Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ભાજપના ભાગેડુ શહેરમાં છતાં પોલીસને દેખાતા નથી

હળવદના રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે કોગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા જેલમાં છે, ત્યારે આજ કૌભાંડમાં સંડોવાયેલા મોરબી ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહીલ અને મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભ પટેલની ગુજરાતની પોલીસ હજુ ધરપકડ કરી શકી નથી. ભાજપના આ બન્ને નેતાઓ આજે પણ મોરબી અને હળવદમાં ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. અદાલત દ્વારા ભાજપના આ બન્ને નેતાઓ...

ગુજરાતના 141 કરોડપતિ ધારાસભ્યોની સંપત્તિની તપાસ કેમ ન થઈ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા તેને એક વર્ષ પુરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ શોગંદનામાં પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંકે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર...

ભાજપના યુવાનો કેમ ગુનાખોર બની ગયા છે

ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં વણ વધું વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસે 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 23 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમાં હવે કોંગ્રેસ કરતાં પણ વધું સોમાજીક, આર્થિક, રાજકીય સડો પેસી ગયો છે. ભાજપ હવે સડેલી કેરી જેવો બની...

ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી

ખેતર ખોવાયું  – દિલીપ પટેલ ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આ...

રિક્ષાના મિટર ભાડાનો ગેરકાયદે ધંધો છતાં કલેક્ટર પર દબાણ

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ કલેકટર આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. અમદાવાદમા જાહેર રોડ પર આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ ટ્રાફિક સમસ્યા માટે પ્રથમ વખત પોલીસે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કુલ 19 હજાર રિક્ષાઓ માટે 30,120 સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના સ્ટ...

મોરબી જિલ્લા પાંચાયત કોંગ્રેસમાં વારંવાર બળવો કેમ થાય છે  ?

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી એક વખત 10 જાન્યુઆરી 2019માં બળવો થયો છે. મોરબીમાં વારંવાર બળવો થઈ રહ્યો છે. બાંધકામ સમિતિમાં અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરીને અમુભાઈ હુંબલને અધ્યક્ષ તરીકે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ...

સરકાર સામે લડવા હીરા ઉદ્યોગનું ફેડરેશન બનશે 

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરની ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓની એક બેઠક મળી હતી. રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાનું 8 વર્ષ બાદ ફરી એક વખથ નક્કી કર્યું હતું. એકજૂથ થઈને સરકારમાં રજૂઆત થઈ શકે તો માટે ફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ હતી. ફરી મિટીંગ મળશે ત્‍યારબાદ ફેડરેશન તૈયાર કરવા આખરી નિર્ણય લેવામાં આવશે. 2001થી નવી સરકાર...

નદી કિનારે સ્નાન કરતી યુવતિઓની વિડિયો ઊતારવા કેમેરા ગોઠવ્યા, ચાંદુ ગેં...

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. ગુહ વિભાગ સમક...

200 વખત નહેર ફાટી, ભાજપે નર્મદામાં પણ ભ્રષ્ટાચાર કર્યો

નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જયાં નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડાં પડયાં તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને...

માનવ તસ્કરી અટકાવવાના કાયદાનો ગુજરાતમાં અમલ ક્યારે 

કેન્દ્રી મંત્રીમંડળે 28 ફેબ્રુઆરી 2018માં વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018 લોકસભામાં પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી હતી. પણ પછી તેનો અમલ ગુજરાતમાં જોવા મળતો નથી. આ ખરડાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ બિલઅટકાવવા, બચાવ અને પુનર્વસનની દ્રષ્ટિએ તસ્કરીની સમસ્યાનું સમાધાન પ્રદાન કરે છે. તસ્કરીનાં ગંભીર સ્વરૂપોમાં જબરદસ્ત...

કચ્છના રણમાં રહસ્યમય ભૂતનો પ્રકાશ દેખાય છે

અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી કે ભૂતોનો પ્રકાશ કચ્છના રણમાં ફાલાવા લાગ્યો છે. જે બન્ની અને ઘોરડો આસપાસમાં આ ગેબી પ્રકાશ હવે દેખાવા લાગ્યો છે. કચ્છી ભાષામાં ચીર બત્તી ને ભૂતનો પ્રકાશ કહે છે. ઘોરડોમાં સફેદ કે બ્રાઉન રણમાં જે લોકો જાય છે તેની આસપાસ જ આ પ્રકાશ દેખાય છે. જેને કચ્છી લોકો ચીર બત્તી એટ...

10 ખેડૂતોએ 20 દિવસમાં આત્મહત્યા શા માટે કરી?

સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિઓને કારણે ખેડૂતોની આત્મહત્યાનાં બનાવો વધી રહ્યા છે જેથી ખેડૂતો પોતાની વેદનાઓ રજૂ કરવા માટે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે ખેડૂત અને સામાજિક આગેવાનો ધરણાં કરશે. સૌરાષ્ટ્રમાં 20 દિવસમાં 10 ખેડૂતોએ ચોમાસામાં ઉત્પાદન ન મળતાં આત્મહત્યા કરી છે. ગયા વર્ષે 150 ખેડૂતોએ સરકારે નર્મદાનું પાણી ન આપતાં અને ખેતી નિષ્ફળ જતાં આપઘાત...

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સહિત ભાજપ કોર કમિટીના તાસ લેશે

27 Oct 2018 ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. ત્યારે ગુજરાતમાં વારે ઘડીએ ઉભી થતી વૈમનસ્યની રાજકીય સ્થિત પર રૂપાણી સરકાર અસરકારક કામગીરી નથી કરી શકતી. પરિણામે નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહને હસક્ષેપ કરી કોકડા ઉકેલવા મથામણ કરવી પડે છે. એટલેજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેટલીવાર ગુજરાત આવે છે તેટલીવાર કોઈકને કોઈક મડાગાંઠ ઉકેલવા સરકાર...

સરદાર સાહેબને થયેલો અન્યાય એ ભાજપે ઉભુ કરેલું તુત છે : વાઘેલા

29 Oct 2018 ભાજપની સાથે પોપટિયા જ્ઞાનવાળા કટારલેખકો સરદાર પટેલને અન્યાય ના નામે ખોટું માર્કેટિંગ કરી રહ્યા છે .ત્યારે હું પૂછવા માંગુ છું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો હોય તો તે ભાજપ મને બતાવે તેવો રાજકીય આક્ષેપ શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. પત્રકાર પરિષદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પ્રસંગ ના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ ...

અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી

29 Oct 2018, અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ...