Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

બાળ ગુનેગારો સાથે ખરાબ વર્તન – મહેસાણા બાળ ઓબ્ઝર્વેશનથી કુલ 16 બ...

રાજ્યમાં આવેલ 10 સ્વૈચ્છિક ધોરણે ચાલતા ઓબ્ઝર્વેશન હોમના સંચાલન માટે સ્વૈચ્છિક ધોરણે બાળ સંરક્ષણ મંડળ અને સરકારના હોમ સામે પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદનો પર્યાય બન્યું છે. મહેસાણાના રાધનપુર ચોકડી પાસે આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમના સંચાલક અને ગાર્ડને પુર્વતૈયારી કરી હુમલો કરી રૂમમાં પુરી 9 બાળકો 4 ફેબ્રુઆરી 2020માં ફરાર થવાની ઘટનાની ...

એસટીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સની વોલ્વો બસમાં જોખમી મુસાફરી છતાં કોઈ પગલા...

સામાન્ય એસ ટીની બસમાં મુસાફરી કરવી સલામત નથી. પણ હવે એસટીએ ઊંચા ભાડેથી લીધેલી ખાનગી વોલ્વો બસ પણ સલામત નથી. ડ્રાઈવરનો મેન ફ્રંટ વિન્ડોસ્ક્રીન ગ્લાસ લેમીનેટેડ હોવા જોઈએ, તેના બદલે ટફન ગ્લાસથી જોખમ ભરી મુસાફરી ખાનગી કંપનીઓ બસ ચલાવતી હોવાનું ગંભીર ગેરરિતી તપાસમાં બહાર આવી છે. આવી કોન્ડુસ્કર ટ્રાવેલ્સની 21 બસમાં ખમી જણાઈ આવી હતી. 4 ફેબ્રુઆરી 2020ના ...

ગુજરાત શાકાહારી, કેટલાં ઈંડા ભારત ને ગુજરાતમાં ખવાય છે ?

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2020 ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા પ્રસરેલી છે. જેનો એક અહેવાલ દેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં ખ્યાલ આવે છે. આ બન્ને સિધાંતો ગાંધીજી, જૈન, વૈષ્ણ અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પહેલાથી જ અપનાવેલા છે. જે ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું. ઈંડાના ઉત્પાદનનો વિકાસ દ...

ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2020 દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે, ગુજરાત પહેલા કર્ણાટક અને તમિલનાડુ આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે...

70 કિલો સોનું પકડાયું, 4 હજાર કિલો સોનાની દાણચોરી ?

કસ્ટમ્સે 70 કિલો સોનું જપ્ત કર્યું છે 4 ફેબ્રુઆરી, 2020 અમદાવાદ, સોનાની દાણચોરીના કેસમાં કિંગપીનને અન્ય 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોફેપોસા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાંથી 70 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જ્યારે મુસાફરોની વધુ સારી તકેદારી માટે...

19 ગામોને ગાંધીનગર શહેરમાં ભેળવવા સામે વિરોધ

કોંગ્રેસે બહાર નીકળ્યા, જીએમસીમાં ભાજપ બહુમતી સાથે ગામડાના વિલીનીકરણને પસાર કરશે ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2020 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન - ગામપા એ નાગરિક અધિકારક્ષેત્ર હેઠળના 19 ગામોને મર્જ કરવાના ઠરાવને સોમવારે મત આપવા માટે મૂક્યો ત્યારે ભારે દલીલ થઈ હતી. કાર્યક્ષેત્ર હેઠળ પહેલાથી જ ગામડાઓની સેવા કરવામાં નિષ્ફળ ગયું હોવાના આધારે આ ઠરા...

KG D6 બ્લોકમાં કુલ 3 લાખ કરોડ કયૂબિક ફીટ ગેસ કાઢ્યા બાદ નવું ઉત્પાદન ટ...

2020ના મધ્યથી વર્તમાન માળખાની ઉપયોગિતા વધારીને KG-D6 પ્રોજેકટથી નવું ઉત્પાદન ટ્રેક પર મુંબઈ, 3 ફેબ્રુઆરી 2020 ભારતના પૂર્વ કિનારે આવેલા KG-D6 બ્લોક (કેજી ડીડબલ્યુએન -98/3)ના D1/D3 ફિલ્ડથી આયોજિત રીતે ઉત્પાદન બંધ કરી દીધું છે એવી પુષ્ટિ આરઆઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા આજે કરવામાં આવી છે. D1/D3 ફિલ્ડ દેશનું સૌપ્રથમ ડીપવોટર ગેસ ફિલ્ડ હતું જે...

વિશ્વ કેન્સર દિવસ – ગુજરાતમાં એક વર્ષમાં કોમન કેન્સરમાં 1600 ટકા...

કોમન કેન્સરમાં વધારો ગુજરાતમાં સામાન્ય કેન્સરના મોટાભાગના કેસો 2018 માં નોંધાયા છે મોઢાના પોલાણના કેન્સરમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. લ્યુકેમિયામાં ત્રીજા સ્થાને અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2020 નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019 ના આંકડા મુજબ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ - સામાન્ય કેન્સરના સૌથી વધુ કેસો નોંધાયેલા રાજ...

રશિયાએ અમેરીકાના ઉપગ્રહની જાસૂસી કરી રહ્યું છે

સ્પેસ ટ્રેકર એજન્સીના અહેવાલ પ્રમાણે  રશિયાના સેટેલાઇટ દ્વારા પૃથ્વીની ઉપર અવકાશમાં ફરી રહેલા અમેરિકાના સ્પાઇ સેટેલાઇટ (જાસુસી ઉપગ્રહ)નો પીછો કરી જાન્યુઆરી મહીના દરમિયાન રશિયન સેટેલાઇટે અમેરિકન સેટેલાઇટની નજીક જઈને તેની જાસુસી કરવા પ્રયત્ન કર્યો હતો. રશિયન સેટેલાઇટે સંપૂર્ણ જાન્યુઆરી મહીના દરમિયાન આ પ્રકારની ગતિવિિધઓ કરી હતી અને કેમેરા વડે ફોટો લેવ...

પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?

પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...

અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે. અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...

સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...

ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો. 18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...

મમતા અને ઠાકરેના શસાન કરતાં રૂપાણીનું રાજ નબળું

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસન કરતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ફડનવીશ અને હાલના મુખ્ય પ્રધાન ઠાકરે કરતાં નબળું પૂરવાર થયું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની આવક જાહેર કરી છે તેમાં ગુજરાત સૌથી નબળું પુરવાર છેલ્લા વર્ષે થયું છે. આમ ગુજરાત હવે આર્થિક રીતે નબળુ પૂરવાર થઈ રહ્યું છે, કોંગ્રેસના મ...

70 દેશ પોતાના લશ્કરી સાધનો વેચવા બેંગલોર આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ‘ડેફેક્સ્પો 2020’ ના ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને રહેશે. દીલ્હી, 4 ફેબ્રુઆરી 2020 દ્વિવાર્ષિક 11મો મેગા અત્યાર સુધીનો સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સ્પો-2020માં 1000થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના લશ્કરી હથિયારો-ઊત્પાદનો 5 ફેબ્રુઆરી 2020ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં શરૂ થશે. ‘ડિફેક્સપો 2...