Admin
ભારતમાં ભગવા અંગ્રેજ શાસન, વિદેશી કંપનીને એરઈન્ડિયા વેચવા મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે એર ઇન્ડિયામાં 100% એફડીઆઈને મંજૂરી આપી, એરલાઇનને વેચવાના નિયમોમાં ફેરફાર ભારત સરકારની માલીકીની એરલાઇન્સ એર ઈન્ડિયાને વેચવાનો મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કર્યા બાદ હવે વિદેશીઓને વેંચી મારવા માટે 100% એફડીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એનઆરઆઈના એર ઇન્ડિયામાં 100 ટકા રોકાણ કરવાના પ્રસ્તા...
ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5...
પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, કે વર્ષ ૨૦૨૧માં ગુજરાત રાજયની વસતી ૬.૬૧ કરોડને પાર થઇ જશે. ૩.૫૦ કરોડ પુરૂષો, જ્યારે ૩.૧૧ કરોડ મહિલાઓ હશે. ૨૦૧૧માં રાજયની કુલ વસતી ૫.૯૦ કરોડ હતી. જેમાં ૩.૧૦ કરોડ પુરૂષ અને ૨.૮૦ કરોડ મહિલાઓ હતી. રોજ 1945 લોકોની વસતી વધી રહી છે. 10 વર્ષમાં 71 લાખનો વધારો થશે જે દર...
બોર્ડની પરીક્ષામાં લગ્નો ન કરવા નિર્ણય, આદિવાસી લોકો જોડાયા
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછા લગ્નો ગોઠવાયા છે. પરીક્ષા સમયે લગ્નમાં લોકો આવી શકતા ન હોવાથી આવું થયું છે. પરીક્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ બંધ રહી છે. આવું પરંપરાગત રીતે થઈ રહ્યું છે. પણ હવે આદિવાસી પ્રજામાં પણ પહેલી વખત સામૂહિક રીતે નક્કી કરાયું છે. નર્મદા જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ ઠરાવ કર્યો છે કે, બોર્ડની પરીક્ષ...
રંગીલા ભાજપની પ્રસિદ્ધી માટે રૂ.94 કરોડનો ખોટો ખર્ચ, બિજલ પટેલ જવાબદાર...
પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!! ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ...
3 લાખ સેનેટરી નેપકીન બનાવતું જયલક્ષ્મી સખી મંડળ
જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટ...
વિશ્વમાં એક લાખ લોકોને કોરોના, 3000ના મોત
ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં ફસાયેલા ૮પ ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ એ ભારત પરત આવવા માટે એર ટીકીટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ કોરોના વાઈરસના ભયના કારણે રાજ ફલાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. અને ૧૭૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમા...
કોલંબીયાની વેપારી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનોના 4100 ડોલર અમદાવાદમાં...
કોલંબીયા દેશમાંથી આવેલી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા)ના ૪૧૦૦ ડોલરની ચોરી થતાં મહિલાને શહેરનો કડવો અનુભવ થયો છે. આ ઘટના અંગે મહિલાનાં સ્થાનિક મિત્રએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ફરહાનભાઈ મીઠીબોરવાળા શાહઆલમ ખાતે રહે છે. વર્ષાે અગાઉ તે કોલંબીયા ખાતે ગયા હતા. જ્યાં તેમની મિત્રતા ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે...
અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...
પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા અમદાવાદ, 4 માર્ચ 2020 શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...
4 કરોડ લાઈક સાથે વિડિયો સ્ટાર કીર્તિ પટેલ આટલી લોકપ્રિય કેમ ?
અમદાવાદ, 4 માર્ચ 2020 allgujaratnews.in@gmail.com કીર્તિ પટેલ ગુજરાતમાં આટલી લોકપ્રિય કેમ છે. તેનું રહસ્ય તેના વિડિયોમાં છે. થોડી સેકંડોની વિડિયો બનાવીને તે ટીકટોક, ઈન્ટાગ્રામ અને યુટ્યુબ પર મૂકે છે. જેના 2.2 મીલીયન અનુયાયીઓ છે. તેના વિડિયોને 50 લાખ મીલીયન લાઈક્સ મળી છે. આટલા લોકપ્રિય ગુજરાતમાં રહેતાં એક પણ માણસ કે સ્ત્રી લોકપ્રિય નથી. વિડિયો...
ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે
અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે. એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...
બે કદની રૂ.100ની નોટથી ટેલર મશીનમાં રાખવી મુશ્કેલ થતાં તંગી
૧૦૦ રૂપિયાની નોટ હાલમાં બે કદમાં ઉપલબ્ધ છે જેને સ્વચાલિત ટેલર મશીન (એટીએમ)માં બે અલગ અલગ પ્રકારના કેસેટમાં મુકવામાં આવી છે. બેંક અને ઓપરેટર દરરોજ આ પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. કયા કયા એટીએમમાં બે કદની નોટ આવી રહી છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. બેંક અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની જુની નોટને પૂર્ણરીતે બહાર કરી દેવામાં આવે...
ચીને ભારતના અરૂણાચલનો 75 કિ.મી. સુધી કબજો લઈ લીધો
ઇટાનગર, દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરી કરી છે. ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં ૭૫ કિ.મી. સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીની સેનાએ ડ્રેગનનો ભાગ એવા શબ્દો પણ લખ્યા હતા. અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર ચીનની સેના ભારતીય સરહદમાં કેટલાય કિલોમીટ...
ટાગોર હોલમાં ગાંધીજી પરની ફિલ્મો બતાવાશે
ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા ‘ગાંધી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હેલ્લારો’ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘આઈ.એમ. કલામ’ ફિલ્મો દર્શાવાશે અમદાવાદ, 4 માર્ચ 2020 ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હી હેઠળ કાર્યરત ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે તારીખ ૪ થ...
ઊભડીયા કોમ્યુનિટીથી પરેશાન મોદી – ભક્તો સોશ્યલ મીડિયા છોડે તો દે...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'સોશિયલ મીડિયા છોડો' ટવીટ પર નિશાન સાધતા કહ્યું કે જો મોદી 'ભક્તો' સોશિયલ મીડિયા છોડી દે તો દેશ 'શાંત' અને દેશમાં શાંતિ બની જશે આવશે. હકીકતમાં, વડા પ્રધાને સોમવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, "આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને છોડવાનું વિચારી રહ્યો છું. હું તમને ...
ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...

English