Admin
31 જાન્યુઆરીએ બુધ મકરમાં જતાં વેપાર વધશે
બુધ 31 જાન્યુઆરીએ તેની રાશિમાં ફેરફાર કરશે. આ સમયે બુધ મકર રાશિમાં છે, જેનું આગામી સંક્રમણ કુંભ રાશિમાં હશે. પૌરાણિક કથા અનુસાર બુધને દેવતાઓનો સંદેશવાહક માનવામાં આવે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તેઓની અસર વ્યક્તિની બુદ્ધિ, વિવેક અને રમૂજ પર પડે છે. બુધના મજબૂતીકરણથી વેપાર, વાણિજ્ય, બેંકિંગ, નેટવર્કિંગ, કમ્પ્યુટર, વગેરે સંબંધિત ક્ષેત્રો...
પ્રશાંત કિશોરને નીતિશે પ્રચારકમાંથી હાંકી કાઢ્યા
દિલ્હી ચૂંટણી: જેડીયુના ઉપ પ્રમુખ પ્રશાંત કિશોર સ્ટાર પ્રચારકોની સૂચિમાંથી બહાર, નીતીશે સીએએ સમર્થક અને અરવિંદ કેજરીવાલના સાથી બનવા બદલ સજા?
ભારતીય જનતા પાર્ટીએ આગામી 8મી ફેબ્રુઆરી 2020એ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડને બે બેઠક અને લોક જનશક્તિ પાર્ટીને એક બેઠક આપવાનો નિર્ણય લીધો છે. જેડીયુ દિલ્હીમાં પગ ફેલાવવા માટે મહેનત ક...
અમદાવાદની 5 પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ કરાયું
પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સિટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે.
ક્રમાંક
પોસ્ટ ઓફિસનું નામ
કઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવી
વિલીન (મર્જ) કર્યાની તારીખ
1
ખાનપુર પોસ્ટ ઓફિસ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ
26-09-2019
2
માણેકચોક પોસ્ટ ...
હું છું ગાંધી: ૧૦૬ અક્ષરકેળવણી
ગયા પ્રકરણમાં શારીરિક કેવળણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરંભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો, છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હું ઇચ્છું તેટલો વખત નહોતો, તે...
ભાજપના નવા નેતા જેપી નડ્ડાને જાણો તે છે કોણ ?
દેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના 14માં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક થઈ છે. 20 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હિમાચલ પ્રદેશના ભાજપના નેતા અને અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળતા જે.પી. નડ્ડા બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. બપોરે અઢી વાગ્યાના અરસામાં સંગઠન ચૂંટણી ...
ધરણા નગરી બની ગાંધીનગર
ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા.
ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા ...
5 રાજ્યોનો ભાગેડુ, ખંડણીખોર વિશાલ ઉપર 13 હત્યા અને 50 ગુના નોંધાયા છે
વિશાલ ગોસ્વામી તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. વિશાલ ગોસ્વામીએ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું રેકેટ ફરીથી શરૂ કર્યું હતું. 8 મહિનામાં નાના-મોટા વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખની ખંડણી વસૂલી હતી. દર મહિને લઘુતમ બે થી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. કોર્ટે આ ત્રણેયનાં 27...
શિક્ષીકા અને 8માં ધોરણમાં ભણતો શિષ્ય ભાગી ગયા
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરતા સરકારી કર્મચારીએ તેના 8માં ધોરણમાં ભણતા 14 વર્ષના પુત્રના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેનો પુત્ર એક 26 વર્ષની શિક્ષક સાથે ફરાર થઈ ગયો છે.
મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પ...
છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો
અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું…
અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી.
પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હત...
હાર્દિક પટેલની ધરપકડ પાછળ ચાર ગુપ્ત કારણો
અમદાવાદ, 20 જાન્યુઆરી, 2020
કોંગ્રેસના યુવાન લડાયક નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે કૌલાશનાથનની ટીમ એટલા માટે હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં હાર્દિક મોટી અસર કરી શકે તેમ છે. વિજય રૂપાણી કોઈ પણ ભોગે મહાનગરો અને પંચાયતોની ચૂંટણી જીતવા માંગે છે. જો તેની 25 ટકા પણ ગુમાવે તો ગુજરાતની સત્તા ગુમાવવી પડે તેમ છે. ધરપકડ કર...
કોકાકોલાએ ગ્રાહકોની સાથે છેતરપીંડી કરી
કોકા-કોલા બ્રાન્ડેડની ‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’ની M.R.P. વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો સીઝ કરાયો
ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો છે.
મલ્ટીનેશનલ ...
કચ્છ બેંક લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી
અમદાવાદ: 19 જાન્યુઆરી, 2020
કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભુજ ખાતે રૂ.100 કરોડના કૌભાંડમાં જયંતી ઠક્કર, જે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે આ કેસમાં એક આરોપી છે.
26 આરોપીઓ બેંક સાથે જોડાયેલા આઠ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે. તેઓ નકલી ખાતા બનાવતા હતા અને ખેડૂતોના નામે...
અનામત મેળવી સરકાર સામે ન ઝુકનારા હાર્દિક પટેલને ભાજપ પરેશાન કરે છે
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020
હાર્દિક સામે 17 જેટલા ગુના રાજ્યની ભાજપ સરકારે નોંધાયેલા છે. હાર્દિકે અગાઉ કહ્યું હતું કે, મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે.
રાજદ્રોહના ચકચારભર્યા કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ બિનજામીનપાત્ર પક...
મહિને 8 લાખ કનફ્રમ રેલ ટિકિટો રદ કરી દેવાય છે
રેલવેની કન્ફર્મ ન થવાના કારણે ૬૫.૬૯ લાખ ઓનલાઈન ટિકિટો નાણાંકીય વર્ષ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ સુધી ૮ મહિનામાં રદ થઇ હતી. યાત્રીઓના ભારે બોજ. દર મહિને સરેરાશ ૮ લાખ ટિકિટો થાય છે. આના કારણે યાત્રીઓને સ્વાભાવિકરીતે જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
મધ્યપ્રદેશના નિમચ નિવાસી આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌરે આજે આ અંગેની માહિતી આપતા કહ્યુ...
કાયદાની ક્યાં જરૂર ? 6 વર્ષોમાં 2838 પાકિસ્તાનીઓને નાગરિકતા મળી
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020
નાગરિકતા કાયદો ભાજપ સરકાર અમલ કરવાનો સ્ટંટ કરી રહી છે. કારણ કે હાલના કાયદાથી પણ પાકિસ્તાનમાં રહેતાં લોકોને દેશના નાગરિક બનાવી શકાય છે.
નિર્મલા સીતારામને રજૂ કરેલા તમામ આંકડાઃ ૧૯૬૪થી ૨૦૦૮ વચ્ચે ચાર લાખ તમિળ લોકોને દેશની નાગરિકતા
ચેન્નાઈ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ સામે ચાલી ર...
ગુજરાતી
English