Admin
રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભ...
અમદાવાદ, 6 માર્ચ 2020 allgujaratnews.in અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્...
વિમલ પાન મસાલાની 50 બોરી અને ટીવીના ગોડાઉનની લૂંટ
અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારત એસ્ટેટમાં જયપુર રોડ ટ્રાન્સપોર્ટના ગોડાઉન ભરેલા ટીવી લૂંટારાઓ લૂંટી ગયા હતા. આ ગોડાઉન શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલાં તીર્થવીલા ફ્લેટમાં રહેતાં જગદીશ ગણપતભાઈ પટેલનું છે. ગોડાઉનમાંથી ૫૦ બોરી ભરેલો વિમલ પાનમસાલાનો જથ્થો તથા ૨૩ નંગ એલઈડી લૂંટી ગયા હતા. કિં રૂ.૭ લાખ જેટલી થવા જાય છે. સી...
દેશની આર્થિક પડતીમાં યશ બેંક પડી, બેંકમાં નાણાં નથી, એટીએમ બંધ
વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડીઃ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવાયા અમદાવાદ, 6 માર્ચ 2020 10 બેંકોને 4 બેંકમાં ભેળવી દેવાના નિર્ણયના નરેદ્નમોદીની બીજા જ દિવસે યશ બેંક દેવાળું ફૂંકી દેવા તૈયાર થઈ છે. અમદાવાદની યશ બેંકોમાં સવારે 6 વાગ્યાથી લાંબી લાઈનો પૈસા ઉપાડવા માટે લાગી હતી. દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અણઘડ વહીવટન...
વિશ્વનનું એક માત્ર દરિયાઈ જીવ એબેલોન શ્વાસ લેવા પોતાના શરીરમાં કાણા પા...
ગાંધીનગર 6 માર્ચ 2020 કલામ્સ : ભારતના દરિયામાં આર્સિડી , વેનેરિડી , કોર્બિક્યુલિડી , ટ્રાયડેકનીડી , મેઝોડેસનીડી ટેલ્લીનિડી અને ડોનાલિડી , સોલેનીડી કુળના લામ્સ જોવા મળે છે . એબેલોનઃ નર અને માદા અલગ - અલગ હોય છે. પ્રાણીની વિશ્વમાં ફક્ત એક જ જાતિ છે . જ્યારે પ્રજાતિ આશરે ૧૦Oછે . ટેમ્પરેટ વિભાગમાં એબેલોનની મોટી પ્રજાતિઓ જ્યારે ટ્રોપિકલ વિભાગમ...
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020 શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે. મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
વિદ્યાર્થીને રૂ.50 લાખના પગારની ઓફર મળી
વિદેશી કંપનીઓએ આઈઆઈએમ વિદ્યાર્થીઓ પર લાખનો વરસાદ કર્યો, કોલકાતાના વિદ્યાર્થીએ 28 લાખ અને ઇન્દોરના વિદ્યાર્થીએ 50 લાખનું પેકેજ મેળવ્યું આ વખતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોરના વિદ્યાર્થીઓના 'ફાઇનલ પ્લેસમેન્ટ' દરમિયાન, દેશના રોજગાર માટે વાર્ષિક પગાર પેકેજની સૌથી વધુ .ફર 23.5 ટકાથી વધીને 50 લાખનો પગાર છે. ગયા વર્ષે આઈઆઈએમ- I માં વિદ્યાર...
2000 કરોડના પ્રોજેક્ટ પર ભાજપના નેતા ફડનવીશ ફસાઈ રહ્યાં છે – કેગ...
કેગના રિપોર્ટથી ઘેરાયેલા દેવેન્દ્ર ફડણવીસ, 2000 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ પર સવાલો ઉઠી રહ્યા છે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) એ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભૂતપૂર્વ સરકાર દ્વારા મંજૂર કરાયેલા કેટલાક પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગત સરકારના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક...
લોકસભાના અધ્યક્ષ ઉપર કાગળ ફેંક્યો તો 7 સાંસદોને ભગવા અંગ્રેજોએ સસ્પેન્...
સમગ્ર સત્ર માટે કોંગ્રેસના 7 સાંસદો સસ્પેન્ડ; અધિર ચૌધરીએ કહ્યું - આ તાનાશાહી છે? ગૃહની કાર્યવાહી દરમિયાન લોકસભા અધ્યક્ષ પર કાગળો ફેંકવા બદલ કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ, જે ખુરશી પર હાજર હતા, તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 'સાંસદ ગેરવર્તન અને ગેરવર્તન' અંગેના આખા સા...
સલમાન ખાનની એક દિવસની આવક રૂ.7 કરોડ
મુંબઇ : સલમાન ખાન જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહ્યો છે. જાહેરાતમાં કામ કરવા માટે એક દિવસના સાત કરોડ રૂપિયા ફી તરીકે મેળવે છે. તે હાલમાં એક સ્માર્ટ ફોનની એડમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સલમાને સ્માર્ટ ફોનની જાહેરાતમાં કામ કરવા માટે પ્રતિ દિવસે સાત કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાન્ડ પર શુટિંગ સામાન્ય રીતે ત્રણથી ...
નવા નાણાં સચિવ અજય ભૂષણ, રાજીવ કુમારના સ્થાને
નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને મહેસૂલ વિભાગના સચિવ અજય ભૂષણ પાંડેયને મોદીએ નાણા સચિવ બનાવ્યા છે. મંત્રીમંડળની નિયુક્તિ સબંધી સમિતિએ અજય ભૂષણ પાંડેયને નાણા સચિવ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાને ગત વર્ષ જુલામાં ઝારખંડ કેડરના ૧૯૮૪ની બેચના આઇએએસ અધિકારી રાજીવ કુમારને નાણા સચિવ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ન...
સૌરભ દલાલનું બોટાદ ભેંકાર બની રહ્યું છે, હાલત સુધારો
20 વર્ષથી બોટાદની જનતા જાહેર અને વહીવટી સુવિધા માટે પરેશાન છે. વિકાસની વાતો માત્ર જાહેરાતો સાબિત થઈ રહી છે. રોડ – રસ્તા , લાઈટ , પાણી અને ગટર વ્યવસ્થાને લઈને તેમજ ટ્રાફિકની જટીલ મુશ્કેલીનો ભોગ બની રહી છે. ગુજરાતના રાજકીય નકશામા ભાવનગરથી અલગ કરી અને જીલ્લાનો દરજ્જો આપવાથી જનતાને કોઇ ફાયદો થયેલો નથી. શહેરના તમામ રહેણાંક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ વ...
અનિલ અંબાણીની આરકોમ કંપની રૂ.15 હજાર કરોડમાં મુકેશની જીઓ ખરીદશે
ગુજરાતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદી લેશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) માટેની સમાધાન યોજના અને રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. બેન્કોને આશા છે કે આ પ્લાનથી તેના રૂ.૨૩,૦૦૦ કરોડ પરત આવી જશે. મુકેશ અંબાણીની ર...
નવું સીમકાર્ડ મેળવી વેપારીના રૂ.1.37 કરોડ સાઈબર ઠગે ઉઠાંતરી કરી
ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ...
ONGCમાં ઠેકાના પગરા બેંકમાંથી બારોબાર ઉપાડીને ઓછો પગાર અપાયો
ઓએનજીસીના કોન્ટ્રાક્ટ લઈ કામ કરતી સહજાનંદ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીનાં બેંકમાં જમા કરીને તે પરત લઈ લેવામાં આવતાં હોવાની અરિયાદ કરી છે. બેંક ડોક્યુમેન્ટ જબરદસ્તીથી લઈ લીધા બાદ કર્મીને ત્રીજા ભાગનો પગાર ચૂકવીને બાકીનો પગાર ચાંઉ કરવાનો આક્ષેપ કરતી ફરીયાદ ચાંદખેડા પોલીસને મળતા ચકચાર મચી છે. ફરીયાદી ઋત્વીક કિરણભાઈ જાદવ (૨૧) બળદેવનગર મો...

English