25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઇ નિકોલ વસ્ત્રાલ રાણીપ તેમ જ અમદાવાદ ની પાટીદાર સોસાયટીની અંદર ઠેકઠેકાણે ઉપવાસ આંદોલનને લઇ બેનર લગાવવામાં આવ્યા તેમ જ પત્રિકાઓનું વિતરણ કરી લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનોખો પ્રયત્ન
કરવામાં આવ્યો હતો.

English
You must be logged in to post a comment.