Admin
ચીનથી પરત આવેલા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા
નવી દિલ્હી, 30-01-2020
તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે તમારે જાણવા જેવી તમામ માહિતી
ચીનમાં નવા ફેલાઈ રહેલા કોરોના વાયરસને કારણે અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવા કેસ ધ્યાનમાં આવ્યા હોવાનુ જણાયુ છે. કોરોના વાયરસથી સામાન્ય શરદી થવાથી માંડીને મિડલ-ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS - શ્વાસની ગંભીર બીમારી) અને સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્...
બોડો વિસ્તારોના રૂ. 1500 કરોડના વિકાસ પેકેજનું કામ શરૂ કરી દેવાયું છે:...
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડો સમજૂતી કરારને આસામમાં શાંતિ અને વિકાસનો ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો છે. બોડો સમજૂતીને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'નો મંત્ર તેમજ 'એક ભારત – શ્રેષ્ઠ ભારત'ની લાગણીથી પ્રેરિત છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “ભારત અત્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ ...
પ્રધાનમંત્રીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું આનંદ અને નવીકરણનો ઉત્સવ વસંત પંચમીના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ આપું છું."
તેમણે કહ્યું કે “હું એ પણ પ્રાર્થના કરું છું...
બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન – નરેન્દ...
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન ધરાવે છે. તેમણે કહ્યું કે હાલમાં વિશ્વની જે પરિસ્થિતિ છે તેમાંથી દેશ વધુ ફાયદો મેળવી શકે તે માટે આર્થિક મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન અપાશે તેમણે કહ્યું કે સંસદની ઉત્પાદકતા વધે તે દરેક સભ્યની જવાબદારી છે.
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરે...
ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે
ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...
દિલ્હીમાં દેખાવકારો પર યુવાને ગોળીબાર કર્યો “લો આઝાદી”
ગુરુવારે, એક યુવકે દિલ્હીના જામિયા વિસ્તારમાં સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો હતો. યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકનું નામ શાદબ છે, તેના હાથમાં ગોળી વાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચની શરૂઆત પૂર્વે જામિયાની હોસ્પિટલ પાસે યુવકે ફાયરિંગ કર્યું હત...
નાથુરામ અને નરેન્દ્રની એક જ વિચારધારા – રાહુલ ગાંધી
https://twitter.com/ANI/status/1222775826007121920 30 જાન્યુઆરી, 1948 ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગુરુવાર 30 જાન્યુઆરી, 2020ના દિવસે કાલપટ્ટામાં એક સભાને સંબોધન કરતાં તેમ...
દીપડાઓનો આતંક એક જ વિસ્તારમાં વાવંવાર પકડાય છે
ઝઘડિયા તાલુકા રેન્જ વિસ્તારના ભગત ફળિયા ગામેથી 4 વર્ષની ઉંમરનો દીપડો પિંજરામાં પુરાયો છે. માસમાં અત્યાર સુધી ૧૧ દીપડાઓ ઝડપાયા છે. છ માસ દરમિયાન ઝઘડિયા રેન્જ ના અશા પાણેથા, માલજીપુરા, ગોવાલી, વાસણા, વંઠેવાડ, રાણીપુરા, વાંદરવેલી ગામેથી અગિયાર દીપડાઓ પિંજરે પુરાયા છે. હજી દીપડો ઝઘડિયા પંથકમાં નજરે પડતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બાર઼ડોલી નજીક મ...
વ્હાઇટટોપીંગ રોડ અમદાવાદમાં કેમ બનતાં નથી ? ડામર રોડનો 50 ટકા ભ્રષ્ટાચ...
મુંબઇ, થાણે, નાગપુર, પૂણે, બેંગ્લુરૂ સહિતના શહેરોમાં વ્હાઇટટોપીંગ ટેકનોલોજીથી બહુ મજબૂત અને ટકાઉ રોડ-રસ્તાઓનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદના મેયર બિજલ પટેલ અને કમીશ્નર વિજય નહેરા આંખો બંધ કરીને ઊંઘે છે. જ્યારે ભારતના અનેક શહેરોમાં આ ટેકનોલોજીના માર્ગો બની રહ્યાં છે. જે ગરમી, ખાડાથી વચાવે છે. ખાડાથી લોકોના મોત બચાવે છે. પેટ્રોલ અને વીજળી બચાવે છે....
700 કરોડની 18 બુલેટ ટ્રેન જાપાનથી ખરીદવા તૈયારી
૭૦ અબજ રૂપિયામાં જાપાન પાસેથી ૧૮ સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદશે. ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દરેક ટ્રેનમાં ૧૦ કોચ રહેશે . ટૂંક સમયમાં જ હાઈ સ્પીડ ટ્રેન માટે ટેન્ડર તરતા મુકશે. અગાઉ બાંધકામના ટેન્ડર અપાયા તેમાં ભાજપને ચૂંટણી ફંડ આપનારને ટેન્ડર અપાયા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત અને મહાર્ષ્ટ્રમાં જમીનના મુદ્દે અટવાઈ ગયો છે ત્ય...
વિશાલ ગોસ્વામીને સાબરમતી જેલની હાર્ડકોર બેરેકમાં રખાયો
અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલનો ખતરનાક આરોપી વિશાલ ગોસ્વામી જેલમાં રહીને પણ ખંડણી ઉઘરાવતો હોવાનું જણાતાં તેને વિશાલ ગોસ્વામીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યો છે. અધિકારીઓએ વિશાલ ગોસ્વામી તેના સાગરિતો બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ, સુરજ, આલોકની પુછપરછનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટ રાજયના પોલીસવડાને સુપ્રત કરવામાં આ...
20 હજાર દલાલોની રેલ ટીકીટ ગેંગ દુબઈથી ઝડપાઈ, સોફ્ટવેરથી કરોડોનો ધંધો
અત્યાર સુધીની સૌથી મોટી ટીકીટ બુકિંગ ગેગનો પર્દોફાશ રેલવે અત્યાર સુધીની સૌથી મોટી ટીકીટ બુકીગ ગેગ ઝડપી પાડી છે. જે એક કોર્પોરેટ કંપનીની જેમ કામ કરતી હતી અને તેના સોફટવેર એન્જીનીયરોની એક ટીમ દુબઈ હતી ભારતમાં ટિકીટ બુકીગ ગેગના કંટ્રી હેડ, સુપર એડમીન લીડ સેલર્સ અને અંદાજીત ર૦,૦૦૦થી પણ વધારે એજન્ટ હતા. તેમજ ગેગના કોમ્પ્યુટર યુગાસ્લાવીયના આઈપી એડ્રેસ...
મહિન્દ્રા આ વર્ષે ઓટો એક્સ્પોમાં મોટા ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે.
દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા આ વર્ષે ઓટો એક્સ્પોમાં તેના વિશાળ ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે. કંપનીએ આ માહિતી તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. ઓટો એક્સ્પો 2020 ઘણી રીતે ખૂબ જ વિશેષ હશે, આ વખતે મોટરને મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનો દ્વારા જોવામાં આવશે. કંપનીના આ ટીઝર કેમ્પેઈનમાં મહિન્દ્રાના ફ્લેગશિપ મોડલ્સ XUV500, XUV300 અને KUV100 ...
પ્રધાન મંત્રી ખેડૂતો રોકડ સહાય યોજના માટે મોદી પાસે નાણાં નથી
ખેડુતોને રોકડ રાહત આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાં કાપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખુદ કૃષિ મંત્રાલયે 2020-21 નાણાકીય વર્ષ માટે રૂ.60,000 કરોડની માંગ કરી છે, જ્યારે ચાલુ વર્ષમાં સરકારે રૂ.75,000 કરોડ જાહેર કર્યા હતા. નવેમ્બર 2019 ની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર દ્વારા ખે...
હું છું ગાંધી: ૧૧૫ દર્દને સારુ શું કર્યું?
પાંસળીનો દુખાવો નહોતો મટતો તેથી હું ગભરાયો. દવાના ઉપચારથી નહીં પણ ખેરાકના ફેરફારથી અને કંઈ બાહ્ય ઉપચારથી દર્દ જવું જ જોઈએ એટલું હું જાણતો હતો. સને ૧૮૯૦માં અન્નાહારી અને ખોરાકના ફેરફારથી દર્દોનો ઇલાજ કરનાર દાક્તર ઍલિન્સનને હું મળ્યો હતો. તેમને મેં બોલાવ્યા. તે આવ્યા. તેમને શરીર બતાવ્યું. ને દૂધના મારા વિરોધની વાત કરી. તેમણે મને તુરત દિલાસો દીધો, ...

English