ટેસ્ટડ્રાઈવ અહેવાલ – તસવીરો – જનક પટેલ
દિવાળીની ખરીદીમાં મસગુલ મહિલાઓ પોતાના પાકિટ માટે કેવી બે ધ્યાન છે તે અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં પોલીસે સાબિત કરી બતાવ્યું

તમારા પાકીટમાંથી જૂઓ પોલીસે કેવી રીતે ચાવી કાઢી લીધી તે પોલીસ મહિલાએ ભીડમાં બતાવ્યું

થેલામાંથી કિંમતી કાગળો મહિલા પોલીસે કાઢી લીઘા તો પણ મહિલાને ખબર પણ ન પડી

બેગમાંથી કાગળો કાઢી રહેલી મહિલા પોલીસને માણસો જોઈ રહ્યાં છે છતાં તેમને અટકાવતાં નથી કે કેમ તમે ચોરી કરો છો. ગુજરાતની મહિલાઓ કેવી બેદરકાર છે, જે જૂઓ

ભીડમાં ધક્કા મૂકી કરીને ચોર લોકો કેવી રીતે મહિલાઓના પાકીટ ચોરે છે તે કરી બતાવતી મહિલા પોલીસ

બે ધ્યાન મહિલાઓ

આમ મહિલાઓ કેવી બેદરકાર હોય છે અને પછી પોલીસને જવાબદાર ઠેરવે છે.
તમામ તસવીરો – જનક પટેલ

English




You must be logged in to post a comment.