Wednesday, July 1, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

કેજરીવાલ સામે ભાજપની નીતિ ઝાખી

નવીદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીના ઘોષણાપત્રને રજૂ કરી વચન આપ્યું હતું કે, દિલ્હીના લોકોને હાલમાં ફ્રી મળી રહેલી તમામ સુવિધાઓ આગામી પાંચ વર્ષ પણ જારી રહેશે. ઢંઢેરાને કેજરીવાલ ગેરંટી કાર્ડ નામ આપવામાં આવ્યું છે. પાંચ વર્ષમાં તેઓ દિલ્હીની યમુના શુદ્ધ કરશે. પહેલાથી જ લાગૂ કરવામાં આવેલી યોજનાઓ યથાવતરીતે લાગૂ રહેશે. કેજરીવાલે વિજળી, પ...

સુરતમાં સગો ભાઈ બહેનના બાળકનો પિતા બન્યો,

સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપ્યો સુરતના પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવવાના ચકચારભર્યા પ્રકરણમાં બહુ ચોંકાવનારો અને શરમજનક ખુલાસો સામે આવ્યો છે કે, ખુદ ૧૮ વર્ષીય યુવતી પર તેના સગા નાનાભાઇએ જ દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી હતી અને સગા ભાઇના દુષ્કર્મને લઇ બહેનને નવજાત બાળકી જન્મતાં તેને કચ...

દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી

સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું. પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત ક...

ફ્લાવર શોમાં 7.50 લાખ લોકો આવ્યા અને 70 લાખનો નફો કર્યો

અમદાવાદના ૪ થી ૧૯ જાન્યુઆરી ફ્લાવર શોમાં રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા. ૬ લાખ  ટિકિટો અને સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો.  સાડા સાત લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે. ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ફલાવર...

મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ વિદિશા બલિયાન અમદાવાદમાં

અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 અમદાવાદની અપોલો હોસ્પિટલે બહેરાશ ધરાવતા દર્દીઓ માટે એક પ્રેરક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ અને ‘રોલ મોડલ ફોર હિઅરિંગ ઇમ્પેરમેન્ટ ૨૦૧૯’ની રાષ્ટ્રીય એવોર્ડવિજેતા કુમારી વિદિશા બલિયાન ગેસ્ટ ઓફ આૅનર હતા, જેમણે પોતાના જીવનની સફર અને અનુભવો વિશે વાત કરીને દર્દીઓને તેમનાં સ્વપ્નો પૂર્ણ કરવા માટે ...

સત્યાગ્રહ કરવાની ભાજપ સરકારમાં મનાઈ

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે. અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવેલા છે. સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી આગળ ૨૦ જાન્યુઆરીને સોમવારથી કલેક્ટર ...

૨૨થી ૨૬ જાન્યુઆરીથી બિગ બજારનો સસ્તો શોપિંગ ફેસ્ટિવલ

અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 દેશના સૌથી પસંદિત હાઇપર માર્કેટ ચેઇન બિગ બજાર એક વાર ફરીથી પોતાના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ, ‘સબસે સસ્તે ૫ દિન’ લઇને આવ્યાં છે. ૨૨થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે દેશભરના બધા બિગ બજાર સ્ટોર, બિગ બજાર જેન નેક્સ્ટ અને હાઇપર સિટી સ્ટોર્સમાં ‘સબસે સસ્તે ૫ દિન’ના ધમાકેદાર ડીલ્સનો ફાયદો લઇ શકશે. બિગ બજારના ‘સબસે સસ્તે ૫ દિન’ તે સમ...

મુંદ્રાનો ટાટા પાવર પ્રોજેક્ટ સરકાર ખરીદશે ?

ભરત પટેલ * દ્વારા ટાટા પાવરએ કેન્દ્રીય વીજ મંત્રાલયને જાહેરાત કરી છે કે ટાટા પાવરને ફેબ્રુઆરી, 2020 પછી તેના આયાત કરેલા કોલસા આધારિત મુંદ્રા અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી)નું સંચાલન બંધ કરવાની ફરજ પડી શકે છે. તે દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પણ ગુનાહિત પણ છે કે બદલી ન શકાય તેવું નુકસાન થયું છે. મુન્દ્રા કિનારે નાજુક ઇકોસિસ્ટમને કારણે એવા પ્રોજેક્ટ...

નાના વિમાનોનોએ એરો   સ્પોર્ટસ શોમાં કરતબ કર્યા 

રાજકોટ, 20 જાન્યુઆરી 2020 રાજકોટમાં એરો સ્પોર્ટસ કાર્યક્રમમાં ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના  વ...

પિતા કેઝરીવાલને જીતાડવા પુત્રી હર્ષિતા મત માંગી રહી છે

https://twitter.com/ArvindKejriwal/status/1218822979989078017 ગુજરાતમાં મુખ્ય પ્રધાન કે તેેમના પરિવાર પ્રજાની વચ્ચે સલામતી રક્ષકો વગર જઈ સકતા નથી. પણ દિલ્હીના મુખ્ય પ્રધાન સહિત તેમનું આખું કુટુંબ સલામતી રક્ષકો વગર પ્રજાની વચ્ચે જઈને ચૂંટણી લડી રહ્યાં છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમનો પરિવાર જાતે વિધાનસભાની ...

મૌની અમાસે નર્મદા સ્નાન કરવું શુભ છે

આ વખતે મૌની અમાવસ્યા 24 જાન્યુઆરીએ આવી રહી છે. શનિ પણ તેની રાશિ (શનિ ટ્રાંઝિટ 2020) ને બદલવા જઈ રહી છે. 29 વર્ષ પછી, શનિદેવ તેમની રાશિ સાઇન મકર રાશિમાં પ્રવેશ કરશે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે મૌની અમાવસ્યાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ મેળા 2020 માં, મૌની અમાવાસ્યા સ્નાન માટે સૌથી મહત્વપૂર્ણ છે. જેને માગી અમાવસ્યા (માગી અમાવસ્યા) તરીકે ...

શાહ-મોદીના રાજ્ય ગુજરાતમાં જ નકલી નોટો વધું કેમ પકડાઈ છે ?

તેણે દેશમાં નકલી 2 હજાર રૂપિયાની નોટોના વ્યવસાય સાથે સંબંધિત ગંભીર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર 2016 થી ડિસેમ્બર 2018 માં નોટબંધીથી કેટલી રાજ્યની 2000 રૂપિયાની નકલી નોટો કબજે કરવામાં આવી છે? ગંભીર બાબત એ છે કે આ યાદીમાં ગુજરાત ટોચ પર છે. આ સૂચિમાં ટોચના 10 માં ભાજપ શાસિત ચાર રાજ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝારખ...

મહિલાનો ચોટલો ભાજપના કાર્યકરે ખેંચ્યો ને થપ્પડ પડી

રવિવારે (19 જાન્યુઆરી) રાજ્યના રાજગઢ જિલ્લામાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં નાગરિકત્વ બિલનો વિરોધ કરવા ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. ડેપ્યુટી કલેકટરે વિરોધ કરનારને થપ્પડ મારી હતી, થોડી વાર પછી એક કામદારએ લેડી ઓફિસરની ચોટલો પકડીને ખેંચી લીધી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (શિવર...

આબાદ સ્પોર્સટ કૌભાંડ બાદ ખાનગીકણ માટે અમપાની બીજી કંપની મેદાને

કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે. રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ...

કાશ્મિરના મુદ્દે ટાકો આપનાર રશિયા પાસેથી મિસાઈલ ખરીદાશે

રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમાન બકસ્કીને જણાવ્યું હતું કે, ભારતને ૨૦૨૫ સુધીમાં તમામ જી-૪૦૦ ડિફેન્સ મિસાઇલ્સ સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવશે. ભારતને સમયસર ડિલિવરી કરવા S-૪૦૦ મિસાઇલ્સનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર ૨૨ અને ૨૩ માર્ચે રશિયા-ભારત અને ચીનની ત્રિપક્ષીય મંત્રણામાં હાજરી આપવાના છે ત્યારે આ મુદ્દો ચર્ચાઈ શક...