Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અમિત ચાવડા કાર્યકરોથી પૂરા પરિચિત નથી તે મોટા પદે સફળ થશે?

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની કોંગ્રેસમાં યુવાઓને સુકાન સોંપવાનો એક વાયરો શરૃ થયો છે. ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો વિધાનસભાના વિપક્ષી નેતા પદે ધાનાણીની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી પદે બે યુવા ચહેરાઓની પસંદગી કરાઈ છે. પરિવર્તન જરૃરી હોય છે. સવાલ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જેમને પૂરા ગુજરાતના કાર્યકરો ઓળખતા નથી તેવા નેતાઓને મો...

કોંગ્રેસની જિલ્લા પંચાયતોમાં ફરી જૂથવાદ, ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં ...

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન કોંગ્રેસમાં વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખના પદ પર યુવા નેતાઓની નિયુક્તિ બાદ પણ સંગઠનની ગાડી પાટે ચડતી નથી. હાલ રાજ્યની ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ પૂરાં થતાં હવે નવી ટીમ આવી રહી છે. આ નવી ટીમની પસંદગીની કવાયત કોંગ્રેસ સંગઠનમાં જોરમાં છે, પણ સાથે ફરી એક વાર જૂથવ...

હરેન પંડ્યા હત્યાકાંડની નવેસરથી તપાસ થશે?

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના આરોપીઓ અદાલતમાં ભલે નિર્દોષ છૂટી ગયા હોય, પરંતુ આ હત્યાકાંડના અસલી અપરાધીઓને શોધી કાઢવાની જરૂરત ગુજરાતીઓ સતત અનુભવી રહ્યા છે. ગૃહપ્રધાન તરીકે હરેન પંડ્યાએ લોકોના દિલમાં એવું આદરયુક્ત સ્થાન મેળવ્યું હતું. મુંબઈ અને દુબઈમાં તાજેતરમાં પકડાયેલા ત્રાસવાદીઓને પગલે હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ પણ નવેસરથી કરવા...

સ્થાનિક સંસ્થાઓના નવા હોદ્દેદારો જ્ઞાતિવાદ, લોકસભા ચૂંટણી કેન્દ્રમાં ર...

POLITICAL ANALYSIS On Jun 21, 2018 ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન અઢી વર્ષ બાદ રાજ્યની મહાપાલિકાઓ અને પંચાયતોમાં નવા સુકાનીઓની વરણીનો દોર શરૃ થઈ ગયો છે. આઠ – દસ દિવસમાં રાજ્યની છ મહાપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિતની મોટા ભાગની લોકલ બોડીમાં નવા સુકાનીઓએ સત્તા સંભાળી લીધી હશે. નવા શાસકોની પસંદગીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, લોકસભાની ચૂંટણી અને જ્ઞા...

બિટકોઈન કાંડમાં ભાજપના નલિન કોટડિયાની ભૂમિકા શું?

POLITICAL ANALYSIS ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન ગુજરાતના રાજકીય મોરચે બિટકોઈન કેસ હોટ ટોપિક બન્યો છે. આ કેસ હાઈપ્રોફાઈલ એટલા માટે બન્યો છે કે એક એસ.પી. અને ધારાસભ્ય રહી ચૂકેલા રાજકીય નેતાનું નામ આ ખંડણી પ્રકરણમાં સામે આવ્યું હતું. ભાજપના આગેવાન ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આ કેસમાં ધરપકડ થઈ છે. અનામત આંદોલનમાં એક સમયે નેતૃત્વ કરી...

હિમાલયની નદીઓનાં પાણી કચ્છ લાવી શકાય તેમ છે

પીવા માટે નર્મદાનાં પાણી કચ્છને મળવા લાગતાં તમામ સ્થાનિક સોર્સનું મહત્ત્વ ઘટી ગયું છે. તળાવો, બોર વગેરે સ્ત્રોતની જાળવણી કરવામાં બેદરકારી સેવાઈ રહી છે. નર્મદાનાં પાણી નિયમિત રીતે અનિયમિત મળે છે. ક્યારેક નહેરમાંથી પાણીની ચોરી થવી કે ક્યારેક પાઇપલાઇન તૂટી જવી જેવાં કારણોસર દિવસો સુધી નર્મદાનાં નીરનું વિતરણ બંધ થઈ જાય છે અને કચ્છના લોકો પાણી માટે ટળવળ...

નર્મદાની અધુરી યાત્રા

ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સાથે ...

દીપડાના મૃતદેહ પરથી નખ કાઢી લેતા ઝડપાયા

ધારી ગીર પૂર્વની પાણીયા રેન્‍જમાં 4 વર્ષો પહેલાં વન્‍યપ્રાણીનાં નખનો વેપલો કરનારા 14 ડિસેમ્બર 2018માં ઝડપાયા બાદ તેની આગળની તપાસ બીજા રાજ્યોમાં કરવામાં આવશે. સિંહ અથવા દિપડો મરી ગયો હોય અથવા અન્‍ય રીતે તેના નખ મેળવી મહુવા ગામે વેચવા જનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા.  દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા, કનુભાઈ રામભાઈ વાળા દિપડા અથવા સિંહનાં 15 નખ મહુવા ગામ...

4 નગરસેવકોએ પ્રજાના નાણાનું નુકસાન કર્યું તેની સામે કોઈ પગલાં ન લેવાયા...

અમરેલી નગર પાલિકાને રૂ.10 હજારનું નુકશાન કરનારા 4 નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માંગ ઈકબાલ બીલખીયા, પતાંજલ કાબરીયા, સંદિપ ધાનાણી અને હંસાબેન જોષી વિરૂઘ્‍ધ રજુઆત કરી છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં લેવામા ંઆવ્યા નથી. અમરેલી પાલિકાનાં નગરસેવિકા જયશ્રીબેન ડાબસરાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પાલિકાને આર્થિક નુકશાન કરનાર 4 નગરસેવકોને હોદ...

નિવૃત્ત પોલીસ અધિકારી જે .એમ. ઠાકર પાસેથી હરણના શિંગડા અને ખોપડી મળી

રાજુલામાં રહેતાં નિવૃત્ત પોલીસ અધિકારી જે.એમ. ઠાકરને વન વિભાગે દંડ ફટકાર્યો રૂપિયા રપ હજારનો દંડ 31 ડિસેમ્મબર 2019માં  વસુલ કર્યો હતો. તેમને ત્યાંથી હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા હતા. તે અંગે વન વિભાગ વૈજ્ઞાનિક તપાસ માટે નમુના મોકલેલા તે આવે પછી તપાસ આગળ વધશે. રાજુલા નજીક બે શંકાસ્‍પદ શખ્‍સો બાઈક પર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભા...

સિંહ સાથે લડતા દીપડાનું મોત

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુમાં 4વર્ષના દીપડાનું સિંહ સાથે ઈનફાઈટમાં મોત થયું છે. 5 જાન્યુઆરી 2019માં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુ વિસ્‍તારમાં એક દીપકનો મૃતદેહ પડયો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્‍ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્‍યું હતું કે રાત્રી દરમિ...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુ સોલંકીનાં પુત્ર સુરેશના મકાનમાં...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુભાઈ સોલંકીનાં પુત્ર સુરેશના રહેણાંકના મકાનમાં દારૂની મહેફીલ માણતા લોકો પર પોલીસે 5 જાન્યુઆરી 2019માં દરોડો પાડયો પછી આજે પણ તેના તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જાફરાબાદ ટાઉન પોલીસ મથક દ્વારા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગુભાઈ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કે...

કનૈયો ઘોડો કાઠયાવાડી ઓલાદમાં દેશમાં પ્રથમ

સાળંગપુરના કનૈયા નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે.  મહારાષ્‍ટ્ર ટુરિઝમન વિભાગની મદદથી વિરાટ પાયા પર હરિફાઈ થાય છે. જેમાં સાંસ્‍કૃતિક ક...

3 વર્ષથી ત્રણ કામ માટે આડેધડ ખોદકામ

જિલ્‍લાકક્ષાનાં મુખ્‍ય શહેરમાં છેલ્‍લા 3 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી શરૂ છે. છેલ્‍લા એકાદ વર્ષથી ગેસ પાઈપલાઈન અને હવે વરસાદી પાણીનાં નિકાલ માટે જયાં ત્‍યાં આડેધડ નિયમ વિરૂઘ્‍ધ ખોદકામની કામગીરી થઈ રહી છે. તો ખાનગી મોબાઈલ કંપની કે પીજીવીસીએલ ઘ્‍વારા પણ વચ્‍ચે ખોદકા કરવામાં આવતાં શહેરનાં અંતરિયાળથી લઈને મુખ્‍ય માર્ગો પર ખોદકામ કરવામાં આવી રહૃાું છે. ...

નદીમાં નહાતી યુવતિઓને બ્લેક મેલ કરવા ફાર્મહાઉસમાં કેમેરા ગોઠવ્યા

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. આજુબાજુના ...