Saturday, September 19, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

ખાનગી બેંકનો નફો 4 હજાર કરોડ, મોદીની બેંકની ખોટ 1500 કરોડ

દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં નફો ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં રૂ. 4146 કરોડ રહ્યો છે,જે ગત વર્ષના સમાન સમયગાળાના 1605 કરોડ કરતા 158% વધુ છે. ટેક્સમાં ઘટાડાની સાથે અન્ય આવક, રિકવરી અને વ્યાજની આવક વધતા નફો વધ્યો છે. બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત, નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) 24% વધીને 8545 કરોડ થઈ છે. ...

બાબા રામદેવ 1 લાખ કરોડનો ઘંઘો કરશે, પણ ગુજરાતમાં એક ફેક્ટરી ન નાંખી

બાબાને ધંધો વિકસાવવા માટે ગુજરાતના લોકોએ સૌથી મોટુ દાન કર્યું હતું. હરિદ્વારના આશ્રમમાં જે દાતાઓની યાદી મૂકી છે તેમાં 80 ટકા ગુજરાતના છે જેમાં સુરતના 90 ટકા છે. તેમ છતાં બાબાએ ગુજરાતમાં એક પણ ફેક્ટરી નાંખી નથી. રૂચિ સોયા કંપનીને ખરીદ કર્યા બાદ હરિદ્વારના બાબા રામદેવની પ્રમોટર કંપની પતંજલિ ગ્રુપનો બિજનેશ માર્ચ 2020ની અંતે રૂ.25,000 કરોડ ...

ગુજરાતમાંથી કોઈને પદ્મવિભૂષણ ન અપાયો

પદ્મ એવોર્ડ્સ - દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકી એક, પદ્મવિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ andાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સિવિલ સર્વિસ, વગેરે વિવિધ પ્રવૃત્તિઓ / ક્ષેત્રોમાં એવોર્ડ આપવામાં આવે છે. 'પદ્મવિભૂષણ' અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા મા...

2.95 કરોડ ટન સાથે બંગાળ દેશનું સૌથી મોટું શાકભાજી ઉત્પાદક રાજ્ય

દેશમાં શાકભાજીના ઉત્પાદનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળને પ્રથમ સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા બાગાયતી ઉત્પાદનના આંકડા મુજબ, બંગાળમાં 2018-19માં શાકભાજીની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યવાર બાગાયતી ઉત્પાદનના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં પશ્ચિમ બંગાળમાં શાકભાજીનું ઉત્પાદન 2.95 કરોડ ટન હતું. આ સમય દરમિયાન તે દેશના કોઈપણ રાજ્યમાં શાકભાજીનું સૌથ...

અંબાજીની બસોને રોજનું 1 લાખનું નુકસાન, મુસાફરો કેમ ઘટી ગયા ?

પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલી કામગીરીને કારણે અંબાજીની બસોને રોજનું એક લખનું નુકસાન થાય છે.  વાયા હડાદ તેમજ વિરમપુર થઈને જવું પડે છે. તેથી એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. યાત્રિકો લાંબા માર્ગના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભ...

Wifi Dabba માત્ર 1 રૂપીયામાં 1GB ડેટા આપે છે, રિલાયંસને પછાડશે

Jioથી પણ સસ્તા દરે Wifi Dabba કંપની ઇન્ટરનેટ સર્વિસ, માત્ર રૂ.1માં 1GB ડેટા આપી રહી હોવાથી રિલાયંસને મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. રિલાયન્સ જીયો સસ્તા ડેટા પ્લાન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ હવે બેંગલુરુની એક કંપનીએ ઘણા સસ્તા દરે ઇન્ટરનેટ ડેટા ઓફર કર્યો છે. ખરેખર, ડેટા રેટ એટલા નીચા છે કે રિલાયન્સ જીયોના ગ્રાહકોએ પણ તેમના ડેટા પ્લાન વિ...

Kia Carnival કંપનીની MPV કાર ધુમ મચાવે છે

સાઉથ કોરિયાની કંપની કિઆ મોટર્સે ઇન્ડિયન ભારતમાં તેનું બીજું પ્રોડક્ટ Kia Carnival લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. Kia Carnival કંપનીની MPV કાર છે, જેને 2020 ઓટો એક્સોમાં લોન્ચ કરવામાં આવશે. જોકે લોન્ચ થતાં પહેલાં જ આ કારનું લગભગ 1410 બુકિંગ મળી ચુક્યું છે, એટલે કે આગામી સમયમાં પણ આ કારનું વધુ વેચાણ થઈ શકે છે. ખાસ બાબત એ છે કે, આ કારનું બુકિંગ મ...

હું છું ગાંધી: ૧૧૧ લડાઈમાં ભાગ

વિલાયત પહોંચ્યા તો ખબર પડ્યા કે ગોખલે તો પારીસમાં રહી ગયા છે, પારીસની સાથેનો આવજાનો સંબંધ બંધ થઈ છે, ને તે ક્યારે આવશે એ ન કહી શકાય. ગોખલે તબિયતને અંગે ફ્રાન્સ ગયા હતા ત્યાં લડાઈને લીધે સપડાઈ ગયા. તેમને મળ્યા વિના દેશ જવું નહોતું. તે ક્યારે આવી શકશે એ કોઈ કહી શકે તેમ નહોતું. દરમિયાન શું કરવું? લડાઈને વિશે મારો ધર્મ શો હતો? મારા જેલી સાથી અને સત્...

6882 પોસ્ટ ખાતા ખોલવાનો ગોંડલમાં ભારતનો વિક્રમ

ગોંડલમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પોસ્ટ ખાતાના સહયોગથી એક સાથે ૬૮૮૨ બહેનોના ગંગાસ્વરૂપા યોજનાની સહાય માટે પોસ્ટમાં ખાતા ખોલવામાં આવતાં તેની નોંધ ઇન્ડિયા બૂક રેકર્ડમાં કરવામાં આવી હતી. રેકોર્ડ નોંધાયાનું પ્રમાણપત્ર ઇન્ડિયા બુકના પ્રતિનિધિ નીલિમા છાજડે રાજકોટ કલેકટર રેમ્યા મોહન આપ્યું હતું. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્...

40 ટકા બાળાઓ શાળાએ જતી નથી, 5 હજાર શાળા બંધ થતાં અભણ ગુજરાત બનશે

શિક્ષણ અધિકાર આંદોલનને મજબૂત કરવા અમદાવાદમાં એક દિવસીય કન્સલ્ટેશનનું આયોજન આર ટી ઈ ફોરમ ગુજરાત દ્વારા કરવામાં આવેલું હતું. આરટીઇ એક્ટ હેઠળ શાળામાં ક્લાસ રૂમો સારા નથી. વાપરી શકાય તેવા શૌચાલયો નથી. સુરક્ષિત વાતાવરણ તેમજ વિષય આધારિત પૂરતા પ્રમાણમાં શિક્ષકોની કમી છે. મુજાહિદ નફિસે જણાવ્યું કે ગુજરાત સરકારને શિક્ષણના ક્ષેત્રમાં (SDGs)ના લક્ષ્ય 5મ...

કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ

25 જાન્યુઆરી 2020 કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું. સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે. શું...

ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદી અને રૂપાણીના પ્રધાન વિભાવરી દવે સામ સામે...

ભવાનગરમાં જ્યારથી મહેન્દ્ર ત્રિવેદીના સ્થાને વિભાવરી દવેને રાજકીય મહત્વ આપવાનું અમિત શાહે શરૂ કર્યું ત્યારથી આ બન્ને નેતાઓ વચ્ચે વિગ્રહ ચાલતો આવ્યો છે. બન્ને જાહેર કાર્યક્રમમાં ભાગ્યે સાથે દેખાય છે. પક્ષના દરેક કાર્યકર જાણે છે કે બન્ને નેતાઓને બનતું નથી. ભાજપના ભાવનગરના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન તથા હાલના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના...

જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા 6 મહિનાથી નજરકેદ

મોદી સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ને દૂર કરવામાં આવી હતી. આ નિર્ણયથી ખીણના તમામ નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. આ નેતાઓમાં એક નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે. હવે ઓમર અબ્દુલ્લાની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. તસ્વીર જોયા પ...

ગુજરાતમાં બાળ મજુરીમાં વધારો

કાઉન્ટરવ્યુ અસંગઠિત અને સ્થળાંતર કરનારા કામદારોના હક અને કલ્યાણ માટે કામ કરતી સંસ્થા - સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (સીએલઆરએ) દ્વારા દક્ષિણ ગુજરાતના પરપ્રાંત્ય શેરડી કાપનારાઓના બાળકોની સ્થિતિના નકશા પર એક નોંધ જણાવ્યું છે કે બાળ મજૂર નિષેધ અને નિયમન સુધારો અધિનિયમ, ૨૦૧ of હોવા છતાં, બાળક અને કિશોરો મજૂરની સંખ્યા વધી રહી છે. આના ઘણા કારણો...

”હેલ્લારો” ફિલ્મ દિલ્હીમાં રાજદૂતોએ જોઈ

રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" 25 જાન્યુઆરી 2020માં દિલ્હીમાં દર્શાવવામાં આવી હતી. ગુજરાતના કલા અને સંસ્કૃતિના પ્રમોશનના ભાગરૂપે દિલ્હીના ચાણક્ય સિનેમામાં રાખવામાં આવેલ આ ફિલ્મને વિદેશોના રાજદૂતો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્મ ક્રિટીકસ, પત્રકાર લોકોએ નિહાળી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. ગુજરાતનો કલા વારસો ખુબ જ સમૃદ્ધ છે જે...