Admin
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...
ભાજપનું ભરતી કૌભાંડ વાંચો, મોદી, પટેલ, રૂપાણી જવાબદાર
16 ડિસેમ્બર 2018માં ALLGUJARATNEWS દ્વારા ગુજરાતમાં 50 હજાર કર્મચારીઓની ભરતી કૌભાંડ જાહેર કરાયું હતું જે ફરીથી અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. કોંગ્રેસ દ્વારા તે અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. નોકરી કૌભાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત અમિત શાહ તેના માટે જવાબદાર છે એવું આ મોટા ભરતી કૌભાંડથી ફલીત થાય છ...
લેક્ટોપસ બેક્ટેરીયા ધરાવતી ખાટી છાશ શ્રેષ્ઠ જંતુ નાશક પુરવાર
ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2020 ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં ...
10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ
રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ ...
સ્થળાંતર કરતાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગાંધીનગરમાં શિખર સંમેલન
14 ફેબ્રુઆરી, 2020
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ (સીએમએસ)ના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત રા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ...
માંડવી બીચની ગયા વર્ષે 2 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે માંડવીમાં ટેન્ટ સિટી અને બીચ ફેસ્ટીવલ યોજાશે. કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે, તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવાશે.
કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર...
રાણીની વાવ 700 વર્ષ સુધી કેમ જમીનમાં દટાઈ રહી, રહસ્ય
પાટણની રાણીની વાવના આધારસ્તંભો સોલંકી વંશની વાસ્તુકળા અને સ્થાપત્યના ચમત્કારના સમયમાં લઈ જાય છે, દિવાલો અને સ્તંભો પર બનેલી મોટાભાગની કોતરણી ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો જેવા કે રામ, વામન, મહિષાસુરમર્દિની, કલ્કીને સમર્પિત છે. રાણીની વાવ સોલંકીવંશના રાજા ભીમદેવ સોલંકીની પ્રથમ પત્ની રાણી ઉદયમતીએ તેના પતિ ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં સન.૧૦૬૩ માં બંધ...
જાન્યુઆરી 2020માં ઝોનલ રમતગમત ચેમ્પિયનશીપ્સમાં 1200 ખેલાડીઓએ ભાગ લીધો
નવી દિલ્હી, 13-02-2020 રમતગમત વિભાગ દ્વારા રમતગમતના માધ્યમથી રાષ્ટ્રીય અખંડિતતાની લાગણીનો પ્રસાર કરવાના હેતુથી કાર્યક્રમ (EBSB) અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં જાન્યુઆરી 2020માં રમતગમતના નવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપ્સમાં રાજ્યોની જોડીમાં બનાવેલી ટીમોને મેદાનમાં ઉતારવાની અનોખી વિભાવના સાથે, છોકરાઓ અને છોકરીઓ બંને માટે ટગ ...
પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ ...
ગુજરાતના અગત્યના પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલટન્સી સર્વિસ અંગે ભારતીય પ્રવાસન નિગમ અને રાજ્ય પ્રવાસન નિગમ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા આઈ.ટી.ડી.સી. ના એમ.ડી. કમલા વર્ધન રાવ અને ગુજરાત ટુરિઝમના એમ.ડી. જેનુ દેવન વચ્ચે એમઓયુનો કરાર કરવામાં આવ્યો હતો. તા. 13 અને 14 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલના...
કચ્છમાં હાઈટેક સબ સ્ટેશન ભ્રષ્ટાચારનો વીજ આંચકો
હકીકત જાણીને આપને 440 વૉલ્ટનો ઝટકો લાગશે! ભુજના પરા સમાન માધાપરમાં 66 KVનું નવું હાઈટેક સબ સ્ટેશન બન્યાં બાદ ‘અવળી ગંગા’ જેવો ઘાટ સર્જાયો છે! અગાઉ અહીં અઠવાડિયાના 7 દિવસમાંથી સરેરાશ 5થી 6 દિવસ અને એક દિવસમાં નાના-મોટાં ફોલ્ટ, મેઈન્ટનેન્સ કે લાઈન ક્રોસીંગના કારણે સાતથી આઠવાર વીજળી ગાયબ રહેતી. ક્યારેક તો દિવસના 12 કલાકમાંથી સાત-આઠ કલાક વીજળી ગાયબ રહે...
રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...
ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...
સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ મુંદરા પોર્ટ અને ગ...
કચ્છમાં ફરવા આવેલાં સુપ્રીમ કૉર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સફેદ રણ અને અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી ગૃપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ ગોગોઈ સાથે જોડાઈ મુંદરા પોર્ટ અને પાવર પ્લાન્ટ સોલાર પ્લાન્ટ જેવા અન્ય ઉપક્રમો અંગે માહિતી આપી મુલાકાત કરાવી હતી. તો, સાંજે તેમણે ધોરડો સફેદ રણની સહેલગાહ કરી હતી.
ગોગોઈએ તેમના ધર્મપત્ની સાથે ઊંટગાડીમા...
પક્ષપલટુઓ હવે ભાજપને નડે છે, ઓરમાયા બની ગયા
ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી. મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, ...
રૂપાણીએ ન સાંભળ્યું તેથી ભાજપના સાંસદો મોદી પાસે ફરિયાદ કરી
ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે.
...
બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે. આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....

English