Wednesday, September 16, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

27 કંપનીઓએ વડોદરામાં 700થી વધુ યુવાનોને નોકરી આપી

વડોદરા:એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનુ સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત ૨૭ જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલીટેકનીક, માર્કેટીંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ...

ભૂગર્ભ રેલમાં મોદીએ મમતા બેનરજી માટે રાખેલી કિન્નાખોરી બહાર આવી

કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ શરૂં થઈ છે. સેક્ટર 5 થી સોલ્ટ લેક સ્ટેડિયમને જોડનાર ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરીડોરનું પ્રથમ ચરણ છે. પ્રથમ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન ફુલબાગ દુર્ગા પૂજા પહેલા તૈયાર થઈ જશે. આ વર્ષે દુર્ગા પૂજામાં લોકો મેટ્રોથી જશે.  આ કોરિડોરને હાવડા સુધી પુરો કરાશે. બાકી ચાર લાઇનોનું કામ પુરા કરવાના રસ્તામાં ઘણી બાધાઓ છે. આ પ્રોજેક્ટ ...

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ દેવાળું ફૂંકશે ?

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડ ૭મી માર્ચ 2020 સુધીમાંચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જાઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો....

અલ્પેશ ઠાકોરે રૂપાણીને ધમકી આપી

કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરનાર અને રાધાનપુરથી ભાજપમાંથી રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સ્વાદ ચાખનાર અલ્પેશ ઠાકોરે અનામતનો ઠરાવ રદ કરવા સરકારને અલ્ટીમેટમ આપી સરકાર નિર્ણયન નહિ કરેતો ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારવામા આવતા સરકાર માટે ભારે કમાઠણ સર્જાઈ છે ભાજપના અલ્પેશ ઠાકોરે એક વિડીયો સોશ્યલ ...

ભારતના તમામ વડાપ્રધાનો અંગે આજથી સીરીઝ વાંચો

ભારતના તમામ વડાપ્રધાનો અંગે સચોટ વિગતો સાથેની આજથી સીરીઝ ચાલું થઈ છે. કેવા હતા આપણાં વડાપ્રધાનો તે અંગેની વાંચવી ગમે તેવી સીરીઝ allgujaratnews.in માં રોજ સવારે 9 કલાકે વાંચવા મળશે. ભારતને કેટલાંક ક્ષેત્રોમાં ભવ્ય બનાવવામાં અને પછાત રાખવામાં આ તમામ વડાપ્રધાનોનું યોગદાન રહ્યું છે. ભારત સરકારની સત્તાવાર માહિતાની આધારે આ સીરીઝ શરૂં થઈ રહી છે. જે ભરતનો ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો શ્રેણી – ડો. મનમોહન સિંઘ

ડો. મનમોહન સિંઘ May 22, 2004 - May 26, 2014 | Indian National Congress ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમન...

ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરી...

સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓ (સીએમએસ)ની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત દ્વારા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. આ કાર્યક્રમમાં યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રા...

4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચનાં સ્થાનેઃ ટ્રાઈ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી ટેલીકોમ નિયમનકાર ટ્રાઈનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 20.9 મેગાબિટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ એનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે વોડાફોને 4જી અપલોડ સ્પીડની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નવેમ્બરમાં રિલાયન્સ જિયોએ 27.2 એમબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ મેળવી હતી, જેમ...

દેશ અને ગુજરાતની જૈવ વિવિધતા લુપ્ત થઈ રહી છે

પોતાની જૈવ-વિવિધતા, સ્થાનિક ભૂગોળ અને વિવિધ પ્રકારના અલગ-અલગ ક્લાઈમેટિક ઝોન્સને લીધે ભારત જૈવ-વિવિધતાના મામલામાં ખૂબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. પશ્ચિમમાં રણપ્રદેશ છે તો ઉત્તર-પૂર્વમાં વિશ્વનો સૌથી વધુ ભિનાશ વાળો ભાગ છે. ઉત્તરમાં હિમાલય છે તો દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે. ભારતમાં 47 હજારથી વધુ પ્લાન્ટ સ્પેસિસ જોવા મળે છે અને જાનવરોની 89 હજારથી વધુ પ્રજાતીઓ...

ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ

ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 30...

મહારાષ્ટ્રમાં 5 દિવસનું અઠવાડિયું ને રાષ્ટ્ર ગાન ફજરજીયાત

૧૯ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર  રાજ્યની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે ઉદય સામંતે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક આદેશ બહાર પાડશે, જે હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાહેર કાર્યક્રમો પૂર્વે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પણ લાવશે. મહ...

ભૂજમાં માસિક ધર્મ પૂછપરછ કરી વિદ્યાર્થિની વોશરૂમમાં તપાસ કરી

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છા...

નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાક બ્રિટનના નાણાપ્રધાન બન્યા

14 ફેબ્રુઆરી 2020 લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે.  ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક ...

આપમાં 11 લાખ લોકો એક દિવસમાં જોડાયા

ઉગતા સુરજને પ્રમાણ કરવામાં આવે છે આ કહેવાત દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સાબિત થઇ છે.દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીતના ફકત ૨૪ કલાકમા જ દેશભરમાં આમ આગમી પાર્ટીની સાથે ૧૧ લાખ નવા લોકો જોડાઇ ગયા છે.ખુદ આમ આદમી પાર્ટીએ આ માહિતી આપી છે. આમ આદમી પાર્ટીએ દેશભરમાં પોતાની સાથે લોકોને જોડવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે ...

ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો

ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020 અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે. અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...