ગાયક
૭. ઐશ્વર્યા મજમુદાર – ગાયિકા
૮. ચંદુ ફળદુ – ઉદ્યોગકાર
૯. આશિષ શાહ – બાલાજી ગૃપ
૧૦. અશોક ગજેરા – સવન ફિલ્ડર્સ
૧૧. નરેન્દ્ર સમાણી – ધ ગ્રાન્ડ ભગવતી
૧૨. દિનેશ પટેલ – દેવસ્ય કિડની હોસ્પિટલ
૧૩. વૈધ રાજેશ ઠક્કર – નિસર્ગ આયુર્વેદ
૧૪. સમીર મનસુરી – ઉપચાર
૧૫. પ્રફુલ્લ ગઢવી – ગઢવી એકેડમી
૧૬. ભરત કમાડિયા – સ્વચ્છતા
૧૭. શશિકાંત શર્મા – ઉદ્યોગકાર
૧૮. નૈનેષ દધાણિયા – રેસ્ટોરન્ટ
૧૯. શૌરીન ભંડારી – મોટી વેશનલ સ્પીકર
૨૦. અનિલ પંડ્યા – શિક્ષણ
૨૧. મનદીપ પટેલ –
૨૨. કિશોર સાવંત – સ્ત્રી શિક્ષણ
૨૩. ભરત પંચાલ – ફૂડ ઇન્ડસ્ટ્રીઝ
૨૪. જીગર પટેલ – સ્વાગત ગ્રૃપ
૨૫. કિશોર પ્રજાપતિ – અમલ ગૃપ
૨૬. ડૉ. નિસર્ગ ધારૈયા – ડૉક્ટર
૨૭. સુરેન્દ્ર છાજેડ – ફિજીયોથેરાપી – યોગ
૨૮. પ્રકાશ મોદી – ઝવેરી
૨૯. પ્રહલાદ પરમાર – સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે
૩૦. ધનરાજ જેઠાણી – આજકાલ ગૃપ