Admin
બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાને લાંચમાં પડકારનારની ધરપકડ
બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ રૂ.40 લાખની લાંચ માંગી હોવા અંગે ફરિયાદ કરનાર હસમુખ મગન પટેલ પોતે માછલીઓની ચોરી કરતાં પકડાયો છે. તે પોલીસને તેને અગાઉ વોન્ટેડ જાહેર કર્યો હતો તે પોલીસની સામે જ ફરતો હોવા છતાં પોલીસ તેને પકડતી ન હતી. પણ અચાનક જ પોલીસે તેને પકડી લીધો હોવાનું રજૂ કરાયું છે. 26 જાન્યુઆરી 2018માં ધારાસભ્ય ધવલસિંહે તેનું ટ્રેક્ટર માછલીઓથી થયે...
વિરજી ઠુમરને તમાચો, બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન સાથે ધોખો
કોંગ્રેસ શાસન ધ્વંસ થતાં વાર લાગતી નથી. જ્યારથી કોંગ્રેસે કબજો લીધો ત્યારથી અમરેલી જિલ્લાને ભાજપે રાજકીય રીતે સળગતો જિલ્લો બનાવી દીધો છે. કોંગ્રેસની તાલુકા પંચાયત શાસન સામે અવિશ્વાસ રજૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને જેની ઠુમરના રાજકીય ગાલ પર તામચો પડ્યો છે. વિરજી ઠુમરના ખાસ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દ...
33 જિલ્લામાંથી 8 જિલ્લામાં કૂલ 50 ટકા મતદાર, જ્યાં વધું મતદારો ત્યાં ભ...
મતદારયાદી જાહેર – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં 4.50 કરોડ મતદાર 31 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયા છે. જેમાં 8 જિલ્લામાં જ 50 ટકા મતદાર છે. રાજકીય પક્ષો અને સરકાર આ 8 જિલ્લા પર વધારે ફોકસ કરે તો તેઓ ગુજરાતની ચૂંટણીમાં બાજી મારી જાય તેમ છે. તેથી સરકાર તેના ઉપર વધારે ધ્યાન કરીને આ 8 જિલ્લાના મતદારોને રીજવવા માટે સતત પ્રયાસ કરતી હોય એવું સ્પષ્ટ ...
લોકસભાની 26 બેઠકોની બાજી હવે 19 વર્ષના યુવાનોના હાથમાં
18થી 19 વર્ષના 4.66 લાખ સાવ નવા મતદારો લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે હારજીત નક્કી કરશે. એક લોકસભાની બેઠક ઉપર લગભગ 18,000 નવા મતદારો આવ્યા છે. જે બેરોજગારી અને આર્થિક બેહાલીનો સામનો કરી રહ્યાં છે. તેથી તેઓ કયા પક્ષ તરફ ઢળશે તે મહત્વનું બની રહેશે. 35 વર્ષ સુધીના યુવાન મતદારોની એક લોકસભા બેઠક પર લગભગ 50 હજાર જેવી થવા જાય છે. જે પક્ષ યુવાનોને વધું ટિ...
નવી મતદાર યાદી જાહેર, 4,47,44,759 કૂલ મતદારો
લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની આખરી મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે. જેમાં કૂલ મતદારો 4,40,75,273 છે. કૂલ નવા નોંધાયેલા મતદારો 10,69,239 થયા છે. રદ થયેલા મતદારો 3,99,754 છે. જ્યારે કૂલ 6,69,485 થયો છે. આમ હવે કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. યાદી બહાર પાડવામાં વિલંબ થયો છે જેનું કારણ એ છે કે ઇલેક્ટોરલ...
વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ
વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...
ગુજરાત ભાજપના કૌભાંડી નેતાને સસ્પેન્ડ કેમ ન કર્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલની સામે રૂ.20 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સામે ભ્રષ્ટાચાર ગુનાની FIR કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યની તો ધરપકડ કરી છે પણ ભાજપના નેતાઓને પોલીસે ન પકડતાં અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. અદાલતે ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં ભ...
જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ
રાજય સરકાર પણ હવે ધર્મનો વેપાર કરી રહી છે. ધર્મને રાજસત્તાથી દૂર રાખવા માટે બંધારણ કહે છે પણ ગુજરાત સરકારને જ્યાં મતનો ફાયદો દેખાતો હોય તે જ્યાં વાહવાહી કરતી જાહેરાત થતી હોય ત્યાં ધર્મનો વેપાર પણ કરી શકે છે. આવું જ જૂનાગઢમાં થશે. એક વર્ષ પહેલાં ભાજપ સરકારે જુનાગઢ શિવરાત્રી મેળાને મિનિ કુંભ જાહેર કર્યો હતો. 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી મીની કુંભ તરી...
ખેડૂતોને હજુ સહાય મળી નથી
રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત ખેડુતોને રૂ. ૨૩૫૫ કરોડના ભંડોળ માંથી રૂ. ૧૧૭૬ કરોડનું ચુકવણૂં હાલ થઇ રહ્યું છે.
૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ઉપરાંત ઓછો વરસાદ ધરાવતાં વધુ ૪૫ તાલુકાઓ માટે પણ રાજય સરકારે સવિશેષ કાળજી લઇને પોતાના બજેટમાંથી રૂપિયા ૮૦૦ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં રૂપિયા ૧૪૦૦ કરોડ અને ખાસ પેકે...
અમરેલી ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મળી
અમરેલી ચિતલ રોડ ખાતે કોળી સમાજની વાડીમાં અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મિટિંગ મળી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રિય અઘ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા અને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા અઘ્યક્ષ એડવોકેટ વિનુભાઈ ડાબસરાનાં અઘ્યક્ષ સ્થાને મળી અને આ મિટિંગને સફળ બનાવવા જગદીશભા...
દૂધની ડેરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતાં જેઠાભાઈ લાખાભાઈ આજરા તથા સાહીલ ભીખુભાઈ શેખનાં કબજાની દૂધની ડેરીમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-16 કિંમત રૂા.4800 તથા કેન નંગ-1 કિંમત રૂા.400 મળી કુલ રૂા.પર00નાં મુદ્યામાલ ઝડપી લીધો હતો. આ બનાવમાં જેઠાભાઈ હાજર નહી મળી આવી તથા સાહીલ શેખ નાશી છૂટતાં પોલીસેબન્નેની શોધખોળ આદરી છે.
બનાવટીચલણી નોટનાં કૌભાંડમાં વધુ ર આરોપી ઝડપાયા
તા.11/1/ર019 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી (1) ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી, તથા વિક્રમસિંહ કેસરસિંહ પરમારને જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-610, રૂા. ર,ર1,રર0 ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા. 3000 તથા મારૂતિ સુઝુકી ઈકો ફોર વ્...
ચોટીલાના મહંતને કડિયા જ્ઞાતિ બહાર મૂકાયા
સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી મળી ત્યારે જ ચોટીલાનાં મહંત નરેન્દ્રભાઈ સોલંકી ઘ્વારા 30થી 3પ વ્યકિત સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સ્ટેજ પર બેઠેલા સર્વે ગામનાં પ્રમુખમાનાં જુનાગઢનાં પ્રમુખ ધીરૂભાઈ ગોહિલ અને સાવરકુંડલાનાં પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્યાન ત્યાં ઉપસ્...
વરઘોડામાં ઘોડીનું મોત
ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થય...
ગુજરાતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ
કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કોંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL કોંભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂ 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડ...

English