Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બિનઅનામતમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવાના હેતુથી બિનઅનામતવર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ અને પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુજબ પરિશિષ્ટ-ચમાં A- બિનઅનામત હિન્દુ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં આવી છે. જેમાં 13-A. રાજપૂત ગરાસિયા, ગરાસિયા, હિન્દુ દરબાર (જે SEBC/OBC માં ન હોય તે)42-A...

મદરેસાને માન્યતા આપો નહીંતર વાઈબ્રન્ટનો ઉગ્ર વિરોધ થશે 

ભારતે માનવ અધિકારોની વેશ્વિક ઘોષણા, લઘુમતીઓ માટેના યુનિવર્સલ ડેકલેરેશન જેવી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરેલા છે. ગુજરાત લઘુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હોવા છતાં ભાજપની સરકાર આ બધી સમજૂતીનો ભંગ કરી રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ગાંધીનગરમાં વાયબ્રંટ ગુજરાતમાં આવવાના છે ત્યાં લઘુમતી કોમ દ્વારા વિરોધ કરવામાં આવશે. લઘુમતી સમાજ દ્વારા એવી પણ મા...

દેશના ૧૯ જેટલા પ્રતિષ્ઠિત ઊદ્યોગ સંચાલકો- CEO જોડાશે

આગામી ૧૮ જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી કડીમાં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓઝ ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જે સમારોહ યોજાવાનો છે તેમાં...રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી, તાતા સન્ના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપ...

સરદારના પુતળાનું સરદાર બંધનું ખર્ચ સરખું

સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બન્યું તેની પાછળ રૂ.3000 કરોડનું ખર્ચ થયું છે. જ્યારે નર્મદા બંધ બનવાનો પ્લાન તૈયાર થયો ત્યારે સરદાર સરોવરનું ખર્ચ રૂ.3,333 કરોડ નક્કી કરાયું હતું. આમ સરદાર સરોવર અને સરદાર પુતળાનું ખર્ચ એક સરખું જોવા મળે છે. ૧૪ મુખ્યમંત્રી અને ૪૫૦૦૦ કરોડનો મહાકાય પ્રોજેક્ટ ૧૮ લાખ હેકટર જમીન, ૯૦૦૦ ગામડાં, ૧૩૫ શહેરોને પ...

ગુજરાતમાં 56થી વધુ રાજકીય વ્યક્તિઓની હત્યા થઈ છે

ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ – દિલીપ પટેલ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના આગેવાન પૂર્વ ધારાસભ્ય 1+ જયંતી ભાનુશાળીની હત્યા થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી કેવા પ્રકારની રાજકીય વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, તે પણ ઘણી ચોંકાવે તેવી છે. રાજકીય કે રાજકીય વ્યક્તિ કહી શક્યા એવા 56થી વધારે ખૂન ગુજરાતમાં થયા છે. તેમાં ખાસ સૌરાષ્ટ્...

કોંગ્રેસના કોર્પોરેટરનું ભાજપે અપહરણ કર્યું પણ પોલીસ કોઈને પકડતી નથી

ગાંધીનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું ભાજપના નેતાએ અપહરણ કર્યું તેને લાંબો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને શોધી કઢાયા નથી. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, અપહરણ કરનારા લોકો ભાજપના હોવાથી પોલીસ તેમને બચાવી રહી છે. તેમની તુરંત ધરપકડ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર, નાયબ ...

ધારાસભ્યને જાહેરમાં રડાવનાર અને લાફો મારનાર સામે કોઈ પગલાં ન ભરાયા

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો, બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક અભિય...

ગુજરાતના લોકોની સૌથી લાંબી, 50 વર્ષથી ચાલતી અન્યાય સામેની લડાઈ

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઉકાઈ બંધ બન્યો ત્યારે જમીન ડૂબમાં જતી હતી ત્યારે સરકારે ખેડૂતોની જમીન લઈ લીધી હતી. સરકારે આ ગામના ખેડૂતોની જમીન લઈ તો લીધી છે. જેમાં સરકાની ભૂલ છે. બંધ ભરાય ગયા પછી પણ અહીં સુધી પાણી પહોંચતું નથી. 1968થી અહીં ખેડૂતો એકલાસી તરીકે ખેતી કરતાં રહ્યાં છે. તેથી 37 ખેડૂતો આ જમીન પરત માંગી રહ્યા છે. પણ સરકાર તેમને તેમની જમીન તે...

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો ચોરસ કિલોમીટર સૂકા...

મોટા દાણાવાળી મગફળીની જાત વિજ્ઞાનીઓએ તૈયાર કરી, હવે રોજ ખાવા મળશે

મોટા દાણા વાળી મગફળી ખાવી લોકોને વધારે પસંદ હોય છે. લોકોની આ માંગને ધ્યાને લઈને ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ મોટા દાણા ધરાવતી મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્ર માટે ચોમાસામાં મોટા દાણાવાળી મગફળી ઉગાડવા માટે ભલામણ પણ કરી છે. મોટા દાણા સિંગ દાણા માટે સારી ચાલે છે. હાલ આવી જાતની કેટલીક મગફળી મળે છે. તેના કરતાં 14.40 ટકા વધારે ઉત્પાદન આ જાત આપ...

મગફળી દાણામાંથી લિનોલીક એસિડ ઘટાડી કોલેસ્ટ્રોલ મુક્ત કરવા પ્રયોગો

ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા સ્વાદના શોખીનો માટે જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કોલેસ્ટ્રોલ મુક્ત મગફળીની નવી જાત તૈયાર કરી દીધી છે. જે આવનારા સમયમાં ખેતોરમાં જોવા મળશે. હજુ તેના પર કેટલાંક અખતરા ચાલી રહ્યાં છે. જેનોમ ટેકનોલોજી દ્વારા તેના DNA – રંગસૂત્રો બદલી નાંખાવામાં આવ્યા છે. મગફળીનો ગુણધર્મ છે કે તેના દાણામાંથી 45થી50 ટકા...

ગુજરાતના ગુમ થતાં બાળકો ક્યાં વેચાય છે

બાળ હત્યા – દિલીપ પટેલ ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુ...

ઝેરીલું રિફાઈન્ડ તેલ બનાવવા વપરાતી બ્લીચીંગ ક્લે કચ્છમાં બને છે

ચોરી પર સીનાચોરી – દિલીપ પટેલ ખાદ્યતેલને રિફાઈન્ડ કરવા વપરાતી બ્લીચીંગ ક્લેનું ઉત્પાદન એશિયામાં એકમાત્ર આશાપુરા પરફોક્લે કંપની દ્વારા થાય છે. ભુજના ભુજોડીમાં આવેલી આશાપુરા પરફોક્લે નામનાં ઔદ્યોગિક એકમને કાયદાના ભંગ બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે 6 ઓગસ્ટ 2018માં બંધ કરી દીધી હતી. અહીંની બ્લીચીંગ ક્લેની ભારત ઉપરાંત પડોશી અને યુરોપીયન દેશોમાં પ...

મોરબીને કચ્છ લોકસભાની અલગ કરો, કોઈ ધ્યાન આપતું નથી

કચ્છ લોકસભા વિસ્તાર સેક્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. તેમ છતાં ગુજરાત સરકાર મોરબીના લોકોની વાત ધ્યાને લેવા તૈયા...

કોંગ્રેસની ઉચ્ચ શક્તિ સમિતિ સમક્ષ બળવાખોરોનો મોટો પ્રશ્ન

કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક ઉચ્ચ શક્તિ સમિતિ - હાઇપાવર કમિટીની રચના અમિત ચાવડાએ કરી તો છે પણ આ સમિતિ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તો બળવાખોરી અને પક્ષ વિરોધી ચાલતી પ્રવૃત્તિનો આવીને ઊભો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ધવલ ઝાલા અને મહેસાણામાં શિસ્ત ભંગ માટેના બનાવો આવીને પડેલાં છે. ઉચ્ચ શક્તિ સમિતિમાં અર્જુન મોઢવાડિયા...