Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બુલેટ ટ્રેનના કારણે જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે પ્રેર...

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુ ને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ જેટ્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. જેટ્રોના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે...

નેધરલેન્ડના સૌર પેનલ ક્ષેત્રે સમજૂતી કરારો થયા

નેધરલેન્ડના બિઝનેસ ડેલિગેશનની બેઠકમાં નેધરલેન્ડની જુદી જુદી કંપનીઓએ કૃષિ અને બાગાયત ક્ષેત્રે, તબીબી સુવિધા અંગે રાજ્યના સંલગ્ન વિભાગ સાથે તેમજ વેસ્ટ ટુ એનર્જી અને સ્માર્ટ સિટી માટે વડોદરા મહાનગરપાલિકા સાથે ઉપરાંત પવન ઊર્જા અને સૌર પેનલ ક્ષેત્રે રાજ્યના ઉર્જા વિભાગ સાથે સમજૂતી કરારો કર્યા હતા. ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રા...

દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાયો

ગાંધીનગરમાં દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોમાં ડોમ નંબર-૧માં ‘‘ઓટોમોબાઇલ, ઈ-વ્હિકલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ’’ વિષયક ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ થીમ પેવેલિયન છે. પેવેલિયનમાં મારુતિ સુઝુકી, હોન્ડા, જેટ્રો તેમજ યુનાઇટેડ આરબ અમીરાત, ઉઝબેકિસ્તાન, પોલેન્ડ, હો...

અમદાવાદમાં શોપીંગ ફેસ્ટીવલનો પ્રારંભ

અમદાવાદના વેપારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તે માટે સરકારે અનેક છુટો આપી છે. જેમાં શોપ એક્ટ નિયમ મુજબ એક વાર પરવાનો લીધા બાદ કાયમી ચાલે તેવો નિર્ણય કરાયો છે. જેવી અનેક સરકારી અડચણો દુર કરી છે. આયોજીત ૧૨ દિવસીય અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત શોપીંગ ફેસ્ટીવલની વિશેષતા એ છે કે તેમાં પાથરણાથી મો...

સુંદરી ચંદ્રા એ હનુમાન થકી પોતાના મૂળ શોધી કાઢ્વાયા

રંજના હરીશ 09-12-2017 ઓપિનિયન વર્ષ 2009માં યુ.એન., જીનિવા ખાતે આયોજિત વિમેન્સ એમ્પાવર્મેન્ટ વિષયક કોન્ફરન્સ દરમિયાન, વિવિધ દેશોથી આવેલ અને ત્વચાના વિવિધ રંગો ધરાવતી વિશ્વભરની સ્ત્રીઓને મળવાનું થયું. ગંભીર મુદ્દાઓની આપલે તથા ચર્ચા થઈ. પાંચ દિવસ ચાલેલી કોન્ફરન્સ દરમિયાન બધા જ ડેલિગેટ્સને એક જ હોટલમાં ઉતારો હોવાને કારણે તથા મહિલાઓના પ્રશ્નમાં અમારા બ...

અમેરિકામાં ગુજરાતી પુસ્તક

ભરત શાં. શાહ 06-08-2018 ઓપિનિયન ઉત્તમ માણસો તથા મૂર્ખાઓ, એ બેમાંથી કોઈમાં ય માર ખાઈ ખાઈને અધમૂઆ થવા છતાં આદરેલું છોડી દેવા જેટલી અક્કલ હોતી નથી. અંતે જે સફળ થાય તે ઉત્તમ કહેવાય છે - જો કે, બાકીનાઓ કાયમ વધુમતિમાં હોય છે. અમેરિકામાં ભવિષ્યની પેઢીઓની ચિંતાની વ્યર્થતા સમજાયા પછી હવે સૌને “આપણા ગયા પછી શું?”ની ફિકર પેઠી છે. આપણી સંપત્તિના ઘરાક તો મળી ર...

જયાબહેનનું લંડનમાં રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલન

- શિરીન મહેતા 18-02-2017 opinion નડિયાદની 'દેહણ' - યુ.કે.ની ગાંધીવાદી વીરાંગના બ્રિટનની ફેકટરીમાં ગોરાઓ દ્વારા પૂર્વ આફ્રિકાથી આવેલા લોકો અને ઇન્ડિયન પર આચરવામાં આવતી રંગભેદનીતિ વિરુદ્ધ જયાબહેન અને પુત્ર શિવકુમારે સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમ શરૂ કર્યા, આમ બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય થયો બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓના ડ...

ગુજરાતની દોડવીરાંગના સરિતા હવે રાજકીય પ્યાદુ બની ગઈ છે

 એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ચાર યુવતીઓની સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરિતા ગુજરાતના રાજકારણીઓ હવે તેનો ઉપયોગ પ્રસિદ્ધ મેળવવા અને તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યા છે. તેમની સિદ્ધિને આગળ કરીને બધાજ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સરિતાને થતાં અન્યાયને આગળ ધરીને કોંગ્રેસના ધારાસભ્યે સરકાર અને ભાજપની ખેલકૂદ નીતિ અને સરકારની સામાજિક નીતિને પડક...

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...

પડતર કેસોમાં કોઈ પગલાં નહીં

રાજ્યમાં 6 માસથી વધુ પડતર કેસોમાં અધિકારીની નિષ્કાળજી સામે આવશે તો તેવા પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવાશે એવું ડીજીપીએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુન્હાના પેન્ડિંગ અને યોગ્ય કારણો વગર છ માસથી વધુ સમયથી પડતર હોય તેવા કેસો ની અંદર તપાસ કરનાર અધિકારી એ દાખવેલી નિષ્કાળજી સા...

સરકારી મિલ્કત જપ્ત કરવા કોર્ટે આદેશ કર્યા પણ સરકારે કોઈ નીતિ ન બનાવી

ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે ગાંધીનગરની કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા સરકારી ઓફીસ ની સરકારી મિલ્કત જપ્ત કરવાના હુકમો કરવા પડ્યા. અદાલતે તો આદેશ કર્યા પણ સરકારે હવં પછી આવું ન થાય તે માટે નીતિ જ બનાવી નથી. ખેડૂતો માટે સંવેદનશીલ હોવાની ભાજપ સરકાર ની વાતો પોકળ સાબિત થઇ અને ગુડ ગવર્નન્સ ના લીરેલીરા હોય તેવી પ્રથમ આ ઐતિહાસિક ...

ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી

સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ 15 કેસ થવા છતાં ઘેરી તંદ્રામાં રહેલાં સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરને પુરાં પાડવામાં આવતાં નર્મદા કેનાલના પાણીનું પૂરતાં પ્રમાણમાં યોગ્ય રીતે ક્લોરીનેશન થતું નથી. આ ઉપરાંત બોરમાંથી લેવામાં આવતાં ઘટતાં...

ખેડૂતોના માલ પર 400થી 600%નો નફો લેતા વચેટીયા વેપારીઓ

ચોમાસુ પૂરૂં થતાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. ખેડૂતો જે ભાવે શાકભાજી વેચે છે તેના ચાર ગણાં ભાવે શહેરોમાં ગ્રાહકોને આપવામાં આવે છે. જેમાં ખેડૂતો અને ગૃહિણીઓને ખોટ છે. વેપારીઓને ખેડૂતો કરતાં પણ બે ગણો નફો મળે છે. લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ APMC વચે‌િટયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગ...

લસણનો પાવડર બનાવવાનો પ્લાન્ટ 10 વર્ષથી ન બન્યો ને લસણ 75 પૈસાનું કિલો ...

લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં કરોડો રૂપિયાના રોકાણની વર્ષ-2009માં સંતરામપુર ખાતે ખાત મુહુર્ત કરનાર ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પાસે ગુજરાતના લસણ, ડુંગળી, આદુ સહીત શાકભાજી પકવનાર ખેડૂતો જવાબ માંગી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી લસણ, ડુંગળી, આદુ, બટાકા અને શાકભાજી પકવનાર ખેડૂતો માટે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આ...

433% ડીઝલમા 65 મહિનામાં ભાવ વધારો થતાં આર્થિક સ્થિતિ ડામાડોળ, કોંગ્રેસ...

દેશના નાગરીકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, વેપાર ધંધા ભયંકર મંદી હેઠળ છે. કુટુંબો દેવાદાર બની રહ્યા છે. બીજી બાજુ વડાઓને વિદેશ યાત્રા માટે રૂ.1485 કરોડ અને પ્રસિદ્ધિ માટે રૂ.4343 કરોડ વેડફી કાઢ્યા છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું. દેશમાં છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચે નિષ્ફળ ભાજપ સરકારના પરિણામે દેશમાં પારાવાર આર્થિક મુશ્કેલીઓ ઉભી થઈ ...