બોપલના વિભુષા બંગ્લોઝના ૧પ૧ નંબરના મકાનમાં બુટલેગરો દ્વારા કિંમતી દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી પેક કરીને તેને વેચવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળી આવી છે.
મકાનમાં શંકાસ્પદ હિલચાલ જાવા મળતી હતી. બે દિવસથી આ મકાનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી. બપોરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મકાનને ચારેબાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હતી. બંને બુટલેગરો ફરાર થઈ ગયા છે. કેમ ફરાર થઈ ગયા કે ફરાર થઈ ગયા એ આ ઘટના પરથી ખ્યાલ આવે છે.
દેશી દારૂનો પણ ઉપયોગ કરતા હતાં. આ મકાનમાંથી પોલીસે 2500 વિદેશી દારૂની નકલી બોટલો કબજે કરી હતી. બુટલેગરોએ આ મકાન ભાડે લઈ તેમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી દીધી હતી. પોલીસે રેડ પાડી તે પહેલા જ આ મકાનમાંથી બે બુટલેગરો ભાગી છુટયા હતાં.