Wednesday, September 30, 2026

Admin

13493 POSTS 0 COMMENTS

નિષ્ફળ મુખ્ય પ્રધાનને બચાવવા મેદાને આવતાં “તકસાધુઓ”, પ્રજા...

અમદાવાદ, 21 મે 2020 કોરોના વાયરસના ચેપ સામેની લડાઇમાં જનતાને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવા ગુજરાત સરકારે પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સરકારી સાધુ અને સરકારી કથાકારો ઉપરાંત સરકાર સાથે સુંવાળી સંબંધો ખરાવતાં લેખકો મેદાને આવી ગયા છે. જે પહેલેથી જ ભાજપને સત્તા અપાવવા અને ટકાવી રાખવા કામ કરી રહ્યાં છે. આ એ સરકારી લોકો છે જે પ્રજાનું માનસ પરિવર્તન કરત...

આત્મનિર્ભર નહીં, બેંક પર નિર્ભર યોજનાની લોનના ફોર્મ 21મીથી મળશે

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર ર૧મી મે થી આ બધી સહકારી બેંક અને સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે. આ યોજના અત્મનિર્ભર હોવાનો દાવો કરે છે. જેમાં લોકોએ બેંકો પર નિર્ભર રહીને વ્યાજે પૈસા લેવાના છે. સરકાર ધંધાની નુકસાની માટે કોઈ મદદ કરવાની નથી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શ...

કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...

19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...

ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...

ભારતીય રેલ્વેનું સૌથી શક્તિશાળી એન્જિન 12000 એચપી પાટા પર દોડ્યું, દેશ...

ભારતીય રેલ્વે માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે ભારત દેશમાં વધુ હોર્સપાવર ઉત્પન્ન કરનારા દેશોની પ્રતિષ્ઠિત ક્લબમાં જોડાનાર વિશ્વનો છઠ્ઠો દેશ છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત, ઉચ્ચ રેલ્વે લાઇન પર ઉચ્ચ હોર્સપાવર એન્જિન ચલાવવામાં આવ્યા છે. મધેપુરા ફેક્ટરીમાં નવું ડિઝાઇન રેલ એંજિન એન્જિનનું નામ WAG 12 નંબર 60027 છે. પૂર્વ મધ્ય રેલ્વેના ધનબાદ ડિવિઝનથી ટ્રેન...

કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

દિલ્હી 19 મે 2020 પરપ્રાંતીય શ્રમિકો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવા માટે રાજ્યો અને રેલવે વચ્ચે સક્રિયતાપૂર્વક સંકલન થવું જરૂરી છે; જિલ્લા સત્તામંડળો અવશ્યપણે તેમની જરૂરિયાતો અંગે રેલવેને જાણ કરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહારમાં ટાંક્યું હતું કે, કોવિડ-19નો ચેપ લાગવાનો ડર અને આજીવિક...

ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની...

Delhi, 19 MAY 2020 અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ લોકોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ કરતાં ઓછા લોકોને કોરોના માલુમ પડ્યો છે. ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની સામે ભારતમાં 0.2  મૃત્યુ દર બહાર આવ્યો છે. જે સાબિત કરે છે કે, ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વિશ્વના દેશો કરતાં સૌથી વધું મજબૂત છે. ભા...

7.50 લાખ મજૂરોને ટ્રેનથી ગુજરાત બહાર મોકલી દેવાયા

સોમવાર તા.૧૮મી મે ની રાત્રિ  સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૫૧૮  વિશેષ ટ્રેન દ્વારા આશરે ૭.૪૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલી દેવાયા છે. ગુજરાતમાંથી તા.૧૮મી મે ની મધરાત સુધીમાં ઉત્તરપ્રદેશ માટે ૩૬૩  ટ્રેન, બિહાર માટે ૫૯ ટ્રેન, ઓરિસ્સા માટે ૪૦  ટ્રેન, મધ્યપ્રદેશ માટે ૨૫  ટ્રેન, ઝારખંડ માટે ૧૬  ટ્રેન, છત્તીસગઢ માટે ૦૭...

અમદાવાદના કોરોના વોરિયર્સ નાયબ મામલતદાર રાવલની શહાદતને હ્વદયાંજલિ આપતા...

રૂ. રપ લાખની પ્રથમ સહાય સદ્દગતના પરિવારને આપવાની રાજ્ય સરકારની સંવેદના ....... રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર સુશ્રુષા સહિત આ વૈશ્વિક મહામારીના નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સની કપરી ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થઇ દુ:ખદ અવસાન પામતા કર્મયોગીઓના પરિવારની પડખે વિપદાની ઘડીએ રાજ્ય સરકાર રૂ. રપ લાખની આર્થિક સહાયથી ઊભી રહે છે. મ...

ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટ...

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા આવનજાવન સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે. આ SOP દ્વારા ફસાયેલા કામદારો નીચે જણાવ્યા અનુસાર ટ્રેનોમાં મુસાફરી કરી શકશે: MHA સાથે વિ...

20 મે, 2020ના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકશે ‘અમ્ફાન’

NCMCએ સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટેની તૈયારીઓની ફરી સમીક્ષા કરી કેબીનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી જેમાં સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિભાગ...

મધર ડેરી દર વર્ષે સરેરાશ 2.55 લાખ લિટર દૂધ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદે છ...

લોકડાઉન વચ્ચે વિધ્ધ અને મરાઠવાડા વિસ્તારમાં ડેરી સપ્લાય ચેઇનને સામાન્ય બનાવવા માટે મધર ડેરીનું યોગદાન કોવિડ -19 રોગચાળા વચ્ચે લોકડાઉન હેઠળ દેશમાં અન્ન અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રતિબંધો વચ્ચે એક તરફ, ગ્રાહકોએ જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવો જરૂરી છે, બીજી તરફ, ખેડુતો માટે સામાન્ય સપ્લાય ચેઇન ...

ગુજરાતના 12 શહેરો સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આગળ રહ્યાં

નવી દિલ્હી, 19 મે 2020 6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપ...

ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી

નડિયાદ, 16 મે 2020 ખેડા જિલ્‍લામાં ગ્રામીણ વિસ્‍તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્‍લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્‍લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના માર્ગદર્શન હેઠળ કામોનું...

કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન

Date: 18.5.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 56,316 છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 36,824 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,715 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યારે દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 38.29% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક ...