Wednesday, July 1, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

બિલ્ડરોના વાંકે દુકાનદારોને સજા, 12 દુકાનો સિલ

અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 નવા વાડજના ભીમજીપુરા વિસ્તારમાં થનકીનંદન કોમ્પલેક્ષની ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે. કોમ્પલેક્ષમાં વધારાના બાંધકામ કરવામાં આવ્યા છે તથા પાર્કીંગમાં પણ દબાણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે જનક મેડીકલ સ્ટોર્સ, જૈન ગૃહ ઉદ્યોગ, માન સરોવર ફૂડ, ઝેરોક્ષ દુકાન, રાયપુર ચોળાફળી સેન્ટર સહીત ૧ર દુકાનોને સીલ કરવામાં આવી છે. ઝોનના અન્...

શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા 55 દેશનું ચલણ મેળવી અનોખો પ્રયોગ

દાહોદ - શિક્ષકોએ 58 જેટલા ઇનોવેટર સાથે કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ, ગણિત, સામાજિક વિજ્ઞાનના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશના ચલણી નાણું - સિક્કા વિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતા. અગિયાર હજાર બાળકોએ તેની માહિતી મેળવી હતી. ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પ...

ભરૂચમાં બાળકોએ પતંગદોરીના ગુચ્છા એકઠા કરી પક્ષીઓ બચાવ્યા

જૂના ભરૂચમાં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળામાં એકઠા કર્યા હતા. ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગની દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા ...

માં કાર્ડ અને અમૃતમ આરોગ્ય કાર્ડમાં ગરબડ કોણ કરે છે ?

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં અમદાવાદ મહાનગર પાલિકા -અમપા- વિસ્તારમાં વી.એસ.હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ, શારદાબેન જનરલ હોસ્પીટલ સહિત કુલ ૧૦ સરકારી હોસ્પીટલોમાં અને ૯૬ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ૧-૪-૧૯ થી ૩૧-૧૦-૧૯ સુધીમાં ૧,૧૩,૦૭૮ ક્લેઈમ થયેલ છે જેના પેટે રૂ.ર૯૭.૩૧ કરોડ ચુકવેલા છે. અમદાવાદમાં 4 લાખ ગરીબ લોકો માટે આ કાર્ડ આપવાં આવ્યા છે. ...

શિક્ષણમાં વેઠીયા પ્રથા આવી, શિક્ષણ સિવાયના 22 કામ શિક્ષકો કરે છે

પતનના માર્ગે ગુજરાત ગાંધીનગર, 20 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com ગુજરાતના શિક્ષકોને ભાજપની ભૂપેન્દ્ર ચૂડાસમા વિચિત્ર જવાબદારી સોંપતાં આવ્યા છે. અભણ ગુજરાત બનાવવામાં સંઘના સંવયંસેવક ભૂપેન્દ્ર ચૂડાસમાં ગુજરાત સામે ષડયંત્ર રચીને ગુજરાતના લોકો અભણ રાખવાનું કામ કરી રહ્યાં છે. 53 લાખ બાળકો ગુજરાતમાં છે જેમાં  11 વર્ષમાં 6.17 લાખ બાળકો સર...

સાયરા નિર્ભયા કેસમાં PI એન.કે. રબારીને કમને સસ્પેન્ડ કરતાં ઝા

પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમર...

ભ્રષ્ટ કારકુનની કરોડોની મિલકતો શોધવા લોકોને પોલીસે અપીલ કરી

ભરૂચ નગરપાલિકાના કારકુન ચેતન બાબુ મોદી રૂ.૨૫૦૦ની લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ કેસના સાક્ષી-પુરાવાને નુકશાન કરે અથવા તો કરાવે તેવી પ્રબળ શકયતા રહેતી હોવાથી આરોપીને અન્ય જગ્યા બદલી કરવા માટે માટે લખાણ કરવામાં આવેલું હતું. બાદ ભરૂચ નગરપાલિકાના મહેકમ ઉપર નિમણૂક પામેલ ન હોય. આરોપી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક ફિકસ પગારથી ફરજ બજાવતા હતા. જેથી ભરૂચ નગર પાલિક...

ઈનામો જીતવા ક્રિકેટની ઓન લાઈન ટીમ

ઓગસ્ટ 2019માં સ્થપાયેલા સ્પોર્ટ્સ સ્ટાર્ટ અપ સ્પોર્ટઝેક્સ ગેમ અને ખાસ કરીને ક્રિકેટ રસિયાઓ માટે અનોખું ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ આપી રહ્યું છે. “સ્પોર્ટઝેકસ ” એ ભારતનું પહેલું પિયર ટુ પિયર ફેન્સી પ્લેટફોર્મ છે. કે જ્યાં યુઝર્સ તેમની રમત ગમત ને લગતી આવડતથી રોકડ અને ઇનામો જીતી શકે છે .”સ્પોર્ટઝેકસ” રમવા માટે તમારે તમારા ફેવરિટ 11 ખેલાડીઓની ક્રિકેટ...

હું છું ગાંધી: ૧૦૫ મહેતાજી

‘સત્યાગ્રહના ઇતિહાસ’માં જે વસ્તુ નથી આવી શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોમાં આવે છે, એ વાંચનાર યાદ રાખશે તો આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે. ટૉલ્સ્ટૉય આશ્રમમાં બાળકો તેમ જ બાળાઓને સારુ કંઈક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિંદુ, મુસલમાન, પારસી અને –િસ્તી નવયુવકો હતા, અને થોડી હિંદુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશક...

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કોર્પોરેટ રોકાણોમાં વધારો કરવાની જરૂર છે: એસ...

ઉદ્યોગ સંગઠન એસોચેમનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ હાંસલ કરવા માટે કોર્પોરેટ રોકાણોમાં વધારો કરવાની જરૂર છે. એસોચેમના વાઇસ પ્રેસિડેન્ટ વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં ખેડુતોની ખૂબ ઓછી જમીન છે, જેના કારણે પાક ઓછો થાય છે અને જાળવણીના અભાવને લીધે ઘણી કૃષિ પેદાશ બગડે છે. તેમણે કહ્યું કે પહેલા આપણે ઉત્પાદન વધારવા માટે કોર્પોરેટ ખેતી ...

સાપ્તાહિક જન્માક્ષર: 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2020 સુધી તમારું ભવિ...

19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2020 સુધી રાશિનું ફળ મેષ (21 માર્ચ - 20 એપ્રિલ) ધૈર્ય ઘટશે. તમારી ભાવનાઓને નિયંત્રિત કરો. કૌટુંબિક સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે *. જીવવામાં અસ્વસ્થતા રહેશે. * બાળકો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. નોકરી પર મુસાફરી કરવી પડી શકે છે. વૃષભ (21 એપ્રિલ - 20 મે) ચીડિયાપણું તમારા સ્વભાવમાં રહેશે, પરંતુ વાણીમાં નમ્રતા પણ રહેશ...

ઈયરફોન વધું સમય કાનમાં ભરાવથી 5 બિમારી આવી શકે

મુસાફરી દરમિયાન તમારા કાનમાં ઇયરફોન અથવા હેડફોનો મૂકીને ગીતો સાંભળો છો, તો જોખમમાં મૂકી શકે છે. આમ કરવાથી, તમારા કાન તેમજ તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. માત્ર ફોન પર વાત કરવા તેનો ઉપગોય કરો તે સલામતીભર્યું છે. કાનનો ચેપ લાંબા સમય સુધી ઇયરફોન સાથે ગીતો સાંભળવાથી કાનમાં ચેપ લાગી શકે છે. કાન 65 ડેસિબલ સુધીના અવાજોને સહન કરી શકે છે. જો કોઈ 40 ...

ફરી ભૂકંપ આવશે, આગાહી, ફોન 10 સેકંડમાં કહેશે

https://youtu.be/O8QvCd9_trw   હવે સ્માર્ટફોન ભૂકંપ પહેલા એલર્ટ આપશે, આ ટેક્નોલોજી આ કંપનીઓના ફોનમાં આવશે સ્માર્ટફોન ઉત્પાદકો ભૂકંપ પહેલા યુઝરને ચેતવણી આપવા માટે ધરતીકંપની ચેતવણી સુવિધા પર કામ કરી રહ્યા છે. ચાઇનીઝ ફોન ઉત્પાદક વીવોના ફનટચ ઓએસના પ્રોજેક્ટ મેનેજર ઝિયાઓ ઝુગેએ કહ્યું છે કે તે હાલમાં ફીચર ટેસ્ટિંગના તબક્કામાં છે. તે ટૂંક સમ...

મહાત્મા ગાંધીએ પોતાના હસ્તાક્ષર 5–5 રૂપિયામાં વેચવા પડ્યા હતા

મહાત્મા ગાંધી બિહારના ભાગલપુરમાં એપ્રિલ, મે 1934માં આવ્યા અને લોકોને સ્વતંત્રતા સંગ્રામ માટે એક કર્યા. ભૂકંપ પીડિતોની સહાય માટે નાણાં એકત્રિત કરવા માટે, તેણે પોતાનો ઓટોગ્રાફ લેવા માંગતા લોકો પાસેથી પાંચ રૂપિયાની રકમ લીધી અને ત્યારબાદ પીડિતોને સહાય માટે આપી હતી. બિહારમાં ભુકંપ અને કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતી રાહત કામગીરીને જોવા માટે તે બિહપુર ...

કેજરીવાલે શિક્ષણના અંદાજપત્ર 16 ટકાથી વધારી 26 ટકા કર્યું, રૂપાણીએ ઘટા...

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com આમ આદમી પાર્ટીએ ભાજપ શાસિત રાજયમાં તાજેતરના વર્ષોમાં શિક્ષણમાં બજેટ ઓછું ફાલવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રકારોને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારે શિક્ષણનું બજેટ 16 ટકાથી વધારી 26 ટકા કર્યું છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તરપ્રદેશમાં ભ...