Admin
ગુજરાતની પોલીસ નંબર 1 નથી, દેશમાં 12માં સ્થાને અને ન્યાયમાં 7મું સ્થા...
ગુજરાતની રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી ખાતેના ઔપચારિક કાર્યક્રમમાં જાહેર થયેલા ભારત ન્યાયમૂર્તિ અહેવાલ 2019માં ગુજરાત 18 રાજ્યોમાં આઠમા ક્રમે જાહેર થયો હતો. ભારતના ન્યાય અહેવાલ 2019માં જણાવાયું હતું કે, ગુજરાત પોલીસના 12 માં, જેલના 9 માં, ન્યાયતંત્રમાં 7 માં અને કાયદાકીય સહાયમાં 6ઠ્ઠા ક્રમાંકે છે. અહેવાલમાં જે મુદ્દાઓ ઉભા થયા છે તેનું જિલ્લા-કક્ષા...
રણબીર અને આલિયા ડિસેમ્બરમાં લગ્ન કરશે, તૈયારીઓ શરૂ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના પવિત્ર બંધનને બાંધી શકે છે. આ વર્ષે રણબીર અને આલિયા ડિન્સબારમાં લગ્ન કરશે, બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બોલીવુડના સૌથી પ્રખ્યાત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે ચર્ચામાં છે. સમાચારો અનુસાર લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી રણબીર અને આલિયા લગ્નના પવિત્ર બંધનમાં લગ્ન કર...
મોદી ગાળ પ્રુફ છે કે ગાળો આપે છે ? વાંચો
શું નરેન્દ્ર મોદી ખરેખર "ગાળ પ્રુફ" છે? તેના શબ્દો પરથી તો નથી લાગતું સંસદની બહાર પણ વડા પ્રધાનના નેતાઓથી પણ ભાષાનું ગૌરવ તૂટી ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 ફેબ્રુઆરી 2020એ લોકસભામાં કહ્યું હતું કે 20 વર્ષ સુધી સાંભળ્યા પછી તેઓ "અપમાનજનક-ગાળ પ્રુફ " થઈ ગયા છે. આ જ ક્રમમાં, તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે ટ્યુબલાઇટ કહ્યું હતું....
ધીરૂભાઈનો અનીલ દેવાળીયો – કહ્યું મારી પાસે ફૂટી કોડી નથી
કોર્ટે કહ્યું- 6 અઠવાડિયામાં 7 અબજ રૂપિયા આપો, અનિલ અંબાણીએ કહ્યું - હું નાદાર છું, મારી પાસે એક પૈસો પણ નથી કોર્ટ અનિલ અંબાણી પાસેથી banks 48 અબજ .8 63.88 મિલિયન રૂપિયા ($$ મિલિયન ડોલર) વસૂલવાની માંગ કરતી ચીનની ટોચની બેંકોની અરજી પર સુનાવણી કરી રહી હતી. યુકેની એક અદાલતે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને છ અઠવાડિયામાં 7 અબજ...
કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારી
દિલ્હી ચૂંટણી 2020: કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેને ખેંચી લીધી દિલ્હી ચૂંટણી 2020: આપના નેતા સંજયસિંહે આ ઘટના અંગે કડક નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરવા જણાવ્યું છે. દિલ્હીની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...
બુલેટ ટ્રેન માટે સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામનું જમીન સંપાદ...
અમદાવાદ, 8 ફેબ્રઉઆરી 2020 સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે મળેલી કલેકટર કોન્ફરન્સમાં બુલેટ ટ્રેનના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બુલેટ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થઈ રહી છે તે તમામ જીલ્લામાંથી જમીન સંપાદનનું કામ કેટલે સુધી પહોંચ્યું અને ખેડૂતોને કેટલું ચુકવણું કરવામાં આવ્યું તે બાબતને લઇ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ...
નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીને જામીન મળી ગયા
અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધિકાઓ તત્વાપ્રિયા અને પ્રાણપ્રિયાને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે બંને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા, સપ્તાહમાં બે વખત પોલીસમથકમાં હાજરી આપવા, કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવા નહી સહિતની શરતો સાથે જામીન ...
સરકારે ગાંધીનગરમાં રૂ.28 કરોડનો વેરો ભર્યો નથી
૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી. જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુ...
અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા
રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...
ભરૂચમાં ઘોડી પર મગરનો હુમલો
ફૂલવાડી ગામની ખાડી કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે મગરે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂતની ઘોડી પર દિરયાની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા ઘોડીની હાલત ગંભીર છે. હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પા...
ફેમીલી ડોકટરની નહીં ફેમીલી ફાર્મર રાખો, સ્વાસ્થ્ય સારૂ રાખવા
સૌરાષ્ટ્રભરમાંથી પાંચ હજાર જેટલા ખેડુતો સહભાગી થયા.
ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓથી જળ,જમીન અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેથી સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમ...
રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી
ભારતમાં કુલ આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે. અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020 સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નો...
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ
સિદ્ધિ : ગુજરાત એસ.ટી. ૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2020 ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હ...
યોગીના પક્ષપલટુ પ્રધાન નંદના ભાઈ જુગાર રમતા પકડાયો
અહીંના એસપીએ જણાવ્યું હતું કે તેમની પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લામાં પોલીસે જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં પોલીસે આ કેસમાં એક સાથે 13 લોકોની ધરપકડ કરી હતી. મુખ્ય પ્રધાન યોગીના કેબિનેટના નાગરિક ઉડ્ડયન પ્રધાન મંત્રી નંદ ગોપાલ નંદીનો ભાઈ કૃષ્ણ ગોપાલ ગુપ્તા ઉર્ફે બચ ગુપ્તા તેમાં પકડાય...
ફોર્સ ગુરખા વધુ શક્તિશાળી એસયુવી મહિન્દ્રા થાર સામે મુકાબલો કરશે
બીએસ 6 ઓટો એક્સ્પોમાં ફોર્સ ગુરખા વધુ શક્તિશાળી એસયુવી મહિન્દ્રા થારની સાથે સ્પર્ધા કરશે! જાણો આમાં શું ખાસ છે ફોર્સ મોટર્સે તેના લોકપ્રિય -ફ-રોડર ફોર્સ ગુરખામાં બીએસ 6 એન્જિનનો જ ઉપયોગ કર્યો નથી, પરંતુ કંપનીનો દાવો છે કે આ એસયુવી સંપૂર્ણપણે નવી ચેસીસ અને પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને પાછલા મોડેલ કરતા વ...

English