Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બળવંતસિંહની તપાસના દસ્તાવેજો ગુમ થયા તે હજું મળ્યા નથી

રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નેતા અહેમદ પટેલની જીત સામે બળવંતસિંહે કરેલી અરજીમાં ભાજપના નેતા બળવંતસિંહની ઉલટ તપાસ શરૂ થવાની હતી, દરમિયાનમાં એહમદ પટેલના એડવોકેટે એવી ફરિયાદ કરી હતી કે જે દસ્તાવેજોને આધારે તેમની ઉલટતપાસ કરવાની છે તે પેપર ગુમ થઇ ગયા છે, આ અંગે કોર્ટે રજીસ્ટ્રાર જનરલને તેની તપાસ સોપી છે અને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર...

અમદાવાદના રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો પર આવકવેરાનો દરોડો, 4 કરોડ મળ્યા

અમદાવાદમાં આઇટીના દરોડામાં જાણીતા રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો લિમિટેડમાંથી 4 કરોડ રૂપિયાની રકમ મળી આવી હતી. હાલ આઈટીના અધિકારીઓએ કંપનીના ચેરમેન અને ડાયરેક્ટરોના ઘરે સકંજો કસતા તેમના પર તવાઈ બોલાવી છે. દરોડામાં મોટી સંખ્યામાં બ્લેકમની ઝડપાય તેવી શક્યતા છે. અગાઉ આણંદના ઉમરેઠમાં ફાયનાન્સ પેઢી પર આયકરના દરોડા પડ્યા હતા, જેમાં આયકરની 2 ટીમો દ્ધારા ચોકસી બજા...

હાર્દિક પટેલે પાસની બેઠક એકાએક કેમ બોલાવી

ગુપ્ત બેઠકમાં શું રણનીતિ બનશે ? કોંગ્રેસને અપમાનિત થવું પડે તેવા શબ્દો સાથે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટી છોડી દીધી છે અને લગભગ ભાજપમાં જવું નક્કિ છે, ત્યારે આવતીકાલે રવિવારે પાસના કેટલાક નેતાઓની એક ગુપ્ત મીટિંગનું ઓયોજન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, અમદાવાદના સરદારનગરની બાજુમાં એક ખાનગીફાર્મ હાઉસમાં આ મીટીંગ થઇ શકે છે, અને આ ફાર્મહાઉસ ક...

ડુંગળીના રૂ2 થતાં ખેડૂતો કહે છે કે ભાવ આપો મોદીની સહાય નહીં

રાજ્યના ખેડૂતોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે પહેલાથી જ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે તેમના પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી, ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે, એક રૂપિયાથી લઈને બે રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો વારો આવ્યો છે, અહીના યાર્ડમાં માત્ર 2 રૂપિયે કિલ...

ગિરનાર રોપ-વેનો સામાન હેલીકોપ્ટરથી પહોંચાડાયો

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું કામ પુરજોશમાં થઇ રહ્યું છે. રોપ-વેનો સામાન ઉપર પહોંચાડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે.અંબાજી મંદિર સુધી સમાન પહોંચાડવામાં આવશે. પાંચ દિવસ સુધી આ કામગીરી ચાલશે, ત્યાર બાદ મીની રોપવે તૈયાર કરવામાં આવશે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ બનશે. તેની લંબાઇ 2230...

10 કારણોથી ઠાકોર સેનામાં ભાગલા, ઠાકોરનેતાઓએ અલ્પેશથી છેડો ફાડ્યો

દિલીપ પટેલ - ખાસ અહેવાલ ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં ભળીને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર સાથે જૂલાઈ 2018માં ઠાકોર સેનાના મૂળ સ્થાપક એવા રમેશ ઠાકોર અને ગુજરાતના ઠાકોર સેનાના બીજા એક ડઝન નેતાઓની બેઠક કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરને કહી દેવામાં આવ્યું હતું કે તમે રાજકારણમાં નહીં જવાના દિકરાના સોગંદ લીધા હતા. તે...

આશાબેનને હરાવવા હાર્દિક પટેલ મેદાને જંગ

કોંગ્રેસના પૂર્વ નેતા અને ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસને શિષ્ટાચાર વગરની પાર્ટી કહીને તેમને હવે ભાજપ તરફ જવાનું નક્કિ કરી દીધું છે, ત્યારે આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે તેમના પર પ્રહાર કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને પાર્ટી સારી લાગતી હતી, કોંગ્રેસને કારણે તેઓ ધારાસભ્ય બન્યાં અને હવે કોંગ્રેસ ખરાબ ...

અમિત શાહને મદદ કરનારા જે.કે.ભટ્ટની માનવ અધિકાર આયોગમાં નિમણુંક

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી જે.કે ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે, તેમની નિમણૂકને રાજયપાલે મંજૂરી આપી દીધી છે, CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, ભટ્ટ અમદાવાદ JCP ક્રાઈમમાંથી 31મી જાન્યુઆરીએ નિવૃત થયા છે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી માટેની સમિતિમાં મુખ્યમંત્ર...

જ્યાં ધારાસભ્ય રાજીનામું આપશે ત્યાં આમ આદમી પક્ષ પેટા ચૂંટણી લડશે

પક્ષ પલટો કરવો એ સામાન્ય થઈ ગયું છે . ભાગેડુ ધારાસભ્યો દિવસે ને દિવસે વધી રહ્યાં છે .ઊંઝા વિધાનસભા ના ધારાસભ્ય આશાબેન પટેલ એ રાજીનામું આપી દીધું એ વાત ને આમ આદમી પાર્ટી કડક ભાષા માં વખોડી નાખે છે સાથે સાથે ભોળી જનતાનેઅંધારામાં રાખનાર આશાબેન પટેલ પોતનો રાજકીય રોટલો શેકવા નો જે પ્લાન ધડયો છે એને આમ આદમી પાર્ટી કયારેય ઉજાગર કરવા નહીં દે . આમ આદમી પ...

500 કરોડમાં 10 પુલ બનશે

2019 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે. કે રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સમય બધ્ધ આયોજન કરાયુ છે. જેના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં આગામી સમયમાં રૂ.487 કરોડ ના ખર્ચે નવા 10 ફ્લાય ઓવર બનાવવામાં આવશે. રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હયાત માર્ગોને પહોળ...

પેટ્રોલમાં વપરાતા કસાવાની ખેતી ગુજરાતમાં વધારતાં ખેડૂતો

કસાવા (ટેપિઓકા )ની ખેતી દ્વારા વિશ્વના રાષ્ટ્રોએ BIO FUELનો ઉપયોગ વધુ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ઇથેનોલ (પેટ્રોલનો પર્યાય)નો સ્રોત તેવા કસાવા (ટેપિઓકા)ની ખેતી છે એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર NGO દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખેડૂતોને કસાવા (ટેપિઓકા)ની ખેતી વિશે માહિતી અપાઈ રહી છે સાથોસાથ તેના ઔધોગિક ઉત્પાદન માટે ના પ્રયાસ થઈ રહ્યાં છ...

ભાજપના નેતાઓ રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વ...

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ચેલાએ દારૂબંધી દૂર કરવા કહ્યું

દારૂબંધીના ચૂસ્ત આગ્રહી હતા તે હવે દારૂબંધીમાં છુટ આપવાની વાત કરી રહ્યાં છે. એવા ખુમાનસિંહ વાંસીયાએ ધોરણ ૩માં ખાદીના વસ્ત્રો ધારણ કર્યા ત્યારે મોરારજી દેસાઈએ તેમને ખોળામાં બેસાડી શાબાશી આપેલી હતી. તેમની શાળામાં મોરાજીભાઈ આવવાના હતા ત્યારે સ્કૂલમાંથી તેમને મોરારજી દેસાઈની સભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈકે કહેલુ કે આ નાનો છોકરો ખાદી પહેરે છે. ...

કેદી ધારાસભ્યને છોડાવી ભાજપમાં લાવવા ષડયંત્ર રચ્યું

હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે શોદાબાજી શરૂ કરી છે. તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતી કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ધ...

વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ

વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...