Admin
અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખ...
CBIએ અદાણી કંપની સામે ગુનો દાખલ કર્યો
CBIએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એનસીસીએફના તત્કાલીન ચેરમેન વિરેન્દ્રસિંઘ, એનસીસીએફના એમડી જીપી ગુપ્તા, સીનિયર એડવાઇઝર એસસી સિંઘલ અને અન્ય વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત ગેરવર્તન માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝૂમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અ...
અચ્છે દિન બન્યા અરાજકતા દિન – અન્ન પ્રધાન રાજીનામું આપે – ...
• તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ
• તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. પુરવઠા મંત્રી રાજીનામું આપે.
અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર... અબકી બાર.....
દક્ષિણ ગુજરાતના દશ હજારથી વધુ લાભાર્થીઓને રૂા.૧૪૦ કરોડની સહાય
બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતન...
પૂર્વ MLA ધવલ ઝાલાની કોલેજનું ગેરકાયદે બાંધકામ વાઘાણી અને જાડેજા બચાવે...
આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..?
શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે?
એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસ...
કચ્છમાં વાવાઝોડાની ચેતવણીના સાધનો પણ ભૂકંપની ચેતવણીના કોઈ સાધનો નહીં
કચ્છમાં વાવાઝોડાની આગોત્તરી જાણકારી આપવા દરિયા કાંઠાના વિસ્તારના આઠ તાલુકાઓના ગામડાઓમાં અર્લી ર્વોનિંગ સીસ્ટમ લગાડવામાં આવી રહી છે. ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા એનસીઆરએમપી યોજના હેઠળ આ કામ થશે.
અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી, પીંગલેશ્વર, માંડવીના નાના લાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા ...
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેશે, તારીખ અંગે ચાલતી ચર્ચા
અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી શકે છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આગામી મહીને તેઓ ભારતનોપ્રવાસ કરશે. પીએમો અને વોશીંગ્ટન ડીસી વચ્ચે સંવાદ થયો છે અને ડોનાલ્ડટ્રમ્પની મુલાકાતની તારીખોને લઈને આ ચર્ચા થવા પામી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ આગામી મહિને ભારત આવે તેવા એંધાણને લઈને બન્ને રાષ્ટ્રો દ્વારા તૈયારઓને ઓપ આપવાની દ...
સુરતની હીરાની પેઢીનું રૂ.134નું બેંક હવાલા કૌભાંડ, વિચિત્ર કિસ્સો
7000 રૂપિયા કમાનારને ઇન્કમટેક્સની નોટિસ મોકલીને પૂછ્યું - કહો કે 134 કરોડ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયું?
મધ્યપ્રદેશના ભોપાલમાં કરોડો રૂપિયાના વ્યવહાર માટે 8 વર્ષ પહેલા રવિ ગુપ્તાના નામે એક બનાવટી બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું. નોટિસમાં વ્યક્તિને પૂછવામાં આવ્યું છે કે તેણે 134 કરોડનું ટ્રાંઝેક્શન કેવી રીતે કર્યું. તે જ સમયે, નોટિસમાં એમ પણ કહેવામ...
ધારાસભ્ય ચીરાગ કાલરિયાને સરકારે કહ્યું જગ્યા ખાલી છે, 10 વર્ષે ભરીશું
રાજ્યમાં તલાટીની 2,235 અને ગ્રામ સેવકની 1,293 જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. રાજ્યમાં 18,584 ગામો અને 14,292 ગ્રામ પંચાયતો છે. સરકારની મોટાભાગની યોજનાઓ આ પંચાયતો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. છતાં જગ્યા ખાલી છે.
પંચાયત પ્રધાને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રજા વચ્ચે રહીને પૂછેલા પ્રશાનના જવાબમા...
પક્ષ પ્રમુખ બનવા ભાજપના એ બન્ને નેતાએ ઈન્કાર કરી દીધો
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-રાષ્ટ્રીય-કક્ષાના માળખામાં પુનર્ગઠન લગભગ એક મહિનો મોડું થયું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની બે દિવસની મુલાકાતે લીધી તેમાં શહેર અને જિલ્લા સમિતિના પ્રમુખના નામ નક્કી કરવા માટે રાજ્યના નેતાઓને મળ્યા હતા.
પક્ષના વરિષ્ઠ નેતાઓને સંગઠનમાં પાછા લાવવા કેબિનેટમાંથી ખસેડીને પ્રમુખ બનાવવાની તૈયારી અમિત શાહે કરી હતી પણ બન્...
નાગરિકતા વિરોધી પતંગ ચડાવતાં અટકાવવા ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશી...
અમદાવાદ, 16 જાન્યુઆરી 2020
પોલીસે ગુજરાત વિદ્યાપીઠ (જીવી) કેમ્પસમાં મંગળવારે પ્રવેશ કર્યો હતો જ્યાં વિદ્યાર્થીઓએ નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમ (સીએએ) ના સંદેશાઓ સાથે પતંગ ઉડાવવાનું આયોજન કર્યું હતું.
જ્યારે વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પોલીસે ઘટનાને અવરોધિત કરી હતી, ત્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત પેટ્રોલિંગ અને સામાન...
ઈસ્કોન ગાંઠીયા અને ઓનેસ્ટને ગંદકી માટે દંડ ફટકારાયો
ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમપા દ્વારા બહુ આકરો રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ 16 જાન્યુઆરી 2020માં ફટકાર્યો હતો.
શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલ...
બેંક થાપણો ઉપર વ્યાજદર ઘટાડી દેવાયા
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બાંધી મૂદતની થાપણો - ફિસ્ક્ડ ડિપોઝિટ ઉપર વ્યાજદરોમાં ઘટાડો કરી દીધો છે. બેંક દ્વારા કેટલીક અવધિની એફડી પર મળનાર વ્યાજમાં ૦.૧૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. બે કરોડથી ઓછાની એફડી ઉપર નવા વ્યાજદરો ૧૦મી જાન્યુઆરીથી જ અમલી કરવામાં આવી ચુક્યા છે. બેંક દ્વારા એકથી ૧૦ વર્ષ સુધીની મેચ્યોરિટીવાળા લોંગ ટર્મ એફડી ઉપર...
પ્રદુષણના કારણે બટાકાનું ઉત્પાદન ઘટી જશે
જળવાયુ પરિવર્તન અને વધતા જતા પ્રદુષણના પરિણામ સ્વરૂપે તેની અસર સામાન્ય લોકો ઉપર જ નહીં બલ્કે પાક ઉપર પણ થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને લખવામાં આવેલા પત્રમાં કબુલાત કરી છે કે ઘઉં, મકાઈ, સરસીયા, બટાકા, કપાસ અને નારીયેળના પાક ઉપર પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર થઈ રહી છે.
આગામી ૩૧ વર્ષોમાં ઘઉંની પેદાશમાં ૬-૨૩ ટકા સુધીનો ઘટાડો...
ખેલો ઈન્ડિયાની શરૂઆતમાં 12 વર્ષની છોકરીના ગળામાં ભાલો ઘુસી ગયો
ઘેલો ઈન્ડિયા ગેમ્સની શરૂઆત આજે 10 જાન્યુઆરી 2020 થી આસામના ગુવાહાટીમાં શરૂ થઈ છે. જો કે, આ રમતોની શરૂઆત પહેલા ગુરુવારે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં, 12 વર્ષની તીરંદાજ શિવાંગીની ગોહૈન ઘાયલ થઈ હતી. આ અકસ્માત તેમના ઘર નજીક ડિબ્રુગઢના છબુઆ નજીક સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટ્રેનિંગ સેન્ટરમાં બન્યો હતો. છબુઆ ગુવાહાટીથી 450 કિમી દૂર છે. શિવાંગિની ...
ગુજરાતી
English