Admin
લોકપ્રિય કિયા સેલ્ટોસની માંગ અચાનક 67 ટકા ઘટી
ડિસેમ્બરમાં ફક્ત 4,645 વાહનો વેચાયા છે
દક્ષિણ કોરિયાની અગ્રણી વાહન ઉત્પાદક કિયા મોટર્સે તેની નવી એસયુવી સેલ્ટોસથી 2019 માં ભારતીય બજારમાં પ્રવાસ શરૂ કર્યો હતો. આ એસયુવી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેની શરૂઆતમાં માત્ર 9.69 લાખ રૂપિયાની કિંમત છે. બજારમાં આવ્યા પછીથી આ એસયુવીએ છલકાઇ કરી હતી, જેના કારણે કંપની દેશના ટોચના 5 વેચનારા વાહન ઉત્પાદક...
અમદાવાદમાં સૌથી વધુ મિલકત વેરો, મિલકત દીઠ સરેરાશ રૂ.5000
અમદાવાદ મહાનગર પાલિકા વેરા વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં વિક્રમી આવક થઈ હતી. ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા વ્યવસાય વેરા વેરામાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે બજારમાં મંદીના કારણે વાહન વેરાની આવકમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ વેરા ખાતાએ રૂ.1003 કરોડથી વધું આ...
‘હેલ્લારો’ ફિલ્મને રૂ.2 કરોડ આપવા બદલ મુખ્ય પ્રધાનનો કલાકારોએ આભાર માન...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના નિર્માતા, દિગ્દર્શક લેખક અને કલાકાર કસબીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
હેલ્લારોની આ સમગ્ર ટીમે ગુજરાત સરકારે પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહનની નીતિ અન્વયે આ ફિલ્મને રૂ. બે કરોડની સબસિડી-સહાય જાહેર કરી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કર...
આણંદમાં 70 હજાર લોકોને સહાય આપી
આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ. ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.
ખંભાત તાલુકામાં જન વિકા...
24 હજાર કરોડનું વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું
૨૦૧૯-૨૦ના વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૯ના પ્રથમ 6 મહિના - કવાર્ટરમાં રાજ્યમાં રૂ. ૨૪૦૧૨ કરોડનું વિદેશી મૂડીરોકાણ
૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ ૧૨૬૧૮ કરોડના એફ.ડી.આઇ.ની તુલનાએ આ વર્ષે રાજ્યમાં બે ગણું એફ.ડી.આઇ
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા ૨૫૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩૪ ગુજરાતમાં
એપ્રિલ ૨૦૦૦ થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાત રૂ ૧.૪૧ લાખ કરોડના ...
દરેક ખેડૂતને માંડ રૂ.7463 ચૂકવાયા, તેનાથી તો વધું વીમા પ્રિમિયમ ખેડૂતો...
બાકી રહી જતા ખેડૂતોએ આ પેકેજનો મહત્તમ લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની રહેશે
અત્યાર સુધીમાં ૮.૨૮ લાખ ખેડૂતોને રૂા.૬૧૭.૯૨ કરોડ ની રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવી દેવાઇ
ગુજરાતમાં આ વર્ષે લાંબા સમય સુધી છેલ્લા દાયકાઓમાં ન થયેલ હોય તેવો વરસાદ થયો છે. સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા તા.૩૧ ડીસેમ્બર ૨૦૧૯ નિયત કરાઇ હતી ...
પ્રજા પર રૂ.1821 કરોડનું ભારણ, 10 લાખ કર્મચારીઓને વગર માંગે આપે અને 45...
અધિકારી, કર્મચારી, પેન્શનરોને ૫ % મોંઘવારી ભથ્થાથી ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને પગાર વધારાથી રાજ્યની પ્રજા પર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનો વધારાનો ખર્ચ વધી જશે. પણ ખએડૂતોએ વીમો ઉતરાવ્યો હોવા છતાં તેમને વીમો મળતો નથી.
રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવાર...
6300 બેઠક ગુજરાતમાં 37 મેડિકલ કોલેજ થઈ જશે, વધું મંજૂરી આપી
રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની પહેલ
રાજ્યના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ અને મોરબી જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઇ
પ્રત્યેક મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે : ૫ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૯૭૫ ક...
પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ
રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...
222 સ્ટાર્ટઅપ બનાવીને ગુજરાત આગળ
દેશમાં ર૦૧૪થી ર૦૧૯ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત ૧પ૦૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મ...
અનેક બિમારીઓ ભગાડતા કાળા ચોખાની ગુજરાતમાં ખેતી શરૂં
ગાંધીનગર, 01 જાન્યુઆરી 2020 allgujaratnews.in
સફેદ, પીળાશ પડતા, છીંકણી અને હવે કાળા ચોખાની ખેતી ગુજરાતમાં થવાની શક્યતા ઊભી થઈ છે. ત્રીપુરા અને મીઝોરમમાં થતાં કાળા ચોખા હવે ખેડાના સાંખેજ ગામના મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલાં ખેડૂત શિવમ પટેલે કાળા ચોખાની 3 વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરીને 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. નવાગામ ચ...
હું છું ગાંધી: ૮૭ ‘ઇન્ડિયન ઓપીનિયન’
હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરુ કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે...
પોરબંદરનું અને ઉજ્જૈનના હરિસિદ્ધી મંદિરની વિક્રમાદિત્યની કથા
હરસિદ્ધી માતાજીની હાજરી દિવસે ગુજરાતમાં અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં હોય છે.
ભગવાન શંકરના પત્ની સતીના શરીરના ભાગો જે – જે જગ્યા એ સ્થિત થયા હતા એવા ૫૧ શક્તિ સ્તંભોની સ્થાપના થઈ છે. આ શક્તિ સ્તંભોમાનુ એક એ હરિસિદ્ધિ માતા જે ગુજરાત રાજ્યના દેવી ભૂમિ દ્વારકા જીલ્લા છે.
હરસિદ્ધિનું મંદિર મધ્યપ્રદેશમા સ્થિત ઉજ્જૈન તેમજ ગુજરાતના દ્વારકામા આવેલું છે....
ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ
જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6
દિલીપ પટેલ
ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...
હરી દેસાઈના વડપણની પત્રકારત્વની સંસ્થા તમામ 10 રેન્કમાં પ્રથમ
યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમે આવનારમાં ૬ વિદ્યાર્થીનીઓ
અમદાવાદ: ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં લેવામાં આવેલી બૅચલર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યૂનિકેશન (બીજેઍમસી)ની સૅમિસ્ટર-૧ની પરીક્ષામાં પ્રથમ દસેય રૅન્ક ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (સીપી આઈજેસી)નાં વિદ્યાર્થીઓને ફાળે ગઈ છે.
વિશ્વવિ...
ગુજરાતી
English
