Admin
સરકારે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો આત્મહત્યા કરી ર...
દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરીવારજનોનો દાવો કે વરસાદ ન થતા છેલ્લા દિવસથી ગુમસુમ રહેતા હતા. ટેન્શનમાં આવુ પગલુ ભર્યું હતું. ખેતર આ વખતે પાક ન થતા કંટાળી પગલુ ભર્યું હોવાનુ ખેડૂતના ભાઈએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે ગુજરાતના 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા એમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ કર...
દેવભૂમિની ભૂમિ અપવિત્ર કોણે કરી ?
દેવભૂમિ દ્વારકામાં નયારા એનર્જીથી ફેલાતા પ્રદૂષણથી જમીન, પાણી, હવા, પશુ, અનાજ, આરોગ્યથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી કંપની સામે ધરણાં કરી લડતના મંડાણ 01 નવેમ્બર 2018થી કર્યા છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી થી ખરાબ થયેલ ખેડૂતોને દર વર્ષે વળતર આપો. દરેક ગામના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપો. કંપન...
ટેકાના ભાવનો વિરોધ કેટલાક APMC ના દલાલ મંડળોજ કરે છે
ગુજરાતના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં મુખ્યમંત્રી ભવંતર યોજના ના બદલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે.
તો બીજી તરફ રાજ્યના તમામ માર્કેટ બંધ હોવાની વાત સત્યથી વેગળી હોવાનું જણાવ્યું હતું. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ...
એર સ્ટ્રીપ જેવી રાષ્ટ્રિય સુરક્ષાની યોજનામાં પણ જમીન માપણીના છબરડાઓ સા...
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં બીજી અને રાજ્યમાં પહેલી એર સ્ટ્રીપ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાષ્ટ્રિય સુરક્ષા માટે જેને અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે, તેવા પ્રોજેક્ટમાં સરકારી તંત્રએ કાયદેસર કરવાની થતી કામગીરી માત્ર કાગળ પર જ કરીને આખો પ્રોજેક્ટ ટલ્લે ચડાવી રહ્યા છે અને ખેડૂતોનું નામ વટાવી રહ્યા છે સરકાર દ્વારા કરવાની થતી કામગીરી જેમ કે જોઈન...
19 ટકા અનામતનો લાભ મુસ્લિમોને મળશે
દેશની અંદર 30% બિન અનામત જ્ઞાતિઓ છે એટલે કે કુલ 39 કરોડ આ ૩૯ કરોડ પૈકી 14 કરોડ મુસ્લિમ છે (જે મુસ્લિમ જ્ઞાતિના પૈકીના કુલ વસ્તી19 કરોડ માંથી બિન અનામત જ્ઞાતિ માં આવે છે )હવે આ 14 કરોડ પૈકી ઘણા બધા એવા છે કે જેઓ પાસે શહેરમાં 100 વાર થી નીચે નું મકાન પ્લોટ અને ગામડામાં 200 વાર થી નીચેનો મકાન પ્લોટ છે હવે એ પૈકી દસ કરોડ તો એવા છે કે જેમની પાસે બીપીએલ ...
સોમનાથ મંદિરની આવક 40 કરોડ થઈ જશે
બાર જયોતિર્લિંગમાથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તીર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી સંખ્યામાં દાન કરતા મંદિરમાં કુલ 33 કરોડની આવક થઈ છે. જો કે હજુ આગાળના ત્રણ માસ બાકી છે. જો આ ત્રણ ...
આણંદથી ખેડૂતોની 3 દિવસીય ગાંધીઆશ્રમ સુધીની પદયાત્રા
ઓલ ઈન્ડિયા કિસાન સભાના ઘટક ગુજરાત રાજ્ય કિસાન સભા દ્વારા ખેડૂતોને સાથે રાખીને પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાતે કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. મહત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ અનેકવાર તંત્ર પાસે રજૂઆત કરી હતી. અને માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય કિસાન સભાના નેજા હેઠળ આ પદય...
બાવળિયાના ભાષણમાં ભાજપના નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત
સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો કે આ મેળામાં કેટલીક અસુવિધાઓ પણ જોવા મળી હતી. તો બીજી બાજુ કેટલાક ને...
બિનખેતી માટે જિલ્લા કક્ષાએ સત્તા
રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામેલ હોઈ, પ્રજાજનોને સ્થાનિકકક્ષાએ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે હેતુસર 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની
18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે ...
આઠ લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષકની પરીક્ષા આપી
તાજેતરમાં રાજયમાં ૮,૭૬,૩૫૬ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ લેવામાં આવી હતી. રાજયમાં લોકરક્ષકની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને અગાઉથી OMR શીટની તમામ જાણકારી મળી રહે તે હેતુથી નમૂનાના ભાગરૂપે બારકોડેડ વિનાની OMR શીટ વેબસાઇડ ઉપર મુકવામાં આવી હતી. લોકરક્ષક પરીક્ષા પધ્ધતિમાં ઉત્તરવહી પર પાર્ટ-એ માં ઉમેદવારોનો નંબર...
જયંતિ ભાનુશાળીની હત્યામાં ખાસ તપાસ ટૂકડી
ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઇ છે તે સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અને ઘટનાને અંજામ આપનાર કસૂરવારો સામે કડકમાં કડક હાથે પગલાં લેવાશે. મંત્રીમંડળની બેઠકમાં આ બનાવને મુખ્યમંત્રીશ્રીએ અત્યંત દુઃખદ ગણી દુઃખની લાગણી વ્યક્ત કરીને
કસૂરવારો સામે યોગ્ય પગલાં સત્વરે લેવા અને કડક હાથે પગલાં લઇ સજા અપાવવા સૂચનાઓ આપી છે.
ઘટનાની હકિક...
Gujarat has planned to invest Rs. 100,000-Cr in for renewable energy
Gujarat will take distinctive initiatives to fulfill the dream of achieving the target of producing 175 Giga Watts’s renewable energy by year 2022 as envisaged by Prime Minister Mr. Narendrabhai Modi, says
Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani in Gandhinagar, today.
The Chief Minister categorically stated that Gujarat will take frontal posi...
વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન માટે કુલપતિ નિયુક્ત કરાશેે
કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતનાં વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) માટે કુલપતિના પદની રચના કરવાની મંજૂરી આપી, મંત્રીમંડળે ભારતના સૌપ્રથમ રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય - રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (એનઆરટીઆઈ) માટે કુલપતિના પદનું નિર્માણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. કુલપતિ એ આ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી...
કરૂણા અભિયાનથી રાજ્યમાં ૨૦,૦૦૦ પક્ષીઓના જીવ બચાવાયા
ઘાયલ પક્ષી-પશુઓને તત્કાલ સહાય રેસ્કયુ – સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનમાં પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે.
ઉત્તરાયણ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર...
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો અસંતોષ ફરી સપાટી પર
Mar 17, 2018 ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણીમાં રસાકસી નહીં થાય તેવી ધારણાઓ ઊંધી પડતી દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં સોૈથી મોટું આશ્ચર્ય કોંગ્રેસે જે બે ઉમેદવારોની પસંદગી કરી છે તેનાથી થયું છે. આ મામલે ખુદ પાર્ટીમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજકીય મોરચે હમણાં ચૂંટણીની મોસમ ખીલી છે. વ...

English