Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

કોરોનાવાયરસ – ચીનના 58,658 મુસાફરોની તપાસ, ચીન જવા પર પ્રતિબંધ

કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી નવી મુસાફરી માર્ગદર્શિકા: મુસાફરો ચીનનો પ્રવાસ કરવાનું ટાળે ; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા દીલ્હી 3 ફેબ્રુઆરી 2020 દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15મી જાન્યુઆરી 2020થી ચાઇ...

તીડ કૌભાંડ બહાર આવ્યું, જેને નુકસાન નથી થયું તેને સામેલ કરાયા

બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું. પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હત...

સુરત પિયુષ ઉપરાંત ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી

સુરતમાં ભાજપના નાઘોડના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. તેમના કુટુંબ સાથે નૃત્ય કરી રહ્યાં છે.  આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવ...

આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં

ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ. હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...

ચીનમાં હવે બર્ડફ્લ્યુ 18 હજાર મરઘાને મારી નંખાયા

ચીનમાં હવે બર્ડ ફ્‌લૂનો કહેર શરૂ થયો છે. એક ફાર્મમાં વાયરસના લીધે ૪૫૦૦ મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને ૧૭૮૨૮ મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન(જીવાણુનાશન) કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન ફેલાય. આ બર્ડ ફ્‌લૂને અત્યંત ચેપી અન...

કોંગ્રેસ ઈન્દિરા કેન્ટીન અને ગરીબોને 300 યુનિટ વિજળી ફ્રી આપશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્ર જારી કરી કહ્યું કે ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપશે. ૩૦૦થી ૪૦૦ યુનિટ ખર્ચ થવાની સ્થિતિમાં ૫૦ ટકા, ૪૦૦થી ૫૦૦ યુનિટ પર ૩૦ ટકા જ્યારે ૫૦૦થી ૬૦૦ યુનિટ ખર્ચ થવા પર ૨૫ ટકાની છુટ આપવામાં આવશે. કોંગ્રેસે યુવા સ્વાભિમાન યોજના લાગૂ કરવાની વાત કરી છે. સરકારી નોકરીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા, ૨૦,૦૦૦ લીટરથી ...

રૂ.100000000000000 (1 લાખ) કરોડમાં મોદી એલઆઈસી વેચવા કાઢી

ફાઈનાન્સ સેક્રેટરી રાજીવકુમારે આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, એલઆઈસીમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા નાણાંકીય વર્ષમાં બીજા હાફમાં હાથ ધરવામાં આવનાર છે. બજેટમાં ૨૦૨૦-૨૧ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આઈપીઓ મારફતે એલઆઈસીમાં હિસ્સો વેચવામાં આવશે. રાજીવકુમારે કહ્યું હતું કે, હિસ્સો વેચતા પહેલા ઘણી બધી પ્રક્રિયાને હાથ ધરવામાં આવનાર ...

અમદાવાદમાં ટ્રમ્પ માટે મોટીરા સ્ટેડિયમ પાસે હેલીપેડ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરાની મુલાકાતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આવશે આથી ટ્રમ્પની મુલાકાત માટે સ્ટેડિયમ નજીક હેલિપેડ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમના કમ્પાઉન્ડ પાસે હનુમાન મંદિર પાસેથી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સહિતના વીવીઆઈપીની એન્ટ્રી થશે. ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ‘હાઉડી મોદી’ની જેમ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે.જોક...

મકાન ભાડે આપીને જાણ ન કરી હોય તો પોલીસ ઘરે આવશે

વેજલપુર વિસ્તારમાં એસઓજીની સઘન કાર્યવાહી : આનંદનગર પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ મકાન માલિકો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદો શહેરમાં ભાડાના મકાન આપનાર મકાન માલિકે ભાડુઆતોના ઓળખ પત્ર સહિત સંપૂર્ણ હકિકતો સાથેનું નજીકના પોલીસ મથકમાં ભરવું ફરજિયાત છે.  ઓળખ પત્રો લીધા વગર મકાનો ભાડે આપતા હોવાથી પગલાં ભરવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વેજ...

11 વર્ષના નીચલા સ્તરે આર્થિક વૃદ્ધિ

31 માર્ચ 2020માં પૂરા થતાં નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસનો અંદાજ ફક્ત 5 ટકા કે તેથી ઓછો હોવાનો છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી નીચો છે. સુધારેલા નાગરિકત્વ કાયદાના મુદ્દા પર પહેલાથી જ દબાણનો સામનો કરી રહેલી સરકારને હવે આર્થિક મુદ્દા પર પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. મૂડીઝના મતે, આર્થિક મંદી ટકી રહેશે નોમુરાથી સંબંધિત અર્થશાસ્ત્રી સોનલ વર્માએ ...

હથીયારનું ગીત બન્યું ગુનો, પંજાબના બે ગાયકો સામે ગુનો

પંજાબમાં હિંસા ભડકાવવા માટે બે ગાયકો સામે કેસ દાખલ કરાયો છે, સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા પછી કાર્યવાહી ચંદીગ કેસના એડવોકેટ એચ.સી.અરોરાએ આ કેસની ફરિયાદ કરી હતી. તેઓનો આક્ષેપ છે કે બંનેએ શસ્ત્રોને પ્રોત્સાહન આપતું ગીત પોસ્ટ કર્યું છે. પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા ગીતમાં હિંસા ભડકાવવાના આરોપમાં બે પંજાબી ગાયકો સિ...

ભારતમાં શ્રીમંતાઈ અને ગરીબાઈ વચ્ચે અંતર વધી રહ્યું છે

આખા વિશ્વમાં ગરીબી ઘટતી હોવા છતાં, વધતી આર્થિક અસમાનતાને લગતા સંયુક્ત રાષ્ટ્રની ગરીબી સૂચકાંક અહેવાલ -2018 વિશે ઘણી ચર્ચા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ગરીબી ઓછી થઈ રહી છે, તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક અસમાનતાવાળા દેશોમાં શામેલ છે. ભારત 2006 થી 2016 ની વચ્ચે દસ વિકાસશીલ દેશોના જૂથમાં ગરીબીમાં ઘટાડો સૌથી ઝડપથી પ્રાપ્ત કરી રહ્યો છે...

વિશ્વ હિન્દુ પરિષદના લગ્ન મંડપમાં તીરકામઠા અને પથ્થરોથી હુમલો

રવિવારે (2 ફેબ્રુઆરી, 2020) પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદીવાસી સમૂહલગ્નના વિરોધમાં ઝારખંડ ડિઝોમ પાર્ટીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -34 ને અવરોધિત કર્યો હતો, જેના પગલે સ્થળ પર તણાવ ઊભો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોલાચાલીમાં તીર વડે એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વીએચપી અને ઝારખંડ ડિસોમ પાર્ટી (...

રૂપાણીના રાજકોટમાં ટીવી અને છાપાને રાષ્ટ્ર ધ્વજ નીચે કલેક્ટર રેમ્યાએ લ...

રાજકોટ કલેકટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે ટીવી અને છાપામાં રૂપાણી સરકાર અને રાજકોટ સમહાર્તાનું સારું લખવા માટે કેટલાંક માલિક પત્રકારોને રૂ.50 હજારના ચેક આપીને લાંચ આપી હોવાના આરોપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટના સમાહર્તા રેમ્યા મોહન સામે પત્રકાર સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકાર ટીવી અને સમાચાર પક્ષોના મ...

હું છું ગાંધી: ૧૧૯ અસીલો સાથી થયા

નાતાલ અને ટ્રાન્સવાલની વકીલાતમાં એ ભેદ હતો કે નાતાલમાં ઍડ્વોકેટ અને ઍટર્ની એવો ભેદ હોવા છતાં, બન્ને બધી કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં મુંબઈના જેવો ભેદ હતો. ત્યાં અસીલની સાથેનો બધો વહીવટ ઍડ્વોકેટ ઍર્ટની મારફતે જ કરી શકે. બારિસ્ટર થયો હોય તે ઍડ્વોકેટ અથવા ઍટર્ની ગમે તે એકનો પરવાનો લઈ શકે ને પછી તે ધંધો જ કરી શકે. નાતાલમાં...