Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

ભરતમાં ભાજપ સરકારનું સૌથી મુશ્કેલ બજેટ – વિકાસ 17 વર્ષના તળિયે

દસ વર્ષ માટે સૌથી મુશ્કેલ બજેટ, 11 વર્ષમાં સૌથી ઓછો જીડીપી વૃદ્ધિ, 17 વર્ષમાં રોકાણ સુસ્ત નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 2020 એવા સમયે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે દેશની અર્થવ્યવસ્થા એક પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. દાયકાના સૌથી મુશ્કેલ વર્ષનું બજેટ રજૂ કરવાના પડકારનો સામનો કરે છે, જેમાં રોજગાર ઘટવા, નબળા રોકાણ અને જીડીપી વૃદ્ધ...

મજૂરોને આપવા માટે મોદી સરકાર પાસે પૈસાની તંગી

બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે કોઈ સારા સમાચાર નથી. અગાઉ સશસ્ત્ર બોર્ડર ફોર્સના જવાનોનો પગાર અને હવે મનરેગા અંતર્ગત કામદારોના પગાર નોંધાયા નથી. ટેલિગ્રાફના સમાચારો અનુસાર, મનરેગા હેઠળ કામ કરતા લોકોને ડિસેમ્બરથી વેતન મળતું નથી. મહાત્મા ગાંધી ન્યુનત્તમ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા લાખો લોકો તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. સમાચારો અનુસાર, ન...

ઘરે આવીને તમારા વાહનમાં પેટ્રોલ પૂરી આવતી મોબાઈ એપ

દિલ્હીની એક સ્ટાટ્‌સએપ કંપનીએ રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના હાઉસિંગ સોસાઇટી, હોÂસ્પટલ મોલ અને અન્ય મોટા ખરીદદારો માટે ડીઝલ પુરવઠાના હેતુથી ફયુલ હમસફર એપ લોન્ચ કરી છે આ એપ ડીઝલ હૈંડલિંગથી જોડાયેલ પરેશાનીઓને દુર કરશે એપ પર ગ્રાહકોનો ઓર્ડર મળતા જ તેને નજીકીના ડીઝલ બ્રાઉઝરને ફોરવર્ડ કરી દેવામાં આવશે તેનાથી ખુબ ઓછા સમયમાં ગ્રાહકને ડીઝલનો પુરવઠો થઇ જશે....

મોદીના પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ જુઠ્ઠું બોલતાં રંગે હાથ પકડાયા

ઓગસ્ટ 2019માં ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર ખૂબ ખરાબ અસર પડી છે. કાશ્મીર પ્રવાસન વિભાગ પાસેથી આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ૧૦,૧૩૦ હતી. જેની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પ્રવાસીઓની સંખ્યા ૮૫,૫૩૪ હતી અને ૨૦૧૭માં ૧,૬૪,૩૯૫ હતી. સપ્ટેમ્...

અમદાવાદ લાલ બસનું 500 કરોડનું અંદાજપત્ર, 3 હજાર કરોડનું દેવુ

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ - એએમટીએસનું ઈ.સ. ૨૦૨૦-૨૧નું રૂ.૪૯૮.૨૦ કરોડનું અંદાજપત્ર  આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનુ...

કામધેનુ વિશ્વ વિદ્યાલય ભ્રષ્ટાચારની કામધેનુ

ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા - ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીન...

6 વર્ષની ઊંમરના ૩પ.પર લાખ બાળકો સુપોષણ અભિયાન શરૂ

રાજ્યના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે. જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ ક...

રિલાયન્સ ઘરેણામાં બેલા કલેકશન અને સ્પેશિયલ ઓફર્સ

રિલાયન્સ જ્વેલ્સે બેલા કલેકશન-સમકાલીન સ્ટાઈલિશ જ્વેલરી લોન્ચ કર્યું છે. તેની અજોડ સ્ટાઈલ સાથે ઉત્કૃષ્ટ ગિફ્ટિંગ વિકલ્પ છે. રેન્જ બારીકાઈથી હસ્તકળા કારીગરી કરવામાં આવી છે. રોઝ ગોલ્ડ અને વ્હાઈટ ગોલ્ડમાં નેકલેસ અને બ્રેસલેટ્સના વજનમાં હલકા, આધુનિક, નંગો અને ડાયમંડ બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે. ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર ફ્લેટ ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અ...

શાળા ભેળવવાના બહાને 5223 બંધ થશે – શિક્ષણનું નખ્ખોદ કાઢ્યું

ગુજરાત સરકારના એક દસ્તાવેજમાં શાળાઓને એકબીજામાં ભેળવવાના નામે 5,223 શાળાઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે. 20 જુલાઈ, 2019ના રોજનો આ દસ્તાવેજ ગુજરાતના રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આરટીઈ ફોરમના ગુજરાત કન્વીનર મુજાહિદ નફીઝે જણાવ્યું હતું કે, આ મર્જરને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ એવા છે જે પછાત સમુદાયો - ખાસ કર...

રૂપાણીના રાજ્યમાં 7 હજાર અને કેજરીવાલના દિલ્હીમાં 3 લાખ સીસીટીવી કેમેર...

ગુજરાત 7000 સીસીટીવી કેમેરાથી 371 ગુના ઉકેલાયા બંદોબસ્ત સમયે વિશ્વાસ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થયો માર્ચ 2019માં 7-જિલ્લામાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’નો પાલનપુરથી ભારંભ કરવામાં બાદ અમિત શાહે રાજ્યમાં જાન્યુઆરી 2020માં કરાવ્યો હતો. CCTV કેમેરા નેટવર્ક અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના ...

હું છું ગાંધી: ૧૧૪ ગોખલેની ઉદારતા

વિલાયતમાં મને થયેલ પાંસળીની વરમની હકીકત હું લખી ગયો છું. આ રોગ વખતે ગોખલે વિલાયતમાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે કૅલનબૅક અને હું હમેશાં જતા. ઘણે ભાગે લડાઈની જ વાતો થતી. કૅલનબૅકને જર્મનીની ભૂગોળ મોઢે હતી, ને તેમણે યુરોપની મુસાફરી ખૂબ કરી હતી, એટલે ગોખલેને નકશો કાઢીને લડાઈનાં મથકો બતાવતાં. મને જ્યારે વ્યાધિ લાગુ પડયો ત્યારે તે પણ એક ચર્ચાનો વિષય થ...

ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે

ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...

કોરોના વાયરસ – ચીનથી ગુજરાત લાવવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા

ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો ...

કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ

કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની  વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના  વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા  અને જીએમઆર વરલક્ષ...

ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ

ગાંધીનગર, 28-01-2020 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...