Friday, May 2, 2025

અમૂલે 15 વર્ષમાં 126.67 ટકા દૂધનો ભાવ વધાર્યો

Amul increased the price of milk by 126.67% in 15 years,6% increase in inflation every year and 8.50% increase in milk, Decrease in the number of animals but milk production increased. अमूल ने 15 साल में दूध के दाम में 126.67% की बढ़ोतरी की, महंगाई में हर साल 6% की बढ़ोतरी और दूध में 8.50% की बढ़ोतरी, पशुओं की संख्या में कमी लेकिन दूध का उत्पादन...

10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી 

Pomegranate farmer helped in planting 10 crore trees દિલીપ પટેલ અમદાવાદ, 30 એપ્રિલ 2025 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ  દાડમ દાદા તરીકે જાણીતા છે. પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાક...

માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બે...

Why were the roads not built? The GUJ.govt has rendered 30 thousand people unemployed દિલીપ પટેલ અમદાવાદ, 29 એપ્રિલ 2025 છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પા...

સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Despite the Indus Treaty, Pakistan's terrorism in Gujarat and Modi's politics in Kutch સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ દિલીપ પટેલ અમદાવાદ, 28 એપ્રિલ 2025 ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્...

આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી

Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...

સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી 5.10 કરવાની ભલામણ

Recommendation to change the timing of guj.gov. offices from 9.30 am to 5.10 pm गुजरात में सरकारी दफ्तरों का समय सुबह 9.30 बजे से बदलकर शाम 5.10 बजे करने की सिफारिश 27/04/2025 ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને 26 એપ્રિલ 2025ના રોજ સોંપવામાં આવ્યો છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર...

21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે

Metro will run from Ahmedabad to Gandhinagar Secretariat after a delay of 21 years 21 साल की देरी के बाद अहमदाबाद से गांधीनगर सचिवालय तक चलेगी मेट्रो 27/04/2025 અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી 27 એપ્રિલ 2025માં લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધ...

ગૌ પ્રેમી ભાજપના ગુજરાતના રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર

Cow population decreased in cow-loving BJP rule, Gujarat, 70 lakh bulls were slaughtered 27/04/2025 ૨૬ એપ્રિલ,૨૦૨૫ના રોજ “એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ”ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ હતો ત્યારે ગુજરાતમાં પશુઓની સ્થિતી કેવી છે તે તપાસવામાં આવી રહ્યું છે.  બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં ૯.૨૬ ટકા વર્ષે ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો વધારો થયો પણ પશુઓની સંખ્યામાં કોઈ ...

બીજ બેંક સ્થાપનારા રાજેશભાઈ બારૈયા, બીજ સમ્રાટ બન્યા

बीज बैंक की स्थापना करने वाले राजेशभाई बरैया बीज सम्राट बन गये। Rajeshbhai Bariya: The Seed Emperor of Gujarat દિલીપ પટેલ અમદાવાદ, 26 એપ્રિલ 2025 લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ...

ત્રાસવાદમાં સહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ

દેશભક્ત કહેતાં ભાજપ પાસે ગુજરાત ભક્તિ નથી, દેખાડો કરતાં નરેન્દ્ર મોદીનો પર્દાફાશ દિલીપ પટેલ અમદાવાદ, 24 એપ્રિલ 2025 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુ...

ભાજપના નરેન્દ્ર મોદીના રાજમાં 1914થી 11 વર્ષમાં 30 ત્રાસવાદી હુમલા, છત...

24 એપ્રિલ 2025 કેન્દ્રમાં મે, ૨૦૧૪માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં સફળતા મળી નથી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ થયો નથી અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ નથી. આતંકવાદીઓએ ભારતીય લશ્કર-અર્ધલશ્કરી દળોના જવાનો, પોલીસ, નાગરિકો અને હિંદુ શ્રધ્ધાળુઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે. ભાજપ...

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે

अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી દિલીપ પટેલ અમદાવાદ, 22/04/2025 ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા ...

પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું

અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 22, 2025 અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...

ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત

हीरा मोती गेहूं की किस्म कैटरपिलर के प्रति प्रतिरोधी है HIRA-MOTI (Gold-Pearl) hardpan wheat variety is resistant to caterpillars દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ...

EX MLA મહેસ છોટુ વસાવાનું BJP થી રાજીનામું

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ છે. BJP EX MLA Mahesh Vasava resigned from the BJP ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એક ચૈતર વસાવા સામેના એક વ...