Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અ...

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020 ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે  અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, ...

દિલ્હી ચૂંટણીમાં 133 (20%) ઉમેદવારો સામે ગુના

દિલ્હી ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડનારા 70 મત વિસ્તારના તમામ 672 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. વિશ્લેષણ કરાયેલા 672 ઉમેદવારોમાંથી 210 રાષ્ટ્રીય પક્ષોના, 90 રાજ્ય પક્ષોના, 224 રજિસ્ટર્ડ માન્યતા વગરના પક્ષોના અને 148 ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ વર્ષે...

સરિતા જોશી, આસિતકુમાર મોદી અને દીલિપ જોશીને ભારત ગૌરવ એવોર્ડ

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના વિશ્વ ગૌરવ, ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ જાહેર મુંબઈ, 1 ફેબ્રુઆરી 2020  મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળે ભારત ગૌરવ એવોર્ડ જાહેર કર્યા છે. પદ્મશ્રી સરિતા જોશી, તારક મહેતા કા ઉલ્ટાચષ્માના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી અને સિને સ્ટાર દીલિપ જોશી જેઠાલાલ), પદ્મશ્રી આણંદજી વી. શાહ (મ્યુઝીક ડાયરેકટર) અને નાગપુરના લોજેટીક ...

ચીનથી આવેલા ૬૪ મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ

નોવેલ કોરોના વાઇરસ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . દવાઓ, માસ્ક સહિત કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચીનથી પરત ફરેલા નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તેવા કિસ્સામાં આઇ.એમ.એ.ના સહકારથી ખાનગી તબીબોને પણ સેન્સીટાઇઝ કરાયા છે. જિલ્લા અધિકારીઓ ઘરે જઈને ચકાસણી કરશે. વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે. દેશમાં ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર...

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે

અમદાવાદ, 01 જાન્યુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ...

હું છું ગાંધી: ૧૧૭ વકીલાતનાં કેટલાંક સ્મરણો

હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન ઉપર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વકીલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કે...

2020ના બાકીના મહિનાના તહેવારો જાણો

ફેબ્રુઆરી ૨૦૨૦ ૦૨ રવિવાર માસિક દુર્ગાષ્ટમી ૦૫ બુધવાર જયા એકાદશી ૧૨ બુધવાર સંકષ્ટ ચતુર્થી ૧૫ શનિવાર કાલાષ્ટમી ૧૯ બુધવાર વિજયા એકાદશી ૨૧ શુક્રવાર મહા શિવરાત્રિ ૨૪ સોમવાર ચન્દ્ર દર્શન ૨૭ ગુરુવાર વિનાયકી ચોથ માર્ચ ૨૦૨૦ ૦૩ મંગળવાર માસિક દુર્ગાષ્ટમી ૦૬ શુક્રવાર આમલકી એકાદશી ૦૯ સોમવાર હોળી, હોલિકા દહન ૧૦ મંગળવાર ધૂળેટી ૧૨ ગુરુવાર સંકષ્...

30% પંચાયતો મિલકત વેરો ન આવતા નોટિસો, હવે પંચાયતો પર જુલમ

ગાંધીનગર, 30 જાન્યુઆરી, 2020 શહેરોમાં વેરા ભરવા અંગે સત્તાધિશો જોહુમકી કરતાં રહ્યાં છે. તેની સામે અધિકારીઓના કામના સમયની જવાબદારીઓ નક્કી કરાતી નથી એવું જ હવે પંચાયતોમાં સરકાર જોહુકમી પર ઉતરી આવી છે. 14 હજાર ગ્રામ પંચાયતોને નોટિસ ફટકારી છે કે પ્રજા પાસેથી સખ્તાઈથી વેરો વસૂલો અને વેરા વધારવા માટે દરખાસ્ત કરો. એક પણ પંચાયતને એવું નથી કહ્યું કે વેરા...

કોંગ્રેસની 100 સિદ્ધીઓ બતાવાઈ, પણ બાબુભાઈની નિષ્ફળતા કેમ નહીં

કોંગ્રેસે પ્રદર્શન સાથે ‘60 વર્ષ ’ની ટુચકાઓને જવાબ આપ્યો અમદાવાદ, 31 જાન્યુઆરી, 2020 ગુજરાત કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંઘ સુધીની તમામ વડા પ્રધાનો અને અન્ય નેતાઓની આશરે 60 વર્ષની 100 સિદ્ધિઓની યાદી બનાવી છે. જે પ્રદર્શન બતાવવામાં આવશે અને શનિવાર સુધી ચાલશે. આ સૂચિમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન...

અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીઓ પર હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર બનશે

ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની 4 મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર 24 મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે રૂ.26 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે. ડાંગની  ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી...

વિકાસ જ્વેલર્સના 3 કિલો સોનાની અમદાવાદના નિકોલમાં દીલધડક લૂંટ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી 31 જાન્યુઆરી 2020એ સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા ત્યારે લૂંટારાઓએ અંદાજે રૂ.1.20 કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની ધોળા દિવસે બપોર બાદ લૂંટ ચલાવી હતી. નિકોલ પોલીસ સહિત શહેર પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટ...

ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે

દિલીપ પટેલ, અમદાવાદ allgujaratnews.in@gmail.com ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને  2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિ...

રૂપાણી અને ફળદુ પ્રજા સામે જુઠ્ઠું કેમ બોલ્યા ? પ્રજાને મુર્ખ સમજે છે ...

રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાને મુર્ખ બનાવતાં પકડાયા છે. રાજ્ય સરકારે  યૂટર્ન માર્યો છે. ભાજપ સરકાર અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે. ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરી કહ્યું કે, હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. જ્યારે અગાઉ રૂપાણી સરકરા જાહેર કર્યું હતું કે હેલ્મેટ ફરજિયાત નથી. 4 ડિ...

મમતા બેનર્જીનું કેજરીવાલની પક્ષને દિલ્હીમાં સમર્થન 

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું છે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્‌વીટ કરી રહ્યું કે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કરવામાં આવે રાજેન્દ્રનગર બેઠકના ઉમેદવાર રાધવ ચઢ્ઢા સહિત તમામ આપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવામાં આવે એ યાદ રહે કે...