Admin
મોદીએ 80 કોલેજોમાં અભ્યાસ શરૂં કરાવ્યો પણ નોકરી મળી માત્ર એકને
દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગાર...
જ્યાં ભાજપ નબળો ત્યાં કોંગ્રેસ તોડો, અમિત શાહનું રાજકીય રંગસૂત્ર
રાજકીય વિશ્લેષણ – દિલીપ પટેલ જે લોકસભા વિસ્તારમાં કે જિલ્લામાં ભાજપ નબળો છે અને જ્યાં ઓછા ધારાસભ્યો ચૂંટાયા છે એવા કેટલાંક વિસ્તારોને ભાજપના નેતાઓ રાજકીય રીતે તોડફોડ કરી રહ્યો છે. જેમાં સત્તા અને સંપત્તિ વપરાઈ રહી છે. 15 જિલ્લાની 10 લોકસભા બેઠક ભાજપ માટે નબળી છે ત્યાં તોડફોડ શરૂ કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા પર રાજકીય તાં...
દાહોદને સમાર્ટ સિટી બનાવવું હોય તો લોકો શિસ્તમાં રહે
સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા.
સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડેલ ...
ધારાસભ્ય આશા પટેલ ભાજપ માટે આશાનું અમિત કિરણ
ઓપરેશન ઊંઝા – દિલીપ પટેલ – વિશ્લેષણ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે. 1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે. 2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજ...
ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની ઘટનાની તમામ વિગતો
કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવા...
મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના 32 દાવેદારો
આશા પટેલ ભલે કોંગ્રેસ છોડી પણ લોકસભાની બેઠક લડવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે. મહેસાણા લોકસભા ચુંટણીના પડઘમ વચ્ચે તાજેતરમા પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમા મહેસાણા બેઠક પર ૩૨ દાવેદારોએ આયાતી ઉમેદવાર ના આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.૪૫ મીનીટ ચાલેલી ચર્ચામાં જ્ઞાતિ આધારીત સમીકરણોથી માંડી બુથ લેવલની કામગીરી સંબધે ચર્ચા થઇ હતી.
મહેસાણા લોકસભાની ચુંટણીની તૈયાર...
કંડલા બંદરનું જમીન કૌભાંડ, ચેરનો સોથ વાળે છે
કંડલા પોર્ટની જમીન ભાડાપટ્ટે મેળવવામાં પર્યાવરણને નુકશાન તે ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટની અરજીમાં બીજો ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં માળિયા તાલુકાના રણકાંઠાની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે મેળવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ જાણવા મળી છે જેમાં કંડલા પોર્ટની જમીન માળિયા (મી) તાલુકાના બગસરાની નીલ સર્વે નંબરની બતાવીને પર્યાવરણને નુકશાન પહોંચે છે શ...
મોરબી ભાજપના કાવાદાવા ન ચાલ્યા, કોંગ્રેસે 21 સમિતિઓ બનાવી
મોરબી નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભા હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહી હતી કારણકે જૂની કમિટી રદ કરવા અને નવી કમિટીની રચના તેમજ પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો જેમાં ભાજપે ખેલેલા દાવ બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપને મ્હાત આપવામાં કોંગ્રેસને સફળતા મળી હતી ભાજપે પ્રાદેશિક કમિશ્નર પાસ...
અમરેલી નગરપાલિકાના સભ્ય નાનનો દિકરો જુગારમાં પકડાયો
અમરેલી નગરપાલિકાના સભ્ય હોદા ઉપર શરૂ એવા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવે છે તેવી સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલ નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 1...
જીંગા પેદા કરવા ગૌચરની જમીન પર દબાણ
જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્દ્ર માટે સરકાર દ્વારા જગ્યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્તારોમાંથી જેવા કે, સામતે...
વન વિભાગમાં બોગસ વાઉચર કૌભાંડની તપાસ
સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા અલગ કામથી થતાં ખર્ચના વાઉચર મૂકવામાં આવતાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું વન વિભાગ સમક્ષ ફરિયાદ થતાં તપાસ શરૂં થઈ છે. ધારી વન વિભાગની સરસીયા રેન્જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકમાં તપાસ ચ...
પીપાવાવ બંદરની આવક રૂ.1747 થઈ
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્બર, 2018નાં રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ 2018- 19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા.પરર મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.500 મિલિયન હતો....
કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે આત્મહત્યા કરી, 17 લાખ ખેડૂતો દેવામાં ડૂબ...
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા અને ખેતી કામ કરતા શંભુભાઈ વલ્લભભાઈ કાછડીયા નામના 6પ વર્ષીય વૃઘ્ધ ખેડૂત પોતાની ખેતી-વાડીની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હોય, અને ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ ઓછો થતાં કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થતાં પોતે મંડળીમાંથી પૈસા ઉપાડેલ હોય, તે પૈસા ભરી શકે તેટલું પણ વળતરનહીં મળતાં આ મંડળીના પૈસા કેમ ભરવા ? તથા પૈસા વગર ઘ...
7 ધોરણની શાળા પણ વર્ગખંડ 3, શિક્ષણની હાલત કથળી
સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં 214 વિદ્યાર્થીઓ વચ્ચે ફકત 3 ઓરડામાં ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. સરકાર ઘ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્લોગનો છે પણ ભણવાની વાસ્તવિકતા આખી અલગ જ છે. સાવરકુંડલા શહેરીન પ્રાથમિક શાળા નંબર 6. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા છે પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે...
ટ્રાફિકના નિયમો સામાન્ય લોકો માટે કંપની માટે નહીં
રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્પાદન કરી સુત્રાપાડા સ્થિત સોડા એશ પ્લાન્ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાં...

English