Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બાળકોનું રમકડાં કૌભાંડ, ગુજરાત ભાજપના સાંસદની ગ્રાંટમાં કૌભાંડ

રમતગમત માટે સાંસદ અને સરકારની ગ્રાન્‍ટમાંથી જિલ્‍લાઓની આંગણવાડીઓમાં ભૂલકાઓ માટે રમકડા, ટેબલ, ચેર, લપસણીસહિતની ખરીદી કરવામાં આવી છે. તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. જેમાં ઓનલાઈન ટેન્‍ડર પ્રક્રિયા કરવાને બદલે બંધ બારણે 3 ભાવો મંગાવીને કૌભાંડ થયાનો આક્ષેપ જાહેર માહિતી અધિકાર માટે લડાયક લોકોએ કર્યો છે. રમકડાની ખરીદીમાં 3થી 4 ગણા વધારે ...

બટાટામાં સતત 4 વર્ષથી મંદી આવતાં ખેડૂતો દેવાદાર બન્યા

સમગ્ર દેશમાં બટાટાની વેફર માટે બટાટાનો પાક ઉગાડતાં ડિસાના ખેડૂતો આફતમાં આવી પડ્યા છે. છેલ્લાં 4 વર્ષથી બટાટા પકવતાં ખેડૂતો નુકસાની વેઠી રહ્યાં છે. ડિસેમ્બર 2019માં બટાટાના ભાવ ચારથી એક રૂપિયે કિલો થઈ ગયો છે. નવા બટાટાનો પાક બજારમાં આવતાં જ ભાવ ગગડી ગયા છે. ગયા વર્ષના 4 લાખ કટ્ટા હજુ તો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા છે, તેથી નવા વટાટા ક્યાં રાખવા તે ખેડૂતો...

ગુજરાતના રાજકારણમાં હીટવેવ, રૂપાણી-નીતિન પટેલ આમનેસામને

કોલ્ડવૉર – દિલીપ પટેલ અમદાવાદ ખાતે 1500 પથારીવાળી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનના લોકાર્પણ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું નામ આમંત્રણ પત્રિકામાં લખ્યું ન હતું. નીતિન પટેલના નામનો એકડો કાઢી નાંખવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દિલ્હી ભાજપના બે નેતાઓ એક વર્ષથી પ્રયાસ કરી રહ્યાં હતા. પણ નીતિન...

BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી છતાં ક...

BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે ...

કોંગ્રેસની લોકસરકાર શરૂ થઈ, કોઈપણ પોતાની મુશ્કેલી અહીં રજૂ કરશે

ગુજરાતના લોકોની સમસ્યાની દરકાર કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સરકારનું એક ડીઝીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઘેર બેઠા પોતાની સમસ્યાને લોક સરકારને મોકલી શકશે. તેમજ આ સમસ્યાનું સમયસર ઉકેલ આવે તે માટેની દરકાર હવે વિધાનસભા વિપક્ષ કરશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 ઓક્ટોબર 2018માં લોક સરકાર વેબ સાઇટને ખ...

10 હજાર પક્ષીઓના પતંગથી મોત, 20 હજાર ઘાયલ

Birdsofgujarat.co.in નામની વેબલાઈટે ગુજરાતના તમામ જિલ્લાનમાં જોવા મળતા પક્ષીઓની યાદી તૈયાર કરી છે જેમાં પક્ષીઓમાં સૌથી વધું સમૃદ્ધ જિલ્લો અમદાવાદ છે. બીજા નંબર પર ભાવનગર છે. સુરતના ડો.આનંદ પટેલે 153 સ્થળોની મુલાકાત લઈને 398 જાતના પક્ષીઓની તસવીર લીધી છે. જ્યારે તેમણે 558 જાતના પક્ષીઓની તસવીર લીઘી છે. ડો.પંકજ મહેરીયા અને ડો.આનંદ પટેલે 2015થી વેબસાઈટ ...

આઝાદી પહેલા બહારવટીયા ગામ ભાંગતા, હવે ભાજપ ભાંગે છે – કોંગ્રેસ

રાજયનો ખેડુત પાણી, વિજળી, પાક વીમો, અને પાકના ભાવ સામે લડી રહ્યો છે, છતાં કઈને કઈ રીતે આપના નેતૃત્વવાળી સરકાર ખેડુતોના મુળ પ્રશ્નોનુ નિરાકરણ આપી શકી નથી તેથી ખેતી, ખેડૂત અને ગામડું ભાંગતા જાય છે. કપાસ અને સોયાબીનના નકલી બીટી બિયારણ વેચીને ગામડાઓને ભાજપ સરકાર ભાંગી રહી છે. ખેડૂતો પાસેથી આંચકી લેવામાં આવી રહી છે.  22 વર્ષથી સંપૂર્ણ દયા જનક સ્થિતીમ...

ત્રણ બાળકો મળી આવતાં મહેસાણાના તાલુકા પંચાયતના સભ્ય સસ્પેન્ડ

મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય રાકેશ કનુ મિસ્ત્રીના ત્રણ સંતાનો મળી આવતાં તેમને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં તેમને હોદ્દો છોડવો પડ્યો છે. તેઓ આંબલિયાસણ બેઠક પરથી ચૂંટાયા હતા. મહેશ ઠાકોરે તેમની સામે અરજી કરી હતી કે તે ચૂંટણી લડ્યા ત્યારે બે બાળકો હોવાનું શોગંદનામું કરીને રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું. પણ તેને ત્રણ સંતાનો હતા. પંચા...

CM ખટ્ટર, VP વૈંકયા નાયડુ, CM રૂપાણીની સદ બુદ્ધિ માટે નર્મદા બંધ ખાતે ...

કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવ...

ન્યાય અપાવનારાઓને અન્યાય, અદાલતોમાં ખાલી જગ્યાથી પ્રજા પરેશાન

છેલ્લાં ઘણા વર્ષોથી ભાજપ સરકારની સાથે રહેતા આવેલાં વકીલો હવે રાજકીય રીતે આંદોલન કરીને પોતાને થતાં અન્યાય માટે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. રાજ્યની તમામ ફોજદારી અદાલતોમાં લાંબા સમયથી આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરની ખાલી પડેલી જગ્યા પૂરવામાં આવતી ન હોવાથી ન્યાયમાં વિલંબ સરકાર કરી રહી છે. તેથી હવે દરેક જિલ્લા સ્થળે કલેક્ટરને આ માટે આવેદનપત્ર આપવાનુ...

ભાજપે દાવો કર્યો તેના માત્ર 1.43 ટકા જ રોકણ ઉદ્યોગોએ કર્યું, જુઠનો પરપ...

વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકારની વાયબ્રંટની પોલ ખોલતી વિગતો જાહેર કરી છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા તેની સામે માત્ર રૂ.2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. જોકે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ થયેલું છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થયો હોવાનો દાવો ભાજપ સરકા...

અનર્થ – 1 રૂપિયાના રોકાણ સામે સરકારે 1.30 રૂપિયો ઉદ્યોગોને આપ્યો...

ઉદ્યોગોને રૂ.1,29,962 કરોડનો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે. આ રાહતો સામે રૂ.1,07,316 કરોડના જ ઉદ્યોગો શરૂ થયા છે. તેનો મતલબ કે સરકારે અબજો રૂપિયાના ગોટાળા કર્યા છે. માનીતા કરોડપતિ ઉદ્યોગ પતિઓને વર્ષ 2006થી 2010 સુધીમાં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી એટલે કે એક વર્ષમાં શરેરાશ 98.4 કરોડ ચોસર મીટર જમીન આપવામાં આવી છે. વળી, 2001ના વર્ષથી 1...

વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી

ખાસ અહેવાલ – પૈસો પરમેશ્વર – દિલીપ પટેલ ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ આવતાં BPL પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને 31 લાખ થઈ ગઈ છે. ગરીબી ભૂખમરામાં 42%નો વધારો થયો છે. 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થયા હતા. હવે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ...

પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ

રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે. રાજયમાં ઉદ્યોગોને વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૦માં ૪૯૨ કરોડ ચો.મી. જમીનની આપવામાં આવી એટલે કે એક વર્ષમાં ૯૮.૪ કરોડ ચો.મી.Xવાયબ્રન્ટના ૨૦૦૩ના વર્ષથી ૧૮ વર્ષમાં ૧૭૭૧.૨ કરોડ ચો.મી. જમીનની ખેરાત કરવામાં આવી....

ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે સૂર્ય અને પવન ઉર્જાના ૬ એમ.ઓ.યુ

આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે. નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને...