Monday, September 14, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રીમતી ઇન્દિરા ગાંધી

શ્રીમતી ઇન્દિરા ગાંધી January 14, 1980 - October 31, 1984 | Congress (I) 19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફો...

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...

ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો

February 22, 2020 Gujarat Mirror બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા મિરર EXPOSE દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22 કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...

જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોમાં સૌથી વધું ટર્નઓવર કોનું ?

પાઉચ મિલ્કના વેચાણમાં ૧૩% વધારો થયેલો છે. નિયંત્રણ હેઠળનાં જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘોનાં ટર્ન ઓવરની માહિતી ૨૦૧૮ અ.નં.   જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી.   ટર્નઓવર(રૂ.કરોડમાં) ૧      ખેડા    ૬૨૫૬ ૨      મહેસાણા        ૪૨૭૧ ૩      સાબરકાંઠા      ૫૧૦૮ ૪      બનાસકાંઠા     ૮૭૯૪ ૫      વડોદરા        ૧૨૦૦ ૬      સુરત   ૨૮૩૬ ૭  ...

ગુજરાતમાં શેરડીમાં ઉત્પાદકતા કેમ ઘટી રહી છે ?

ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. ગુજરાતમાં સહકારી ખાંડ મિલો છે. ખેડૂતોના ખેતરમાં ઉત્પાદકતાં ઘટી રહી છે. ગુજરાત રાજ્યમાં હાલ ૧૫ ખાંડ સહકારી મંડળીઓ ૬૭,૫૦૦ મે.ટન શેરડીની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે. ...

અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું

ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક ...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

ધનસુરાના સજ્જનસિંહને નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ૩ બોન્જમેડલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલપુર( કીડી) ગામના ઝાલા સજ્જનસિંહ મૂંળસિંહ એ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ૩ બોન્જમેડલ મેળવ્યા છે. તેમણે આ સિધ્ધી હાસિલ કરી ગામ અને રાજયની નામના વધારી છે તેમના પિતા મૂળસિંહ પરબતસિંહ ઝાલા જેવો પુંસરી હાઈસ્કૂલ માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને તેમની પણ વ્યાયામ શિક્ષક તરીકે આજુબાજુના વિસ્તારમ...

પિતા-માતા જયા-અમિતાભની અભિમાન ફિલ્મની રીમેકમાં ઐશ્વર્યા-અભિ

સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ અભિમાનની રીમેક બનાવવા માટની તૈયારી હવે કરવામાં આવી રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તેની રીયલ લાઇફ પત્નિ અને વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી એશને લેવાની હિલચાલ ચાલી રહી છે. એક ફેસબુક ચૈટ પર અભિષેકે હાલમાં આ પ્રકારની કોઇ હિલચાલ ચાલી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. અભિષેકને ઓફર કરવામાં આવી ...

નેહા કક્કર ઈન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે લગ્ન નહીં કરે, નાટક...

પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને ઈન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ વચ્ચે ચાલી રહેલા લગ્નના સમાચાર આખરે અંતમાં આવ્યા. પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં નેહાએ આદિત્ય નારાયણના લગ્ન વિશે સ્પષ્ટ કહ્યું છે. નેહાએ કહ્યું કે આદિત્ય નારાયણ ખૂબ સારા વ્યક્તિ છે. આદિત્યનું હૃદય સુવર્ણ છે અને તમને એ જણાવતાં મને આનંદ થાય છે કે મારો નજીકનો મિત્ર આદિત્ય આ વર્ષે તેની પ્રેમ...

’ડેટા પ્રોટેક્શન બિલ સરકારને ખતરનાક સત્તાઓ આપે છે’, ન્યાયા...

મોદી સરકાર પર વિદેશી કંપનીઓનું દૃશ્યમાન દબાણ ન્યાયાધીશ બી.એન. શ્રીકૃષ્ણએ ડેટા બિલ અંગે ચેતવણી આપી છે કે આ ખરડો કેન્દ્ર સરકારને જે શક્તિઓ અને કાનૂની સત્તા આપશે તે એક ખતરનાક વલણ હોઈ શકે છે, જે સમાજની નિખાલસતા વ્યક્ત કરનારને ધમકીઓ આપે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની મુસદ્દા તૈયાર કરતી સમ...

લાઈવ ટૂડે ટીવીની ઓફિસમાં દરોડા

લખનૌથી સમાચાર છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા એક ન્યૂઝ ચેનલની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ચેનલનું નામ લાઇવ ટુડે છે, જે નવેમ્બર 2016 માં શરૂ થયું હતું. આ ચેનલ સીએમડી બી.એન. તિવારીની માલિકીની છે. ડિરેક્ટર કુશ તિવારી છે. આ ચેનલ શરૂ કરતી વખતે મુખ્ય સંપાદક પ્રમોદ ગોસ્વામી હતા. લાઇવ ટુડે નામની આ સેટેલાઇટ ચેનલના લોન્ચિંગ...

વરિયાળી, ગોળ, તજ, તુલસી એસિડિટીની પીડા ઓછી કરે છે

જીવનશૈલી, અતિશય આહાર અને સમયસર ન ખાવાથી એસિડિટી થઈ શકે છે. આમાંથી ઝડપી રાહત મેળવવા માટે ઘણા પ્રકારના એન્ટાસિડ્સ દવાઓનો ઉપયોગ કરે છે. ઘણા સંશોધનોમાં, તે સાબિત થયું છે કે એસિડિટી માટે વપરાયેલી દવાઓ કિડની પર અસર કરે છે. ઘરેલું ઉપાય એસિડિટીની સમસ્યાથી રાહત મેળવી શકે છે. વરિયાળી સ્વાદ અને પાચક શક્તિને મજબૂત બનાવે છે.  જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવ...

વજન ઘટાડવા વધારે પ્રોટીન ખાવાથી હ્રદયરોગનું 30 ટકા જોખમ વધે છે

વજન ઘટાડવાના મામલે વધુ પડતું પ્રોટીન ખાવાનું જીવલેણ પણ હોઈ શકે છે, નવી રિસર્ચમાં જોખમ બહાર આવ્યું છે આહારમાં પ્રોટીનનો સમાવેશ વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ  તાજેતરના એક સંશોધનથી બહાર આવ્યું છે કે વધારે પ્રોટીન ખાવાથી હ્રદયરોગનું જોખમ વધે છે. મેડિકલ ન્યૂઝ ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ઉંદર પર કરવામાં આવેલા આ સંશોધનથી સાબિત થયું છે કે આહાર...

હોન્ડા ગ્રાઝિયા સ્કૂટર પર રૂ.10,000નું બમ્પર ડિસ્કાઉન્ટ

જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક હોન્ડાએ તાજેતરમાં જ બીએસ 6 એન્જિનમાં નવા ધોરણો પ્રમાણે તેને અપડેટ કરીને નવી સ્કૂટર હોન્ડા એક્ટિવાને ભારતીય બજારમાં રજૂ કરી હતી. હવે કંપની સ્ટોક ક્લિયરન્સ માટે તેમના વાહનોના બીએસ 4 મોડેલો પર ભારે છૂટ આપી રહી છે. કંપનીના પ્રખ્યાત સ્કૂટર હોન્ડા ગ્રાઝિયાની ખરીદી પર તમે 10,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. હોન્ડા ગ્રાઝિયામાં,...